________________
૧૯૬] અમદાવાદ એફસને આસો માસને હિસાબ. ૩૪૧. અભ્યાસ ઘણે સારે જોવામાં આવે છે. આ ખાતામાં કાંઈ પણ અવિનય થતે જોવામાં આવતું નથી જેથી ઘણુંજ ખુશી થવા જેવું છે ને આશા રહે છે કે ઘડી મુદતમાં આ ખાતુ આગળ પડતુ થશે.
શ્રી. કોઠ નગરમધે આવેલા શ્રી શીવલાલના પુન્યાર્થી જમીન ખાતાનો રીપોર્ટસદર ખાતાનાશ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ હઠીસંગ ડાહ્યાભાઈ હસ્તકને સંવત ૧૯૬૦ થી ૬૧-૬૨ ના આસો વદી. ૩૦) સુધીને હીસાબ તપાસ્યો છે તે જોતાં વહીવટ કરતા ગૃહસ્થાએ વહીવટ સારી રીતે ચલાવીને પુરે પુરી દેખરેખ રાખેલી છે ને વહીવટમાં સુધારો કરતા જાય છે.
શ્રી કોઠ નગરમધે આવેલી શ્રી પાંજરાપોળના પેટા ખાતામાંના શ્રી ચરીયાણાની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શે. ત્રીકમભાઈ રાયચંદના હસ્તકને હીસાબ સંવત ૧૯૬૦-૬૧-૬૨ ને તપા છે. વહીવટ ઘણે ચેખો રાખવામાં આવેલ છે. અને વખતો વખત જે જે ભૂલે માલમ પડતી આવે છે તે તે સુધારવા પ્રયત્ન કરે છે. પોતે પોતાના કામના બોજાતળે વધુ હોવા છતાં આ ખાતા તરફ સારૂ ધ્યાન આપે છે તેથી તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
ઉપર જણાવેલ શ્રી ખેડા જીલ્લાના, કડી પ્રાંતના તથા અમદાવાદ જીલ્લાના જુદા જુદા ગામોના ધર્માદા ખાતાઓના હીસાબે તપાસતાં જે જે ખાતાઓમાં જે જે ખામીઓ માલુમ પડી તથા જેમાં કેટલીક નામા વગેરેની રૂઢીઓમાં ફેરફાર કરવા જેવું દેખાણું તેને લગતા સુચના પત્રે તે દરેક ખાતાના વહીવટ કરતા ગૃહસ્થને આપવામાં આવ્યાં છે
લી. શ્રી સંઘને સેવક. ચુનીલાલ નાહાનચંદ. ઓ. ઓ. શ્રી.જન. જે. કોન્ફરન્સ.
અમદાવાદ એફીસને આ માસને હિસાબ. ૨૦૧–-૧૫--- વિદ્યાથીઓને સ્કોલરશીપ આપી તેની વિગત. ---- અમદાવાદ
૨૩–-૦–૦ વડાલી ૧૮-૦
૪-૦–૦ છે ૧૭-૦-૦ *
૧-૦૦ કપડવંજ ૧–૮–૦ »
૫-૦૦ દરાપુરા
----૦ ૨–૦–૦ ૦-૧૧-૬ મોરબી
૨–૦-- ધોલકા ૮–૧–૯ ખેડા
૧૨--૦–૦ પડધરી (મુંબઈ) ૪-૧૫–૦
ર૭--૦- મુંબઈ ૭–૧૦ ગેધાવી
૩ર--- ભાવનગર (મુંબઈ)