________________
સના
થતા અમલ
કાન્ફરન્સના ઠેરાવાના થતા અમલ,
શ્રી જૈન શ્વેતાંબર કારન્સના માનાધિકારી ઉપદેશક મેાતીચંદ પાનાચંદ મેહેતા, જામનગર, નવાગામ આજરાજ આવી કાનફરન્સના હેતુએ ઉપર તથા સત્ય હાનિકારક રીવાજો તથા સ્ત્રી કેલવણી વિગેરે વિષયેા ઉપર ભાષણ આપી સમજાવતાં તેમના ઉપદેશથી અમે સઘ એકત્ર થઇ આજરેજ નીચલા ઠરાવ કરી છીએ તે સર્વને કબુલ મંજૂર છે. સભામાં સ્વામીભાઈ ૪૦૭ માણસની હાજરી હતી—સવત
૧૯૬૩ ના માગશર શુદ ૮ વાર શુક્ર તા. ૨૩—૧૧—૦૬ નવા ગામ.
૧૯૦૬ ]
ફેરાવ.
૧ ચામડાનાં પુઠા હુવે પછીથી કેાઇએ નવા ખરીદ કરી વાપરવા નહીં. ૨-૩ પીછાવાળી ટોપીએ કે, ચડાવાળી વસ્તુ હવે પછીથી કોઇએ નવી ખરીદ કરવી નહી તેમ તેના કાઇએ વેપાર કરવા નહીં.
૪ વિવા પ્રસંગે કે, નીજા પ્રસંગે ગેર શબ્દ ફટાણા ગાવાં નહીં.
૫ વિવા પ્રસ`ગે દારૂખાનું ફાડવું નહીં.
હું આ ગામમાં નાની ઉમરની કન્યાએ પરણાવવામાં આવે છે. તે હવેથી અધ કરી ૧૨ વરસની અંદર કાઇએ કન્યા પરણાવવી નહીં.
૭ વૃદ્ધલગ્ન કોઇએ કરવા નહીં.
૮ વર વિક્રય કેાઈએ કરવા નહીં.
૯ પરદેશી મેંદો હવેથી વાપરવા નહીં.
૧૦ આ ગામમાં મરણુ પાછલ છમાસ સુધી રડવા ફુટવાના રીવાજ ચાલે છે તે હવેથી ખંધ કરી માત્ર પ્રેમાશ સુધી રડવા કુટવાના રીવાજ રાખવામાં આવે છે.
૧૧ ત્રીશવસની અંદર કાઇ મરીજાય તેની પાછલ મીષ્ટાન જમણવાર કરવા નહીં. ૧૨ સીમત પ્રસંગે નાત ખરચ કરવા નહીં.
૧૩ હાલી કાઇએ કરવી નહી તેમજ તેનું પુજન પણ કરવું નહી. આ ગામમાંથી . સાવ હાલી કાઢી નાંખવામાં આવે છે.
૧૪ પુન્યાથે કાઢેલા પૈસા છ માસની અંદર વાપરી નાંખવા.
ઉપર પ્રમાણે ઠરાવ સર્વે સંઘ મળી એકમતે કરેલા છે, શ્રી સથ રૂપિઆ સવા પાંચ સુધી દડ તથા યાગ્ય માગસર સુદું ૮ શુકે
ઠરાવ વિરૂધ કેાઈ વર્તશે તેને શીક્ષા કરશે. તા. ૨૩-૧૧-૬
મુ. નવાગામ.
માહુરા રૂબરૂ. માતી' વિ. પાનાચંદ.
જૈ. વે. કા. મા. ઉ.