________________
કોન્ફરન્સના ઠરાવાના થતા અમલ
કાન્સના ઠરાવાના થતા અમલ.
આજરાજ પડાણામાં માનાધીકારી ઉપદેશક જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ તરફથી આવતાં ધર્મશાળામાં સભા ભરી કોન્ફરન્સ તે શુ છે, તેથી શું શું ફાયદા છે, તથા સંપ તથા હાની ારક રીવાજ વીગેરે વિષય ઉપર ભાષણ આપતાં અસર થઇ નીચે પ્રમાણે આજરાજ સઘમળી એકમતે નીચે પ્રમાણે ઠેરાવ કરીએ છીએ તે પ્રમાણે વરતવા દરેક શ્રાવક બધાઈએ છીએ.
૧૯૦૬ ]
ઠરાવ.
૧ વર વિક્રય કેઇએ કરવે નહીં.
૨ વૃદ્ધ લગ્ન કેાઈએ કરવા નહી.
૩. ચામડાના પુંઠા હવેથી નવા ખરીદ કરવા નહીં.
૪ વીવા વીગેરે કે બીજા પ્રસંગે ખાઇએએ ફટાણા વીગેરે શબ્દ ખીલકુલ ગાવા નહી. ૫ પરદેશી મેદો કાઇએ વાપરવા નહીં.
૬ પીછાવાલી ટાપી હવે પછીથી કેઇએ નવી ખરીઢ કરવી નહીં. તેમ તેના વેપાર કરવા નહીં.
૩૪૩
૭ કચકડાની વસ્તુ હવે પછીથી કાઇએ નવી ખરીદ્ય કરવી નહીં. તેમ તેના વેપાર કરવા નહીં.
૮ સીમ*ત પ્રસંગે નાત ખરચ કરવા નહીં.
૯ મરનારની પાછલ આ ગામમાં છ માસ સુધી રડવા કુટવાના રીવાજ છે તે ખંધ કરી હવેથી બે માસ સુધીની મુદ્દત ઠરાવવામાં આવે છે. એમાસ ઉપરાંત કાઇએ રડવું કુટવું નહીં.
૧૦ ત્રીશવરસની અંદર કેાઈ માણુસ ગુજરી જાય તેા તેની પાછલ મીષ્ટાન જમણુવાર કરવા નહીં.
૧૧ પુન્યાર્થે કાઢેલા પૈસા ૧ વરસની અંદર વાપરી નાંખવા.
૧ર વિવા પ્રસંગે દારૂખાનું ફાડવું નહીં.
અપવાદ—ખંદુકના અવાજની છુટ છે.
ઉપરના ઠરાવના જે માણસના તરફથી ભંગ કરવામાં આવશે તેના પડાણાના શ્રી સધ રૂ. ૨॥ અઢી સુધી દંડ કરશે.
કલમ ૧-૨ વિરૂદ્ધ વરતશે તે માટે શ્રી સંઘને ઉપરના દંડ સીવાય વીષેશ નશીત કરવાની સતાછે ને કરશે.
કૈાઇ ગુન્હેગારને શ્રી સંઘ જતા કરે તે તે શ્રી જીનેશ્વર ભગવાનને ગુન્હેગાર છે. સંવત ૧૯૬૨ ના આસા ૧૪ ૯ શુકરવાર તા.
૧૨-૧૦-૦૬
સાત જણુની સહી છે.