________________
૩૫૦
જન કાફેન્સ હેરલ્ડ.
[નવેમ્બર
મનાઈ કરેલી છે. તે બાબતમાં અહિંના સમસ્ત પ્રજા વર્ગ તરફથી આજરાજ નામદાર ઠાકર સાહેબને માનપત્ર સાનાના દાખડામાં મુકી ઈનાયત કરેલુ છે. અને જૈન તથા વેદ ધર્મના સીધાંત પ્રમાણે અહીંસા પરમેશ્વ ધર્મ નામદાર ઠાકાર સાહેબે વરતાન્યેા છે.
નામદાર ઢાકાર સાહેબની કારકીર્દીમાં આ પ્રમાણે શુભ પગલું ભરાયાથી તમામ પ્રજા વર્ગને ઘણા સંતેાષ ઉત્પન્ન થએલે છે. અને ઉપરનું ફરમાન કોઇપણ રીતે નહીં તેડવા માટે તે નામદ રે કબુલત આપી છે.
આ માનપત્ર અપાવવામાં ગાંફના રહીશ જોશી રિરામ ગંગારામ તથા વ્યાસ દીવેશ્વર જાદવજી તથા કાઠારી પીતાંબર જીવા તથા કાઠારી ગોરધન જગજીવન તથા શા. હરગેાવન વનમાલી વીગેરેએ સારે। પ્રયાસ કરેલા છે, અને તે માનપત્ર અહીની સ્કુલના હેડમાસ્તર મી. ગણપતરામ અંબાશંકરે ઘણી સારી રીતે કચેરીમાં વાંચી સભળાવ્યું હતુ. જેના જવાબ નામદાર ઠાકૈાર સાહેબ તરફથી કારભારી નરસીદાસ નથુભાઇએ આપીને ઘણી અસરકારક અને છટાદાર રીતે રાજા પ્રજાની ફરજો અને આવા સદવર્તનથી થતા લાભાનું વિવેચન કરી બતાવ્યું હતું.
એકઠા થએલા ગ્રહસ્થા તરફથી પોતાના ભવિષ્યના રાજ કર્તાની સલામ થવાની ઈચ્છા જણાવવાથી નામદાર કુંવર સાહેબને ક્ચેરીમાં લાવી તમામ પ્રજા વર્ગની ઈચ્છા પરિણ કરવામાં આવી હતી, ત્યાર બાદ નામદાર ઠાકેાર સાહેબ તરફથી દરખારી માણસા સીજમાના વીગેરેને આ ખુશાલીમાં કીમતી પાશા આપવામાં આવ્યા હતા. ત્યાર માદ હાજર રહેલા તમામ ગૃહસ્થાને પાન, સેાપારી, ગુલાબ, અત્તર વીગેરે આપી મેળાવડા વિસર્જન થયા હતા.
ગાંફ્જીલ્લા ધંધુકા તા. ૨૨-૧૧-૧૬,
મેતા પ્રાણજીવન પુરોાત્તમ.
જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા.
મંદિર પ્રવેશ:—આપણાં જૈન દેવસ્થાને!માં આપણે કદી જોડા પહેરીને જઈ શકીએજ નહિ, એવું શાસ્ત્રનું ફરમાન છે, કારણકે જેને માટે આપણે સર્વોત્તમ માન ધરાવીએ તેની હજીરમાં તદ્દન અહુંવૃત્તિ અથવા અગ્નિ તજીને જવાનું છે. ચના ઉપાનહુ અશુચિવાળા છે, તેથી આપણાં દેવસ્થાનામાં આવનાર પરધમીઓને પણ ઉપાનહ ઉતારવાની આપણે વિનંતિ કરીએ છીએ, અને જો તે તેમ ન કરે, તે તેને આપણે અંદર જવા દેતા નથી. નામદાર મરહુમ પાલીતાણા ઠાકેાર સાહેબ સર માનસિંહજી સાથે આપણે આશરે ત્રણેક વર્ષ પર તે વિષે લખાણ કેસ ચાયા હતા, એ તેા જૈનાના લક્ષમાં હજી તાજી જ છે. ગેાહલવાડના મહેરખાન માજી પેાલીટીકલ એજન્ટ સાહેબ મેજર એશષીએ આપણી વિનંતિ વ્યાજબી છે, એમ ઠરાવ્યું હતું. આવાજ એક બનાવ લંડન ટ્રીબ્યુનના રામને ખખરપત્રી તે પત્રને મોકલે છે, અને તે હકીકત અત્રેના જામે જામશેદમાંથી અમે લઈએ છીએ. ઇટલીમાં આવેલું ક્લેરસનું દેવળ જોવા માંપુરના નામદાર