________________
૧૯૦૬] શ્રી ધાર્મિક સંસ્થાના હિસાબ માંસ ખાતું. - ૩–૯–૦નીંગાળા
૮–– બોટાદ ૪–૦- અમરેલી
૪-૦—૦. રઘળા પ-૦-૦ ભંડારી આ
૨૦-૦–૦ બેરસદ,
૬–૯–૦ વળા ૪–૯–૦ છત્રાશા »
૪––૦ દિહોર ૩–૯–૦ ગારીઆધાર ,
૩-૦— સરધાર ૪–– મહુડી
૨-૦-૦ લાલપુર
-
- - - -
રૂ. ૧૮૦૭
રૂ. ૪૨–૦–૦ નીરાશ્રીતને વેપાર કરવાને મદદ આપેલી તેની વિગત. પ-૦–૦ રાધનપુરના
૧૦–૦–૦ થરાદના ૭-૦૦
૧૫-૦–૦ જેતપુર ——ગુરીના
રૂ.૪૨) રૂ. ૩૮૨–૬–૩
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું.
શ્રી મુંબઈ-મધે પાયધુની ઉપર આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના
દેરાસરજીના વહીવટને રીપોર્ટ. સદર દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા બે ગૃહસ્થ શેઠગણેશદાસ શેભાગમલ તથા શેઠ ખુસાલભાઈ ઉત્તમચંદ છે. તેમાં દહેરાસરજીને લગતો વહીવટ શેઠ ખુશાલભાઇ ઉત્તમચંદ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૫૯-૬૦ તથા ૬૧ ની સાલને હિસાબ તપાસ્યો છે. તે જોતાં આ ખાતાનો વહીંવટ બે ભાગમાં વહેંચાઈ ગયેલો છે. એટલે દેહેરાસરજીને લગત ઉપજ ખર્ચને હિસાબ તથા મીલક્ત શેઠ મશાલભાઈ ઉત્તમચંદના તાબામાં છે. તથા દહેરાસરજીની નીચેના અપાસરાને લગતા સુપનનું ઘી તથા ભાડા વગેરેની ઉપજ ખરચીને હિસાબ શેઠ ગણેશદાસ શેભાગમલના તાબામાં છે. અને તેને લગતા ચોપડા પણ જુદા છે. તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે દેહેરાસરજીને હિસાબ તપાસતાંને વહીવટ લગતુ નામું ચોખી રીતે રાખીને ખાતા ઉપર તથા દેહેરાસરછમાં વહીવટ કરતા ગૃહસ્થ પુરે પુરી દેખરેખ રાખે છે. તેમ છતાં તે ખાતામાં કેટલો એક સુધારો કરવા જેવા છે. તેને લગતું સુચના પત્ર શેઠ ખુશાલભાઈ ઉત્તમચંદને આપવામાં આવ્યું છે. તે ઉપર વહીવટ કર્તા તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. વહીવટ કરા શેઠ ખુશાલભાઈ ઉત્તમચંદે પોતાના તાબામાં હિસાબ તાકીદે બતાવ્યો તેમાટે તથા પોતાના કીમતી વખતનો ભેગ આપી ખાતાની બરાબર સંભાલ રાખે છે તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ધટે છે. એજ વિનંતી. '
જલે ખેડા તાલુકે ખેડા તાબાનાં ગામોના રીપોર્ટ. ગામ ખેડા મધેની સુમતીરત્નસુરી જૈન લાઈબ્રેરીને સંવત ૧૯૬૦ ના અશોક વદ ૫ થી સંવત ૧૯૬૨ ના શ્રાવણ સુદ ૧૦ સુધીનો હિસાબ તપાસ્યો છે. કારણ આ લાઈબ્રેરી તેજ દીવસથી સ્થાપન થએલી છે તથા ઉપરના દીવસે તેનાં બે વરસ પુરાં થાય છે. હિસાબ તપાસતાં તેના શ્રી સધ તરક્ય વહીવટ કર્તા શેઠ સેમચંદ પાનાચંદે પોતાના અમુલ્ય વખતને ભેગ આપીને (આ લાયબ્રેરીની અંદર કાંઈપણ મીલકત નહી હોવા છતાં તથા પ્રથમ કંઈ પણ ઉપજ નહીં હોવા છતાં આ લાયબ્રેરીને પણ સારા પાયા ઉપર લાવી મુકેલી જણાય છે. લાયબ્રેરીનું મકાન બજારના મધ્ય ભાગે આવે,