________________
જૈન માર્ગ પ્રવેશિકા નંબર ૧ લો
૦-૨-૦ જેન માર્ગ પ્રારંભ પોથી ભાગ ૧ લે
- ૦–૧–૦ જેન માર્ગ પ્રારંભ પિોથી ભાગ ૨ જે
૦-૧-૬ મળવાનું ઠેકાણું–મુંબઈ–શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
' એ શ્રી માંગરોળ જૈન સભા-પાયધુની
૪ એન. એમ. ત્રીપાઠી, કાલબાદેવી રોડ. , પંડીત લાલન. બીજી સુતાર ગલી.
નવા થતા શ્રી કોન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને ઉત્તમ તક.
તાકીદે મંગાવો, બેડી નકલે બાકી.
સન ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર અંકે સાથે અધી કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બને સાલના અંક મેકલી આપવામાં આવશે. જુમલે રૂા. ૧-૪-૦ અંકે રૂપીઓ સવા મોકલેથી બે સાલના અંકે મિલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.
હેરલ્ડના ગ્રાહકોને સુચના.
આ માસીકના ચાલુ બે વર્ષના ગ્રાહકોને સુચના કરવામાં આવે છે કે ડિસેમ્બર માસે પુરા થતા આ પત્રના બે વર્ષના લવાજમમાં જેટલું બાકી રહેલું હોય તે તથા નવા આવતા ત્રીજા વર્ષનું લવાજમ આવતી અમદાવાદની કેન્ફરન્સ અગાઉ અમને મોકલી આપશે તે તેઓને અમારી તરફથી મુંબાઈમાં ભરાયેલી બીજી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સને રૂા. ૦૯-૧૨--૦ ની કીંમત વાળ રીપોર્ટ ભેટ તરીકે આપવામાં આવશે, અને તે અમદાવાદ કેન્ફરન્સની બેઠક વખતે ત્યાં અમારી ઓફિસમાંથી મળશે ને તેઓને તે વખતે ત્યાંથી મળી શકે એ છાપેલ દાખલે ત્રીજા વર્ષનું લવાજમ ભરતી વખતે આપવામાં આવશે. કે જેઓને એ રીપોર્ટ તાકીદે જોઈતા હોય તેઓને લવાજમ મેકલતી વખતે પિષ્ટ ખર્ચના આના ત્રણ વધારે મેકલી દેવા વિનંતી છે.