________________
જૈન કેન્ફરન્સ હેડ
| [નવેમ્બર કરાવનારા છે. પુત્ર ત્રણ પ્રકારના થાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. પિતાએ મૂકેલો વારસો વધારે તે ઉત્તમ. જાળવી રાખે તે મધ્યમ અને ગુમાવે તે કનિષ્ઠ. વારસો દેલત, કીતિને, ઘમન, આબરૂને ઘણા પ્રકાર હોય છે. ધામિક વારસા માટે એટલું જ કહેવું બસ છે કે પૃથ્વીના સર્વ દેશમાં પવિત્રતાની બાબતમાં આય દેશ જેવો કઈ નથી, અને તેમાં પણ જન જેવો કોઈ પણ દયામય ઘર્મ નથી. જે સૂમિ દયા જૈનમાં છે, તે બીજા કોઈમાં નથી. આ ધાર્મિક વારસ આપનાર તીર્થકર ભગવાન તથા સોંપનાર વડિલોએ જે સ્થિતિમાં આપ્યો હોય તેના કરતાં ખરાબ સ્થિતિમાં નહિ આપતાં સારી અથવા તેવીને તેવી જ સ્થિતિમાં આપણા વારસેને આપીએ તો આપણું જીવન અમુક અંશે પણ સાર્થક થયું છે, એ નિશ્ચય થાય છે. તાત્પર્ય કે તીર્થસ્થળને જાળવી રાખવાં એ જનોની પવિત્ર ફરજ છે. હાલ જનબિંબો વધારવાને સમય નથી, કારણ કે જન વસ્તી એક દાયકામાં વધી નથી, પણ ઘટી કહેવાય છે. તે પુણ્ય આપનાર છે, માટે અવશ્ય સેવવા યોગ્ય છે. નાંદીયા, અજારી, શિરોહી, લોટાણા, વિગેરે બીજી નાની પંચ તીથી છે,
- મનુષ્ય દેહ શાને માટે છે? ચોરાશી લાખ જીવા નિમાં મનુષ્ય દેહ સર્વ દુર્લભ, પુણ્યનું છાબડું વધે ત્યારે જ મળેલ હોય છે. નિગોદમાં બહલાં નિવાસ કરી એકેદ્રિની જડસ્થિતિમાં લાંબા કાળે કર્મ ખપાવી, બે ઈંદ્રી, ત્રણ ઈદ્રી, ચૌરિદ્રી, તિથી પદ્ધિ, એ દરેક આશ્રમો પસાર કરી મહા પુણ્યના ગેજ મનુષ્યદેહ મળે છે. તે નકામે ગાળવામાં આવે, આત્મસાર્થક અથવા પરમાર્થ એ બેમાંથી એકે વિના ગાળવામાં આવે છે તે મનુણ્યદેહ ધર્યો અથવા ન ધર્યો એ સરખેજ છે મહામત્યે મળેલે મનુષ્યદેહ નકામે ફેંકી દે એને જીવન વિકાસના કામમાંથી પાછા હઠવાનું જ પરિણામ લાવે. એવા મનુષ્ય બહુજ મોટી ભૂલ કરે છે. પુણ્ય કરવું એ કદાચ આપણાથી બનતાં વાર લાગે, તો પણ પાપ ન કરવું એ આપણા હાથમાં જ છે. દેવતાનું જીવન આનંદ અને મોજશેખમાં જ જાય છે, કારણકે આપણને ગર્ભમાં રહેવાનું, જન્મવાનું, વ્યાધિ વિગેરે દુઃખો છે તે દેવોને નથી. તેઓ માત્ર ફૂલશચ્યામાંથીજ જન્મે છે. આ સિવાય ખાવાપીવાનું, પહેરવા ઓઢવાનું મેળવવા માટે જે. મહેનત આપણે કરવી પડે છે. તે તેઓને કરવી પડતી નથી. તેઓ માત્ર ચિતવે કે ફલાણી ચીજ ખાવી છે, કે તરત તેવા પરમાણુઓ સંક્રમે છે, ને તૃપ્તિ થાય છે. તેઓ અપ્સરાના નાચરંગ વિગેરેમાં ગુલતાન રહે છે અને તેથી અતિશય સુખ મળવાથી ઘણું દેવેને આત્મ ઉદ્ધારને વિચાર સરખે પણ આવતું નથી. મનુણ્યદેહમાં તે વિચાર આવતું હોવાથી મનુષ્યદેહ ઉત્તમ ગછે. સવ તીર્થકરે મનુષ્યદેહથીજ તીર્થંકર પદ પામ્યા છે. એવા મનુષ્યદેહની કીમત જેટલી ગણીએ તેટલી ઓછીજ છે. નારકમાં દુઃખજ હોવાથી તેમને આત્માવિષે ખ્યાલ આવી શકતા નથી. એકેન્દ્રી, બેઇદ્રી, તે દ્વી, ચારેકી તથા પંચેઢી પશુઓ વિગેરેને શુભકર્મો કરવાનો પ્રસંગ જવલેજ–ઘણે ભાગે ઓછ– આવી શકે છે, તેથી તે દેહ પણ મનુષ્યદેહ કરતાં ઉતરતા છેઆમ દરેક રીતે જોતાં મનુષ્યદેહ પુણ્ય બાંધવાને માટે સર્વોત્તમ છે. મનુષ્યદેહમાં પાળવાના પાંચ આચાર છે. જ્ઞાનાચાર, દર્શ