________________
૧૯૦૬,
- વર્તમાન ચચ. ના ઈતિહાસ અને સાહિત્યવિષે પશ્ચિમમાં અતિશય અજ્ઞાન વર્તે છે. હિંદુસ્તાનમાંના બુદ્ધિસબંધી ઈતિહાસના જુદા જુદા પ્રવાહ, જે વિષે આપણે હાલ ઘણું ડું જાણીએ છીએ, તે બાબતમાં હિંદુ અને જૈન શાસ્ત્રો અને સાંસારિક સાહિત્યને સરખામણથી અભ્યાસ કરવાથી ઘણું અજવાળું પડશે. પૂર્વનું જાળવી રાખવા અને શેધી કાઢવાને પગલા ભરવા ઉપરાંત કેમનું ભવિષ્યનું હિત સાધવાને કોન્ફરન્સ તેથી પણ વધારે આતુર છે. કન્યાશાળાઓ અને બેડગે જુદે જુદે સ્થળે કહાડવામાં આવે છે. મી. વીરચંદ કહે છે કે “હાલ આપણામાં મૂઠીભરજ ગ્રેજ્યુએટે છે. એકે જૈન ધારાસભામાં અથવા હાઈકોર્ટના ન્યાયાસનપર નથી.” અમે ધારીએ છીએ કે હાઈકોર્ટના ન્યાયાસનપર દરેક કેમને વારે આવવાને હજી લાંબે વખત લાગશે. દરમ્યાન જેનેએ ધીરજ અને આત્મસંયમના પિતાના જાતિગુણેનું અવલંબન લેવું જોઈએ. જાહેર કરી અને તેથી પણ વિશેષ જુદા જુદા ધંધાઓમાં શૈતિક ફતહ અને સારી રીતે આબાદીની અગત્ય મી. વીરચંદ સારી રીતે સમજે છે, તે પણ સાંસારિક રીવાજે વિષે તેમનું ધ્યાન ઓછું નથી. સ્ત્રીઓની અજ્ઞાનતા, બાળલગ્ન, કન્યાવિય અને મરણ પ્રસંગે ખરાબ દેખાય તેવી રીતે છાતી કૂટવી, વિગેરે કેટલાક રીવાજો મી વીરચંદ જેમ બને તેમ જલદી નિર્મૂળ થયેલા જેવા ઈચ્છે છે. અલબત આ સાંસારિક રીવાજો જેનધર્મનું ફળ નથી. તે રીવાજે બીજી કેમોમાં પણ માલુમ પડે છે. એક વખત એ હતું કે જ્યારે જૈન સ્ત્રીઓ, બીજી પૂર્વની હિંદુ સ્ત્રીઓ કહેવાય છે તે પ્રમાણે, તેઓની જેટલી જ વિદ્યા અને હિમતમાટે પ્રખ્યાત હતી. મી. વિરચંદ સ્ત્રી ગ્રેજયુએટે થાય તે માટે જરા ધાસ્તી ખાતા હોય, તેમ લાગે છે. પૂર્વની જૈન સ્ત્રીઓ, હાલની હિંદુ સ્ત્રી ગ્રેજ્યુએટે કરતાં, કેટલીક વખત વધારે હિમત બતાવતી, અને વધારે અંગત સ્વતંત્રતા બતાવતી...........
વર્તમાન ચર્ચા. પત્રકાર ધર્મ —“ધર્મસંગ્રહ” નામે ઉત્તમ ગ્રંથનું ભાષાંતર મૂળ સહિત શ્રી પાલી તાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી થોડા વખતપર પ્રસિદ્ધ થયું હતું. આ માસિક પર અવેલેકન માટે તેની એક નકલ આવી હતી. આ વર્ગને કચ્છી શ્રીમાન ભાઈઓનું બહુજ સારું ઉત્તેજન છે, તે ઉત્તેજનને દરેક રીતે પાત્ર છે, અને તેને પ્રયાસ પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે, ઘણે અભિનંદનીય છે. પુસ્તકની પ્રસ્તાવના, છપાઈ, સામાન્ય હકીક્ત વિગેરે જોઈને (અમે ફરી કહીએ છીએ કે આટલું જ જોઈને) આ માસિકે પિતાને નમ્ર અભિપ્રાય દર્શાવ્યું હતું. બીજા દૈનિકે, સાપ્તાહિક અને માસિક સહયોગી બંધુઓએ યથાશક્તિ અભિપ્રાય દર્શાવ્યો હતો. તે બધા અભિપ્રાય સારા હતા. કોઈએ ઉંડા ઉતરીને ભૂલે શેાધી કાઢવા પ્રયત્ન કર્યો નહતે. ભાવનગર જૈન ધર્મ પ્રકાશ” ના માગધી જાણનાર, અને મહેનત લઈને મૂળ સાથે ભાષાંતર સરખાવનાર બહેશ તંત્રીએ ભૂલે જાહેરમાં આણી. તે માટે “આનંદ” પત્રે દલીલ વિનાને, અને અંગત જવાબ આપે. “જૈન ધર્મ પ્રકાશે ” બતાવેલી ભૂલે અમને વ્યાજબી લાગી તેથી તેને સારાંશ આ માસિકમાં પ્રસિદ્ધ થયે. પત્રકારની પવિત્ર ફરજ છે કે પોતે ભૂલ કરી હોય ત્યાંથી નમ્રતા