________________
દીગમ્બર જૈન ગૃહસ્થ છે. તે બંને ગૃહસ્થ પિતાની ઉલટથી પરમાર્થ કામ પર છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ સંસ્થાને હીસાબ તપાસતાં અત્રેના મહાઝનમાં કઈ પણ જાતને લાગે જેવામાં આવતો નથી. ફકત મહાઝન તરફથી ખાંપણ વેચવાની દુકાન ખડાં હેર ખાતે ખોલવામાં આવી છે. તેથી તેની ઉપજમાંથી આ ખાતાને નીભાવ થાય છે.
તે ઉપરથી સદર ગામના મહાઝન ગૃહસ્થોને પુરતું ધ્યાન આપી એવી રીતે લાગો નાંખવે કે કોઈને અડચણ આવે નહી તેવી રીતે સહેલાઈથી આપી શકે. અગર બીજા દેશાવરથી પ્રયત્ન કરી મદદ મેળવવી જોઇએ.
સદર પાંજરાપોળમાં જાનવરોની બરોબર સંભાળ રખાતી નહીં હોવાથી ઘણીએક નુકશાની પહોંચશે તો આ વાત સદર ગામના સંઘ ધ્યાનમાં લઈ તેને સુધારે કરવા પ્રયત્ન કરશે. શ્રી વડોદરા તાબે ગામ દેવામાં આવેલા શ્રી પાર્શ્વનાથજી
મહારાજના દેરાસરજીને રીપેટ સદરહુ દેરાસરના શ્રી શંઘ તરફથી વહીવટ કરતા શેઠ મોતીચંદ દુલભદાસ તથા શા ચુનીલાલ ખેમચંદ હસ્તકને હીસાબ સંવત ૧૯દર ના કારતક સુદી ૧ થી સંવત ૧૯૬રના આસે વદી ૦)) સુધીને તપાસ્યો છે. તે જોતાં અત્રેના દેરાસરજીમાં આજે દશ વરસથી એટલે સંવત ૧૫ની સાલથી બીલકુલ નામ રાખવામાં આવ્યું નથી. પરંતુ તે પહેલાનું નામ છે ડુંક રાખવામાં આવેલું છે પણ બરોબર વ્યવસ્થા સર રાખેલું નથી. દશ વરસના પ્રથમના હીસાબ તેમની પાસેથી કઢાવી તેને હીસાબ જોઈ તમામ બાકીઓ મેળવી તથા સર્વેને હીસાબ રો કરી નવી ખાતા વહીમાં તમામ ખાતાં ખેંચી કાઢયાં છે ને હીસાબ અમારા હસ્તક ચોખા કર્યો છે.
સદરહું દેરાસરજીનો હીસાબ કોઈ માથે રાખતું ન હોવાથી સે સાના ઘેર રાખતા અને તે ઉપરથી વહીવટ કર્તાઓને અમે તે ખાતાને હીસાબ તથા ઘરાણું રોકડ રકમ તથા લેણાદેણાને નામા સબંધીને સર્વે વહીવટ સેંકે છે માટે આશા છે કે તે ગૃહસ્થોને આપેલા કામને તેઓ બરોબર સારી રીતે સાચવશે. ગામ વસે પરા મા આવેલા શ્રી આદેશ્વરજી મહારાજના
દેરારારજીને રીપોર્ટ, અમેએ અત્રે શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરના શ્રી શંઘ તરફથી વહીવટ કરતા શેઠ હેમચંદ મલકચંદના હસ્તકને સં ૧૯૫૯ થી સં. ૧૯૬ર ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ તપાસ્યું છે. તે જોતાં અત્રેના જેની વસ્તી જુજ હોવા છતાં દેરાસરનું મકાન ઘણું સુંદર બનાવેલું છે. તેમ સદર ખાતાને હીસાબ પણ ચિખો જોવામાં આવે છે. તથા વહીવટ કરતા પિતાને અમુલ્ય વખત રેકી દેરાસર માટે પુરતી કાળજી રાખે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે