________________
૧૯૦૬]
નવીનસમસ્કાર. ટ્રસ્ટી–કલકત્તામાં શ્રી પાર્શ્વનાથજી મંદિરના ટ્રસ્ટી ઝવેરી હીરાલાલજી ગુજરી જતાં તેમના વારસ ઝવેરી ચુનીલાલજીએ જાહેરખબર મારફતે સંઘને જણાવ્યું હતું કે, મારા પિતાના હકદાર વારસ તરીકે મંદિર કબજે હવેથી મારે હસ્તક ટ્રસ્ટી તરીકે છે. આ બાબત બીજ (મુંબઈ) કોન્ફરન્સના મખ બાબુસાહેબ રાયબહાદુર બદ્રીદાસજી તથા બીજા ૧૧ જણાએ એ વાંધો ઉઠાવ્યો મરનારની મીક્તના વારસ ઝવેરી ચુનીલાલ છે, પરંતુ મરનારના વારસ તરીકે દેરાસર કબજે પણ તે રાખી શકે નહિ. આ હેતુ પ્રમાણે ઉક્ત ૧૧ ગૃહસ્થોએ દાવો માંડવા હાઈકોર્ટમાં પરવાનગી માગી, જે મળી. પછી ઝવેરી ચુનીલાલજીએ એવી અરજ હાઈકેટમાં કરી કે એડકેટ જનરલની સંમતી વિના આ દાવ મંડાઈ શકાય નહિ, અને સમતી લીધેલી નથી, તેથી દા કાઢી નાંખવે. હાઈકોર્ટે આ વધે નામંજુર કરી કેસ માંડેલે વાજબી ઠરાવ્યો છે.
શ્રેયકર મંડળની કેળવણીની યોજના–આ મંડળને દરમાસે રૂ. ૨૫૦ મદદ મળે છે. હાલ મંડળની મુખ્ય ઓફીસ પાલીતાણું છે. મંડળ પાઠશાળા તપાસવાનું કામ કરે છે મંડળને મદદ કરવા વિષે તથા તેને અંગે બીજી બાબતો વિષે વિચાર ચલાવવા ગેડીજીના દેરાસરમાં એક સભા મળી હતી. તેમાં નીચલા ઠરાવો થયા હતા ૧ મંડળની વડી ઓફીસ મુંબઈ રાખવી. શાખાઓ પાલીતાણા, અમદાવાદ,
મહેસાણા, તથા બીજી જરૂર જણાતી જગ્યાએ રાખવી. મુરબી, પ્રમુખ, ઉપપ્રમુખ.બહાર ગામના પણ સ્વીકારવા. ' ૨ પાલીતાણાની શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીમાં જીવદયા, ભંડાર વિગેરે ખા
તાવાળી રસીદમાં મંડળનું નામ દાખલ કરવા કેશિષ કરવી. ૩ જૈનશાળાઓમાં અભ્યાસક્રમ એક સરખો રાખ. જ જૈન શિલી પ્રમાણે પુસ્તકો રચાવવા, છપાવવાનું કામ કમીટી ઉપર રાખવું. ૫ મહેસાણા અથવા સુગમ પડતા સ્થળે જેન ટ્રેનીંગ કોલેજ સ્થાપવી. ૬ મંડળના ફંડમાં નાણું તથા મીલકને આવે તે માટે કાયદા કાનુને ઘડી ગ્ય
વખતે ટ્રસ્ટડીડતિયાર કરવું. ૭ હાલ ફંડ ઉભુ કરવું ને તેમાં ટીપથી, તીર્થોની પેઢીઓમાં નામ દાખલ કરાવવાથી વાષક અથવા માસિક અમુક મદદથી થતી કમાઈની પેદાશમાંથી, અમુક હિસાથી તથા સભાસદે રમે ભરી નાણું એકઠાં કરવાં.
પારસ ગમન-હાલ હીંદુસ્થાનમાં યુનીવર્સીટીની ડીગ્રી પામેલાઓ નેકરી અથવા ધંધાની બાબતમાં, મહેનતના પ્રમાણમાં ઓછું મળતું હોવાથી, જરા અસંતુષ્ટ છે, એમ અનુભવપરથી જણાય છે. આવા વખતમાં અંગ્રેજીનું જરૂર જેટલું જ્ઞાન મેળવી પરદેશ ધંધા અર્થે જવું તે બહુજ ઉત્તમ છે. નીચેના દાખલાપરથી જણાશે કે ત્યાં (યુરોપમાં) ધર્મ પાળવો તદન અશક્ય છે, એ જુઠી વાત છે. ઘણા જૈનબંધુઓ વિલાયત જઈ આવ્યા છે, અને દેશકાળ જોતાં આપણે અને યુરોપને નીકટ સબંધ જોતાં, યુરોપ ધંધાને અંગે જોઈતા ગુણેની બાબતમાં આપણે ગુરૂં થયેલું હોવાથી, ત્યાં જવાથી