________________
" જીવદયા –રજપુતાનામાં આવેલા ડુંગર પરથી પ્રેમજી શવજી વખારીઆ લખે છે કે हमारे इहांके दरवार साहेब बीजे सिंहजी, महारावलजीने दशेराके रोज सवारीकी और पेस्तरसे भेंसा मारनेका रीवाज था. सवारुके साथ दोडाके मारते थे. सो दरबार साहेबने फरमाया के ये रीवाज बोत खराब है. ऐसे जानवरकुं मारना फजुल है. ऐसा कहके इस दशरेसे साफ बंध कर दीया. | લાઈબ્રેરી-કછ-કોડાય ખાતે ત્યાંનાવીશા ઓશવાળના મહાજન તરફથી હાલમાં એક ફ્રી લાયબ્રેરી ઉઘાડવામાં આવી છે. આ લાયબ્રેરી ત્યાંના આજુબાજુનાં ગામો માટે પણ ફ્રી તરીકે જ રાખવામાં આવનાર છે. શરૂઆતમાં ખૂદ ગામ તરફથી રૂપીયા ત્રણશની રકમ તેવી ટીપમાં ભરાયા બાદ મુંબઈમાંથી રૂપીયા નવસોની ટીપ ભરાઈ છે. આ લાયબ્રેરીમાં નીતિ સંબંધી, પદાર્થ વિજ્ઞાન સંબંધી, તથા આરેગ્યતા સંબંધો સરસમાં સરસ પુસ્તકેસંઘરવામાં આવનાર છે, તેમજ પ્રસિદ્ધ ગુજરાતી પેપર તથા માસિકો પણ તેમાં મંગાવા વામાં આવશે. ધાર્મિક પુસ્તકો માટે તે ત્યાં પ્રથમથી જ એક માટે જ્ઞાનભંડાર મોજુદ છે અને હસ્તલિખિત ઘણા પુસ્તકોનો સંગ્રહ થએલે છે. તે સાથે તેની રોકડમૂડી પણ લગભગ રૂપીયા આઠેક હજારની હશે એમ સંભળાય છે. આ રીતે કચ્છ પ્રાંતમાં આ ગામ વિદ્યાવૃદ્ધિના કામમાં સારો ભાગ ભજવે છે તે એક ખરેખર આનંદકારક વાત છે.
વહીવટમાં ફેરફાર–અમદાવાદ જીલ્લામાં અમારી તરફથી ધાર્મિક સંસ્થાઓના હીસાબ તપાસનાર ઈન્ફપેકટર મી. જેચંદભાઈ ચતુરભાઈએ ગામ ગાંગડના શ્રી શાંતીનાથજી મહારાજના દેરાસરજીને હીસાબ તપાસતા જુના વહીવટદાર તરફથી રાખવામાં આવતે હીસાબ ઠીક નહીં માલુમ પડવાથી જુના વહીવટદારે પાસેથી હિસાબ લઈ નવા કામ ચલાઉ વહીવટદાર નીમી સેંધવામાં આવ્યો છે.
| તીર્થમેળો –માળવા જીલ્લામાં આવેલા ડગેગામથી શા. ચુનીલાલ નાથુલાલ લખી नावे श्री फडासलीजीका मेळा सं. १९६३ फागण शुद ४ शनिबारसें भरेगा, सो फागण शुद, ७ मंगळवार तक रहेगा सो इस मेळेमें पधारनेकी सकळ संघको विनंति है. गइ साल मेळामें १२००० यात्री आयेथे.
વડેદરા બાળાશ્રમ-કેન્ફરન્સ તરફથી તા. ૧૫ નર ૧૮૦૬ થી ખલેલ બાળાશ્રમમાં, ૭ વિદ્યાથીઓ દાખલ થયા
અવલોકન અને પહોંચ. A map of a happy life-It is nicely and minutely prepared in English by Mr. Pritamlal Dhirajlal, Chinabag, Girgam, Boinbay, froul wliom it can be had ior! anna each. It shows, in a tree-like genealogical form, the sources from which happiness can be secured. The two sources—one's self and the surroundings have been sub-divided into 6 other ontward and inward objects, which have again been sub-divided into some inore items. The summary is briefly and nicely put in 4 lines, which are worth reading, pondering upon and acting up to. In short the writer las prepared tlie map after a careful study of human nature. The map deserves wide circulation, and we are sure, wherever it finds room, it will spread its sweet odour.