________________
જન-નફાખ હેરલ્ડ.
[નવેમ્બર ક લહમીદાસે તે નામદાર જેગ એક પત્ર લખ્યો છે તેમાં લંડનના જાણીતા તબીબ ડાકટર શ અલેકઝાંડર હેગ તથા મુકતીફેજના વડા મી. બુથના અભીપ્રાય ટાંકીને લંડનની પાસેની તે Lady Margaret Fruitarian Hospital માં અંગ્રેજ દરદીઓને અનફળશાકના તે રાકથી સાજા કરવામાં આવે છે તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે અને છેવટે તે કુ નામદારને એવી અરજ કરવામાં આવી છે કે હીંદુસ્તાનના લશ્કરી દરદીઓના લાભ માટે - એવી એક આસપીટલ ઉઘાડવાની મહેરબાની કરવી કે જેમ કરવાથી તેઓ સાહેબ માણસ ૨ જાતની એક મોટી સેવા બજાવશે.
સદરહ અરજીના જવાબમાં કમાંડર ઈન ચીફ તરફથી લશકર ખાતાના વડા મેડીકલ ઓફિસરે મી. લાભશંકરને એક પત્ર લખી એવું જણાવ્યું છે કે તેમણે કરેલી { દરખાસ્ત ધ્યાનમાં લેવામાં આવશે
અનફળશાકના ખોરાકના શારીરીક ફાયદાનું જ્ઞાન હદી લશ્કરમાં ફેલાવવા માટે લંડનમાં એક ખાસ કમીટી મેમવા સારૂં જાણીતા વેજીટેરીયન મી. માઈસને મી. લાભશંકરે પત્ર લખ્યો છે.
કોન્ફરન્સ ઑફીસમાં ચાલતું કામકાજ. ડીરેકટરી ખાતું—જૂનાગઢ સ્ટેટ તાબાનાં ગામ ૬૩ ઘર ૫૦૦ વસ્તી ર૦૦૦ ની ગણત્રી કરી, તારવણબુકમાં ચડાવી. જામનગર સંસ્થાન તાબાનાં ગામો ૧૩૨ ઘર ૩૩૦૦ વસ્તી ૧૩૫૦૦, ઝાલાવાડ અને ગેહલવાડનાં ગામ ૧૩૫ ઘર ૨૮૦૦ માણસ ૧૧૦૦૦ ની ગણત્રી કરી, બુકમાં ચડાવી. અમદાવાદ જીલ્લાનાં ગામે ગણી તૈયાર કરેલાં તાલુકાવાર બૂકમાં ચડાવ્યા. કડીપ્રાંતની સામાન્ય ને સાંસારિક તારવણી પૂરી કરી. હિંદુસ્તાનનાં ગામોમાં આગેવાનના નામે માટે ૭૫ પત્ર લખ્યા. કડી અને કચ્છની દેરાસરેની તારવણ તૈયાર કરી. ગુજરાત કાઠીયાવાડના દેરાસરની તારવણીનું કામ ચાલુ છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા અને કડી છલાના આગેવાનેનાં નામ બૂકમાં ચડાવ્યા. ઝાલાવાડ પ્રાંતના પણ ચડાવ્યા. પાલણપુર જીલ્લાના તથા અમદાવાદ જીલ્લાના ૨૩ ગામો, ૧૫૦ ઘર, માણસ ૩૦૦૦ ની ગણત્રી કરી.
તપાસણી કરનાર અને માણસો પિતાનું કામ પૂરું કરી હાલ આંહી ઓફીસમાં કામ કરે છે.
અકટોબરમાં ખર્ચ નીચે પ્રમાણે – રૂ. ૭૮ પછ.
૪-૧૧-૬ પાર્સલ.
૬-૪-૦ સ્ટેશનરી ૧૬–૯–૦ પગાર જણ ૭ ને,
૬-૮-૨ પરચુરણું ૧૫૦-૦-૦ પ્રતાપગઢ એફીસખાતે ૨૭૮-૮-૬