________________
૧૯૬ ।
તીથૅયાત્રા.
૩૨૯
રીતે લાભકારક છે. તીર્થસ્થળેામાં પૂજારી તથા ભાટના વર્ગ હેાય છે, તેનાથી ચેતતા ચાલવાનું છે. આપણી જેમ મુસલમાનોને અરબસ્તાનમાં મકા તથા કરબલા, ખ્રીસ્તીઓને જેરૂસલેમ, તથા પારસીઓને ઉદવાડા તીર્થનાં સ્થળે છે. એ સુધરેલી કહેવાતી પ્રજાએ પણ પેાતાના પૂજ્યા તરફ અતિશય માનની લાગણીથી જુએ છે અને જીંદગીમાં એક વખત ત્યાં જઈ તે પવિત્ર માનેલી ચીજને અડી પેાતે પવિત્ર થાય છે, તે આપણે કેાઈરીતે તેમનાથી ઓછા શ્વદ્ધાળુ થઈએ, એવું મનેજ નહિ. આપણાં તીર્થો દક્ષિણ હિંદમાં નથી. તેનું કારણ એમ છે કે સર્વ તીર્થંકરો ઉત્તર હિંદમાંજ થયા, વિચર્યા અને કાળધર્મ પામ્યા, ધર્મસ્થાન જેવા જે સાડીપચીશ દેશે! આપણા શાસ્ત્રમાં ગણાવ્યા છે, તેજ દેશમાં તીથર મહારાજાએ સર્વ ક્લ્યાણક અનુભવ્યા. એવી તીર્થયાત્રા અનેક ફાને આપનારી છે. જેવી રીતે મનુષ્યા માટે તીર્થસ્થાન છે, તેવીજ રીતે દેવતાઓને માટે પણ નીશ્વર દ્વીપ વિગેરે તીર્થયાત્રાના સ્થાનો છે. દેવલેાકમાં પણ મુતિપૂજા છે. અમુક અમુક સ્થળેાએ દેવલામાં કેટલી કેટલી શાશ્વતી પ્રતિમાજી છે તે “ સકળ તીર્થ વંદું કરોડ ’” એ નામની તીર્થવદનામાં સ્પષ્ટ વર્ણવેલું છે. કાઈ પણ ચેાપડીની એક અધુરી હકીકત બહુજ ઉંચી તિવાળ વાંચીને તરત સમજી શકે છે, જરા આછી શક્તિવાળાને વિચાર કરવા પડે છે અને તેનાથી પણ ઓછી શકિતવાળાને પદાર્થ દ્વારા અથવા પ્રયાગ દ્વારા જ્ઞાન આપવામાં આવે ત્યારેજ સમજી શકે છે. આ પ્રમાણે નકશામાં જોયેલુ એક શહેર સેંકડા વખત નેયું હોય, છતાં સામાન્ય શતિવાળાને દરવખતે જોવાથી તેની હકી ફત સારીરીતે સમજી શકાય. રસાયન શાસ્ત્રની ખાખતા પણ મેઢેથી કહેવામાં આવે તે કરતાં પ્રયાગથીજે - —નજર આગળ ચીત્ર ખડી થવાથી—સારી રીતે સમજી શકાય છે. જ્ઞાનની ભાખતમાં માળ વેને, પૃથ્વીમાં કેઈપણ સર્વોત્તમ અવલંબન હોય તેમ તે તીર્થંકર અને તેમના અભાવે તેમની મૂતિજ છે. ઉપલી એ પચતીર્થી ઉપરાંત બીજા પણ શાશ્વતા તીર્થનાં સ્થાને છે, પણ મૃત્યુલેાકનાં સામાન્ય મનુષ્ય ત્યાં જઈ શકતાં નહિ હોવાથી, દેવતાઓ તથા વિદ્યાધર મનુષ્યે ત્યાં પૂજન અચૈન વિગેરે કરે છે. મૂર્તિને નહિ માનતાં માનસિક ધ્યાનથીજ ચલાવી તેવાનું કહેનારા, બહુ સારી શક્તિવાળા, કદાચ તીર્થંકરના ધ્યાનમાં લીન થઈ શક્તા હેય તેા પ્રભુ જાણે. મુનિએના નિવાસ દરમ્યાન શાસ્રાવણદ્વારા શુલ સાશ મગજ ઉપર પડતા હોય, એ પણ બને, પરંતુ સૂત્રકારોએ કહ્યું છે કે:
જીન પ્રતિમા જીનસારખીરે, કહી સૂત્ર મોઝાર.
તે પ્રમાણે સાક્ષાત અનુભવ, હમેશ સ્મરણમાં રહે તેવે અનુભવ, જીનપ્રતિમાસિવાય થાય તેમ લાગતું નથી. મુસલમાન ભાઈએ નિમાઝ અમુક દિશા——પશ્ચિમ—તરફજ. સુખ રાખી પઢે છે, કારણ કે તેમનુ પરિત્ર સ્થાન હિદની પશ્ચિમે છે. ખ્રીસ્તીઓમાં રોમન કેથેાલીકા ધરમાં જીસસ ક્રાઇસ્ટ, તેમની માતા મેરીની છખી રાખે છે, તેનાપર અનિલ વિગેરે છાંટે છે, પ પણ કરે છે. આ ઉપક્ષી જોઈ સકારો કે સામાન્ય મતિવાળા મનુષ્યાએ એક યા બીજે રૂપે પેતાના પ્રિય પ્રભુનું સ્મરણ મુતિ દર્શનદ્વાર ઈસ્ક્યુ છે. આપણાં બીન' પવિત્ર સ્થળામાં ચમત્કારિક સ્થળેને સમાવેરા દિનપ્રતિદિન થતા જાય છે. આજથી આસરે ત્રીશેક વર્ષપર ચમત્કારથી નીકળેલા મલ્લિનાથજી એ વગનું તીર્થસ્થળ છે. ભાવનગરની પાસે ગાધામાં આવેલા નવખંડા પાર્શ્વનાથજી એ પણ સ્પષ્ટ દેખાતા નવખંડો વાળી ચમત્કારિક પ્રતિમા છે. દેવેન્દ્રની સહાયવિના આમ ચમત્કારો બને ખરા ? તીર્થમાળાના સ્તવનમાં આવા ભરતખંડના પ્રખ્યાત : દેવસ્થાને વાળા ગામેાનુ વર્ણન છે.અંતરીક્ષ પાર્શ્વનાથ,મક્ષીજી અમીઝરા પાર્શ્વનાથ તથા કેશરીઆજી એ કાંઈ ઓછા સમત્કારિક તીર્થસ્થળે નથી. તીસ્થળેામાં ગિરનારી એક કરતાં વધારે સપ્રદાયાનું તીર્યસ્થળ છે. આબુ જેવાં તીર્યસ્થળપર કેમ્પ વસીને, ઇમેજરીન્યૂ અમલ દરમ્યાન, હિંસાની અપત્રિત્રતા થાય છે તે જોઇને ખેદ કર્યા સિવાય ખીને ઉપાય જણાતા નથી. શત્રુજયાદિ તીર્યસ્થળેાપર નવાણું યાત્રા પણ ઘણા ભાઇ તથા અંતેના કરે છે. મેમાસુ તે સ્થળે હીતે વળાટીની યાત્રા પણ કરે છે. ભવપૂર્જા એટલે કે ત્યાં સ્થિત દરેક છતબિંબની પુન કરે છે. આ દરેક પ્રકાર સ્તુત્ય તથા પુણ્યાનુમ ધી પુણ્ય ઉપાર્જન