________________
જૈન કેન્ફરન્સ હેરડ
( [ સપ્ટેમ્બર જેનામાં જાગૃતિ. અત્રે પ્રગટ થતા “ગ્લે–યુસીને” નામના એક કીશ્ચીયન સાપ્તાહિક પત્રમાં ઉપરના મથાળાને મુખ્ય આટીકલ તા. ૨૫ ઓગસ્ટ ૧૯૦૬ માં ઇંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો છે, જે બતાવે છે કે જૈન કોન્ફરન્સ બીજી કેમેમાં કે મત ધરાવે છે. વિષયને ભાવાથ" નીચે પ્રમાણે છે –
કેટલાએક મહિના ઉપર પાટણમાં ભરાયેલી શ્વેતાંબર જૈન કેન્ફરન્સ વખતે અપાચેલું મી. વીરચંદ દીપચંદનું પ્રમુખ તરીકેનું ભાષણ ઘણા માણસોમાં વંચાવાને લાયક છે. બીજી કેમોની માફક આ કામમાં પણ જે પુનર્જીવિત થતું જાય છે તે જમાનાની આનંદદાયક નિશાની છે, અને મી. વીરચંદે સંભાળપૂર્વક બતાવ્યું તે પ્રમાણે, ઈગ્રેજ સરકારના અમલથી મળેલી શાંતિ અને આબાદીને લીધે જ તે પ્રમાણે બન્યું છે. હિંદુસ્થાનમાં એવી એક પણ કેમ નથી, કે જે જેને કરતાં આપણુ કૃપા માટે વિશેષ હકદાર હોય તેઓથી હિંદીવાને મહાન ન થયા હોય, તે પણ તેથી તેઓ ભલા થયા છે. જનમંડળનું પ્રગટી કરણ લશ્કરી સ્થિતિમાંથી ઉચ્ચ થતાં થતાં ઉદ્યમની સ્થિતિથીજ થતું હોય તે, આ દેશમાં બીજી કેઈપણ કેમ જેટલું પ્રકટીકરણ આ કેમે સાધ્યું છે. બીજી ભાઈબંધ કોમો, જેની સાથે તેઓને ઘણું મળતા પણું છે, તેમની સાથે જેનોએ પણ “શાંત હિંદુ” ઉત્પન્ન કર્યા છે. તેથી શાંત માણસ માટે દુનિયા નથી એવું ધારનારાએની કૃપા જનપર નથી. એમ છતાં પશ્ચિમમાં જે મહાન હીલચાલ, સુલેહની કેન્ફરન્સ અને પ્રજાઓની પાર્લામેંટેની કોંગ્રેસ દ્વારા દેખાય છે તેને આગળથી જણાવનારા જેને હતા. દયા એ જનેને સકેત શબ્દ છે અને તેપના ધડાકા હજી શાંત થયા નથી, તો પણ જે દિશાએ ચાલવાને દરેક સુધી સરકાર દરખાસ્ત કરે છે તે કઈ દિશા છે? (શાંતિની). મહાવીરના અનુયાયીઓ માટે જુદા જુદા વખતની અને આસપાસની સંજોગોની છુટ મુકીએ તે જે સત્યયુગમાં બીલકુલ ખૂનરેજી ન થાય અને આત્મસંયમ સિવાય બીજી જીતજ મેળવવાની ન હોય તે યુગ લાવવાને પશ્ચિમમાં જે આગળ વધેલા વિચાર કરનારા ઈચ્છે છે તેઓને જ નમુને જેને જણાય છે. મી. વીરચંદનું ભાષણ વ્યવહારિક સૂચનાઓથી તેમજ સ્વદેશભક્તિના વિચારોથી ભરપૂર હતું. જે સ્થળે કોન્ફરન્સ મળી હતી તે સ્થળ પવિત્ર અને ઐતિહાસિક યાદગીરીઓને સંભારી આપનારું હતું. એક વખત તે અઢાર દેશનું પાયતખ્ત હતું. ત્યાં સમર્થ વિદ્વાન થઈ ગયા છે, અને કૃપાળુ રાજાઓ રાજ્ય કરી ગયા છે. કેન્ફરન્સ કે જે દર વર્ષે મળે છે, તેણે અત્યારથી જ ખરેખરું પરિણામ આપ્યું છે, અને જેન કેમમાં જાગૃતિ ઉત્પન્ન કરી છે. મારવાડ, મેવાડ અને બીજા પવિત્ર સ્થળોમાં પ્રાચિન મકાનનું સમારકામ ઉપાડી લેવામાં આવ્યું છે. પૂર્વ સમયના સમારકો કેટલા કીમતી છે તે જ્યારે આપણે યાદ કરીએ, ત્યારે તેવા મારકો માટેની આ ઉત્તમ લાગણી સાથે આપણે સહેલાઈથી દિલસોજી બતાવી શકીએ. પ્રાચિન હસ્તલેખ ખંતથી પ્રકાશમાં આણવામાં આવે છે. મી. ગુલાબચંદ ઢઢાને જેસલમીરના ભંડારમાં પ્રવેશ મળે કહેવાય છે અને ત્યાંના બધા પુસ્તકોની યાદી તેમણે કરવા માંડી છે. બીજા ભંડારોની તપાસ માટે વિચાર ચાલે છે. પશ્ચિમના વિદ્વાને આ ગ્રંથમાંના ઘણા પ્રસિદ્ધ થયેલા જોઈને ખુશી થશે, કારણ કે હાલ તે નિઃસંશયા જૈનધ