________________
* ૪૮
•
• જૈન કેન્ફરન્સ હરડ.
ફેબ્રુઆરી Sago-flour (these substances are anologous with grape-sugar). Potatosugar is manufactured at Staford, In Essex. It is claming and wants that sparkling crystalline appearance possessed by West India Sugar, is much less sweet than the latter, and possesses a bitter, somewhat unpleasant taste.
Every investigation that has been made into the colouring matters used by confectioners for the adornment of their sweetmeats has invariably ended in the discovery of poisons of the most destructive and deadly nature etc., etc, see Tricks of Trade London 1856 Pages 42, 43, 44, 45, etc.
કોન્ફરન્સના ઉપદેશકનો પ્રવાસ. ન્યુરન્સના ઉપદેશક મી. ટોકરસી નેણસીના જાવરા તથા મંદિરના પ્રવાસ તથા કાર્યસિદ્ધિ વિષે અમે ડીસેમ્બરના અંકમાં જણવી ગયા છીએ. આ વખતને તેમનો પ્રવાસ તર્થ પ્રયાસ ફળીભૂત થયા છે, એમ નીચેની હકીકત પરથી વાચકને સ્પષ્ટ થશે. તેમને . પ્રવાસના પત્રો પરથી સારભૂત નીચલી હકીકત અમે તારવી કાઢી છે.
મંદર, તા ૨૨-૧૨-૦૫–અહિંથી ગાઉ દૂર વાઈ નામના ગામમાં પ્રાર્થના થજીનું મંદિર છે. ત્યાં વાર્ષિક પૂજા મહેસૂવપર આસપાસના ગામોના માણસો પણ આવ્યા હતા. મંદિર પ્રાચિન છે. બિબ ચક્ષુ ટીલા રહિત હતા, મદસરથી મગાવી. ચડાવ્યા છે. ત્યાં બે ગરીબ જનબંધુઓના ઘર છે. વ્યવસ્થા મદસર હસ્તક છે. માર્ગમાં બાતલગજ નામે નાના ગામમાં એક જીર્ણ ઘરમાં પધરાવેલ પ્રાચિન મંદિરની એક પ્રતિમા તથા ચાંદમલજી શેઠેબાંધવું શરૂ કરેલ પણ અપૂર્ણ નવું મંદિર જોયું.
પ્રતાપગઢ –તા. ૨૪-૧૨-૦૫ મી. લક્ષ્મીચંદ ઘીયાએ બહુ પ્રયાસ લીધેલ છે. મી. ઘીયા, જે માળવાના પ્રાંતિક સેક્રેટરી છે તેમણે પોતાના વિભાગમાં કોન્ફરન્સને આશય વિગેરેમાટે એક ટૅન્ડબીલ છપાવ્યું છે (જે વિષે ટૂંક હકીકત ડીસેંબરના અંકમાં નવીન સમાચારમાં અમે લીધેલી છે.) અને તેવી રીતે હેન્ડબીલ છપાવી ફેલાવવા પ્રાંતિકસે કેટરીઓ કેશિષ કરે કોન્ફરન્સને આશય અમુક અંશે પાર પડે. વાઈનું તીર્થ પ્રાચિન છે અને બિંબ સંપ્રતિરાજાનું ભરાવેલ છે. મંદસોર શહેરમાં સ્થપાયેલ પાઠશાળાનું નામ
આત્મારામ જૈન પાઠશાળ” રાખ્યું છે. ઉપર જણાવેલ બેતલગંજ ગામમાં જે ઘરમાં પ્રતિમા છે ત્યાં પણ પડે છે અને આશાતના બહુ છે (આ આશાતનાને અંગે શેઠ ચાંદમલજીને અમારી નમ્ર પ્રાર્થના છેકે ચારાશી લક્ષ યોનિમાંથી મનુષ્ય અવતાર અનેક જન્માંતરે આવી શકે છે, તેમાં પણ આર્યદેશ, શ્રાવક કુળ, ઉત્તમ શરીર અને દ્રવ્ય એ બધાં સાધને મળવાં દુર્લભ છે. એ બધાં મળ્યા પછી પરમોપકારી, જગત ત્રાતા, પૂજ્ય તીર્થંકરની પ્રતિમા, છતી શક્તિએ, આમ આશાતનામાં રહે એ કેઈપણ રીતે ઈષ્ટ નથી, અંબષ કરનાર છે. માટે મહેરબાની કરી આ આશાતને ટાળવા યત્ન કરશે.)