________________
૧૦
અમદાવાદ કોન્ફરન્સની ખારા
(અમદાવાદ કાન્ફરન્સની ખબર.)
તા૦ ૧૨ મી ડીસેમ્બર રાતના આઠ વાગે નગર શેઠના વડે રીસેપ્સન કમીટીની એક મીટીંગ મળી હતી. જે વખતે આ કમીટીની ખાકીની પેટા કમીટીઓની નીમાક કરવામાં આવી હતી. તે નીચે મુજબ.
કમીટીઓનાં નામ ઉતારા કમીટી.
સપ્લાય કમીટી
વાલ'ટીયર કમીટી,
સેનીટરી કમીટી.
રેલવે રીશીવીંગ કમીટી પ્રેસ કમીટી,
ભેાજન કમીટી,
પ્રમુખનાં નામ
રા. રા. મેહનલાલ મગનલાલ. રા. રા. વાડીલાલ છગનલાલ.
શેઠ. ચંદુલાલ લલ્લુભાઈ ડૉ. જમનાદાસ પ્રેમચંદ. શેઠ. કાળીદાસ ઉમાભાઈ
મી. મણીલાલ નથુભાઇ દેશી. ઝવેરી, ખાપાલાલ નહાલચંદ.
304
ઉપર પ્રમાણે કમીટીએ નીમીને કાન્ફરન્સનુ' કામ ઘણું તાકીદે ચલાવવા માંડયું છે.
કેન્ફરન્સમાં આવનાર પ્રતિનિધી સાહેબાને માટે કેન્ફરન્સની બેઠકેા વખતે તથા અગાઉ ને પછીથી એક એક દિવસ જમવા માટે રસોડું ખાલવાના ઠરાવ કરવામાં આવ્યા છે.
વાલટીયાને ભરવા માટે ખાસ ઇલાયદી ગેાઠવણુ કરવામાં આવી છે.
પ્રતિનિધીની ટીકીટની કેન્ફરન્સના ઠરાવ મુજબ રૂપીઆ એ શ્રી રાખવામાં આવી છે. તેમજ (વીઝીટર ) પ્રેક્ષકે માટે ગઈ સાલ કરતાં ટીકીટના દર ઘટાડીને રૂપી એનાજ રાખેલા છે. ને તે માટે એકજ વર્ગ રાખેલા છે. સ્ત્રીઓની ટીકીટના આઠ આના રાખવામાં આવ્યા છે.
રીસેપ્સન કમીટીના મેમ્બરશ કે જેએએ કાન્ફરન્સના ખર્ચમાં કાંઇ રકમ ભરી ના હાય તેમને માટે શું જ઼ી લેવી તે આ વખતે ચેાકસ ઠરાવવામાં આવ્યું નથી. પરંતુ રૂપીઆ પાંચ ઠરાવવામાં આવશે એવી વકી છે.
ॐ नमो तित्थस्स.
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव । स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव ॥ पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा । वित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥१॥