________________
૧૨
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
? જુલાઈ
સમજણ પૂર્વક થાય તેના ઉપરજ તે કરનાર આખા સમુહના પાપ પશ્ચાત્તાપને, અને ફરીથી તે નહિ કરવાના નિશ્ચયના આધાર રહે છે. આ ક્રિયામાં વધુ ઘી મેલીને અશુદ્ધ સૂત્રેા ખેલવા દેવાં એ અમુક અશે ક્રિયાની અસર ઓછી કરવા જેવું થાય છે. માટે ચેાગ્ય, શુધાચ્ચારવાળા, શાંત રીતે ખેલનારા માણસેાપાસે સૂત્રેા ખેલાવવા, એ વધારે શ્રેયસ્કર છે. ક્રિયા અતિશય ધીમી થવાથી પણ ભાગ લેનારા ઉતાવળા અને અશુભ પરિણામી થઈ જાય છે, માટે સાધારણું ઝડપવાળાની જરૂર છે. વળી કેાઈ કાઈ વખતે શક્તિ નહિ હાવા છતાં બહારના દંભ, કીર્તિ, અને પ્રતિષ્ઠા જાળવી રાખવા ખાતર કાઇ કાઈ ભાઈએ અણસમજણથી, ઘી બેલી, પાતાની મુશ્કેલી વધારે છે, માટે શક્તિ અનુસાર વર્તવું, જેથી ભવિષ્યમાં પસ્તાવાના પ્રસંગ આવે નહિ. આરતી, પૂજા, ઘરે પર્યુષણ વખતે પાનાં પધરાવવાં, ઘાડીયા પારણાના વિવિધ પ્રસંગો, સ્વપ્ન ઉતારતી વખતના પ્રસંગેા, વરઘાડામાં રથ હાંકવા, પ્રભુજી પધરાવવા, પ્રભુજીને લઈને ખિરાજવું, તથા એવા બીજા અનેક પ્રસ`ગાપર ઘી એલાયછે, તેમાં કાંઇ અડચણ જેવું નથી. ઉલટું લાભદાયક છે. કારણ કે ઉપર કારણ જણાવ્યું છે તે ઉપરાંત, પૈસા તરફ જરા એછી લેાભ વૃત્તિ થાય, સ્વાર્થ વૃત્તિ પણ જરા ઓછી થાય, અને ભાવદશા ચડે એ જેવા તેવા લાભા નથી. પરંતુ પ્રતિક્રમણ પ્રસંગે અશુધ્ધાચ્ચાર થતાં કેવી મુશ્કેલી થઇ પડે છે, તે લખવું જરા અયુક્ત લાગે છે. કારણ કે જે સાનિધ્યકારી દેવાની કૃપા મેળવવા પ્રાર્થના છે, તે દેવાને અક્ષર, શબ્દ અથવા ઉચ્ચાર ફેરથી કાઈ વખતે હુકમ થઈ જાય અથવા કેઈ વખતે ઊંધું બેલી જવાય ત પરિણામ વિપરીત આવે.
શ્રી પખાળનુ દુધ ખાતું ખાસ ધ્યાન ખેચવા જેવુ' તત્વ ધરાવતું નથી. માત્ર એટલુજ કે પરમ પવિત્ર, તીર્થંકર મહારાજના દેહપર દૂધથી પખાળ કરવાનું શાસ્ત્રમાં ફર માન્યું છે, તે પખાળ કરનારને શુભ અપે છે, અને શ્વેત મૂર્તિપર શ્વેત દુધ પડતાં ઉજવળ ગુણેા વિશેષ દૃઢતા આપતા જાય છે.
શ્રી દીવાનું ઘી ખાતું એટલુંજ પતાવેછે કે જૈન મંદિરમાં અખંડ દીપ રાખવામાં આવેછે. ઘીને દીપ અશુદ્ધ પરમાણુઓ, અથવા શ્વાસોચ્છવાસના દુર્ગંધને દૂર કરવાને અતિશય સમર્થછે. પુરૂષા કરતાં સ્ત્રીએ હમેશાં ધર્મનિષ્ડ વિશેષ હોય છે, તેએ શક્તિ અનુસાર દરરોજ અથવા મહિને મહિને ઘેરે ઘી લઈ જાય છે. ઘણાનુ ઘેાડું થોડું, કોઈને મારા બાજો ઉપાડવાની ક્જ પાડતું નથી, અને કાર્ય સરલ રીતે થઈ શકે છે.
શ્રી ભવપૂજા ખાતું કેટલાએકને જરા નવું લાગશે. તીર્થાધિરાજપર આસરે ૨૪૦૦૦ પ્રતિમાએ છે, એમ ભવપૂજા કરનારાઓનું કહેવું છે. ભવપૂજા એટલે એ સર્વ પ્રતિમાજી આની પૂજા. શાંતરસથી આવી પૂજા અખંડ પુણ્ય આપેછે.
શ્રી તળાટી ખાતું પર્વતવાળાં તીર્થોમાંજ હાય છે. એ ખાતાના પેટામાં ભાતું, તું પાણી તથા સાકરનું પાણી અને ડુંગરપર વિશ્રામસ્થાનાએ જોઈતા પાણીની વ્યવસ્થાછે. કેટલાંક સુખ એવાં છે કે જેના અનુભવ થયા સિવાય ખરેખર ખખર પડીજ શકે નહિં. મૂર્તિપૂજા વખતે પ્રભુજી માટે કેવી ઉત્તમ લાગણી થાયછે, રામાંચ કેવા વિકવર થાય છે,