________________
જૈન કેન્ફરન્સ હેરડ.
| નવેમ્બર - શ્રી ઠનગરમધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજંના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતામધેના પેટા ખાતામાં શ્રી સ્વામીવત્સલ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કરતા શેઠ હઠીસંગ ગગાભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આસો વદી ૩૦ સુધીને હીસાબ તપાસ્યો છે. આ વહીવટ ઘણે ચેખી રીતે રાખેલો જોવામાં આવે છે. ને જેમ જેમ ખામી જણાતી જાય છે તેમ તેમ તેને બંબસ્ત કરવા વહીવટ કરતા તત્પર રહેલ જોવામાં આવે છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રી કોઠનગરમાં આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ભાગ અર્ધાના તથા તેના પેટા ખાતામાંના કેસર સુખડ ખાતાને રીપોર્ટસદર ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ..લલ્લુભાઈ ચકુભાઈના હસ્તકને સંવત ૧૯૬૦-૬૧૬૨-ને હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટ ઘણો ચેખે રાખવામાં આવેલો છે.
શ્રી કોઠ નગરમઘે આવેલી શ્રી પાંજરાપોળના પિટા ખાતામાંના શ્રી વેજલકાની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ–સદર ખાતાના શ્રી. સંઘ તરફથી વહીવટ કરતા શેઠ. પિોપટભાઈ મુળચંદ, શેઠ સુંદરજી લલુભાઈ તથા શેઠ ત્રીકમભાઈ રાયચંદના હસ્તકનો સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬ર ને તપાસ્યું છે. તે જોતાં વહીવટ ઘણો સારી રીતે ચેખવટ વાળો માલુમ પડે છે. ને દીન પ્રતીદીન સુધારે કરી ઉપજ વધારવા પ્રયત્ન કરે છે. શેઠ. પિોપટભાઈ મુળચંદ વેપારના ઘણાજ બજામાં હોવા છતાં દરેક વખતે દરેક કાર્યમાં તન મન ને ધનથી ભાગ લે છે તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી કેઠ નગરમધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દેરાસરજીનો રીપેર્ટ– સદર દેરાસરને શ્રી સંઘ તરફથી શેડ. રઘુભાઈ સાંકળચંદ વહીવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૯૬૦-૬૧-૬૨ ની શાલને હીસાબ તપાસ્યું છે. અમોએ જેટલા વર્ષને. હીસાબ જે તેમાં સદર વહીવટ કરતાએ પિતાને કીમતી વખત રોકી વહીવટ ઘણો સારી રીતે ચલાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં આ ખાતુ વધારે સુધારા ઉપર જાય તેમ દેખાય છે. અહીં પુજન વગેરે બાબત માટે ઘણેજ ઉત્તમ પ્રકારને બંદોબસ્ત રાખેલો જોઈ બહુજ આનદ ઉત્પન થયેલ છે. અને તે બદલ દરેક ધર્માદા ખાતાના વહીવટ કરતા ગૃહસ્થને વિનંતી કરીએ છીએ કે ઉપર જણાવેલ ખાતા તરફ ધ્યાન આપી તેની પુરે પુરી નકલ કરશે જેથી વહીવટ કરતા ગૃહસ્થ પિતે અણહદ પુન્ય પ્રાપ્ત કરી સતીના ભોક્તા થશે.
શ્રી કેઠ નગરમાં આવેલી શ્રી. જૈન પાઠશાળાને રીપેર્ટ–સદર પાઠશાળાના શો સંઘ તરફથી વહીવટ કરતા શેઠ લાલચંદ રતનચંદ પાસેથી સંવત ૧૯૬૧-૬૨ ને હીસાબ અમેએ તપાસ્યું છે. તેઓએ પોતાનો કીમતી વખત રેકી વહીવટ ઘણી સારી, રીતે ચલાવેલે માલુમ પડે છે નેદીન પ્રતીદીન સારા પાયા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. આ ખાતાના માસ્તર મી. મોહનલાલ નગીનદાસ પોતાના મળતા લવાજમ ઉપર ધ્યાન નહીં રાખી તનમનથી આ ખાતુ સુધારવા ઘણેજ પ્રયાસ કરે છે જેથી વિદ્યાર્થીઓને