________________
જેને કેન્ફરન્સ હૈ. "
[ડીસેમ્બર દુભિક્ષ આદિ સમયને માટે સદાવ્રત તથા નાના પ્રકારને પોપકાર અને સંઘને સત્કાર આદિ ગણી શકાય નહીં એટલા પૂણ્યરૂપ માટે અર્થ (પુરૂષાર્થ) કરવાપણુએ કરીને પૂરાતે જે સંસારરૂપ સમુદ્ર તેને પાર ઉતારવામાં સમર્થ એવા મનુષ્યના જન્મરૂપ વહાણના પાત્ર (વહાણ કહેવા લાયક) કાગવાટ વંશમાં (પરવાળ) ભૂષણ રૂપ સંઘવી કુરપાલની સ્ત્રી કામલદેવને પુત્ર ઉત્તમ જૈન (ઉત્તમ જીન ભક્ત) સંઘવી ધનાષા છે. તે પિતાના મોટાભાઈ રત્નાશાની સ્ત્રી રત્નાદેવી તથા તેના પુત્ર સંઘવી લાખાશા સજાશા, સોનાશા, અને સાલીગશા તથા પોતાની સ્ત્રી સંઘવતી ધારલદેવી તથા તેના પુત્ર જશાસા જાવડશા ઈત્યાદિ વૃદ્ધિને પામતા સતાનોએ યુકત એ તેણે રાણકપુર નગરમાં કુંભારાણાએ પિતાને નામે સ્થાપેલ એ શૈલેજ્ય દીપક નામે શ્રી ચતુર્મુખ (ચે મુખજી) જે યુગાદીશ્વર પ્રભુ તેને વિહાર કુંભારાણાને ઉત્તમ પ્રાસાદવાલા ઉપદેશથી કરાવે તે શ્રી બ્રહતપાગચ્છમાં શ્રી જગચંદ્ર સૂરિ અને શ્રી દેવેંદ્ર સુરિની શિષ્ય પરંપરામાં શ્રી દેવસુંદર સુરિના પટ્ટમાં સુર્ય સરખા ઉત્તમ ગુરૂએ સારી રીતે કરેલ પુરંદર ગ૭ના અધિપતિ શ્રી સેમસંદર શ્રી એ પ્રતિષ્ઠિત કર્યો. આ જૈન મંદીર સુત્રધાર (સલાટ) દેપાનું કરેલું છે. આ ચતુર્મુખ વિહાર (મુખજીનું જૈન મંદીર) સુર્ય ચંદ્ર રહે ત્યાં સુધી આનંદ કરે !! કલ્યાણ થાઓ. !!
વહિવટ એ મંદિરને વહીવટ સાદડીના પચે લાંબા કાળથી ચલાવતા આવ્યા છે. સાદડી ગામ પહેલાં ઘણું મોટું હતું, હાલમાં પણ ત્યાં સાતસે ઘર જૈનોના છે. તેમાં પ૭૫ ઘર ઓસવાળના અને ૧૨૫ ઘર પિરવાડના છે. તે મધે ૪૫૦ ઘર દેરાવાસી છે. ત્યારે ૨૫૦ ઘર લૂંકા ગચ્છના (ટૂંઢિઆવે છે. ગામમાં ઉપાશ્રય. ધર્મશાળા મં. દિ કારખાનું પાઠશાળા પિસ્ટ ઓફીસ વગેરે ગઠવણ છે. સંવત ૧૯૫૦ ની સાલ પહેલાં પંચલોક વહીવટ ચલાવતા હતા. તેમાં ભંડારી રીખવદાસ કામ સંભાળતા હતા. એ વરસમાં ગામમાં સેવકે પૂજા કરતા હતા. તેમાંના એક સેવકે અગ્ય કાર્ય કર્યું તેથી બધા સેવકને પૂજા કરતા બંધ કરવામાં આવ્યા. અને તે કામ રાવળોને સુપરદ કર્યું એ રીતે ગામમાં બે તડ પડી ગયાં. એક જુનું તડ (જુને ધા) ત્યારે બીજું પુનાવાલા. શા. સંતોકચંદજી નવલચંદજી એ આગેવાની લીધાથી સંતેકચંદજી વાળું કહેવાવા લાગ્યું. છ મહીને વીત્યા પછી ઘણા જણાઓએ એમ કહયું કે જેને કસુર હોય તેને માત્ર પૂજાથી બંધ કરે. બધા સેવકને શા માટે સજા થવી જોઈએ? આ બાબતમાં હાના ચાલતી હતી. અને કુંચી નાંખી દીધી. તે પછી થોડો સમય એ અનોપચંદજીએ વહીવટ કર્યો. અને પછી અમદાવાદથી કેટલાએક આગેવાનેએ જઈ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી વહીવટ ચલાવ્યું. ત્યારબાદ સં ૧૫૮ પછી શા, કસ્તુરચંદજી ખીમરાજજી ધોકા એને વહીવટ કરવા