________________
[ અકટોબર કહ્યું કે આપ અહીંથી પલાયન કરે . આપણે પુર્ણ પસજય થયો છે. ગુરૂજી ઘણા ખીન્ન થયા અને ક્રોધમાં આવ્યા અને બોલાવા કહ્યું. અમે ઉત્તર આપે કે અમે વારંવાર સ્થાનકમાં આવતા નથી, સ્થાનકમાં આવવાથી અને પ્રાયશ્ચીત થાય છે, અમને સ્નાન કરવું પડે છે, તમારી તથા તમારા ગુરૂની અમારી સાથે બોલવાની ઈચ્છા હોય તો કઈ સાર્વજનિક જગામાં આવે, અમે ત્યાં આવીશું. ગુરૂજીએ શ્રાવકપર (કુંઢકે) બહ કોઈ કયા, અને બેલવા લાગ્યા કે લેખને પાછો લાવી આપે ત્યારે હું આહાર પાણી કરીશ, નહી તે મને બધો ત્યાગ છે. ઢેઢકે અમારી પાસે આવીને બહુ કરગરવા લાગ્યા અને લેખ પાછો માગવા લાગ્યા. અમે કહ્યું જે લેખ એમ પાછો કદી પણ મળવાને નહીં, તમે તથા તમારા ગુરૂજી અમારી સાથે વાદવિવાદ કરે, અમને પરાસ્ત કરો પછી લેખ આપીશું અને વળી બીજેપણું લખી આપીશું. તે વગર કાંઈપણ વળવાનું નહી એવી રીતે ઘણું એક બોલવું થયું. ઢેઢકે નિરાશ થઈ પાછા ગયા. એવી રીતે ઊમરાવતીની હકીક્ત છે તે જાણશે. આપને આ બધી વિસ્તારપૂર્વક હકીકત લખી તસદી આપવાનું પ્રયોજન એ છે કે અમે ઘરે આવ્યા બાદ ઢેઢકે એ હેંડબીલે કાલે તેમાં કેટલાએક મજકુર એવે લખે છે કે તેથી અમારા બદલ વગર માહીતીગાર માણસને ગેરસમજ થવાને સંભવ છે. તે વાતે ખરી અને નિઃપક્ષપાત પણની હકીકત જણાવી છે. છે એવલા,
આપને નમ્ર સેવક, તા. ૧-૧૦-૧૯૦૬. |
દામોદર બાપુશા.
કોન્ફરન્સ ઑફીસમાં ચાલતું કામકાજ. ડીરેકટરી ખાતું––સેરઠ, ગેહીલવાડ તથા હાલારમાં આવેલાં ગામેની તારવણીનું કામ પૂરું થયું છે.
તપાસણી કરનાર ૧ માણસ દાંતા તરફ ગયેલ છે. બીજો માણસ સુરત ગયેલ છે. સપ્ટેમ્બરમાં નીચે પ્રમાણે ખર્ચ થયે છે – રૂ-આ-પા. ૮-૧૦-૩ પોસ્ટ.. ૯૦-૦-૦ પગારના જણ ૬ ના. ૨-૧ર-૦ પાસેલ ૭-૧૫-૪ સ્ટેશનરી ૧-૪-૦ પરચુરણ ૩૦૬-૪૦ અજમેર ઓફીસ ખાતે ૪૧૬-૧૩-૭ કેન્ફરન્સ હેરલ્ડ ખાતું–લવાજમના રૂ. ૩૬૪ આવ્યા છે. ખર્ચ નીચે પ્રમાણે– ૪-૧૨-૦ કેરાન્ડસ ૩૪–૧૪-૬ ટપાલ ખર્ચ ૧૫-૦-૦ મેટર તથાસૂફ તપાસનારને