________________
૧૯૦૨/
સ્વદેશી ઉદ્યોગ, હુન્નર તથા કેળવણી હ. શેઠ હીરાચંદ તારાચંદે રૂ. ૩૧ જ્ઞાન ખાતામાં વાપરવાને અમારા ઉપર એકલી આપ્યા છે. જે ને માટે તેમને ધન્યવાદ ઘટે છે.'
જ્ઞાનશાળા –કચ્છ દુર્ગાપુરમાં જ્ઞાનશાળા ખેલવામાં આવી છે. ..
પરદેશી સાકર બંધ–ગાડરવાડા (નરસીંહપુર) થી મી. ધનરાજજી ડાગા અમને લખી જણાવે છે કે, તા. ૮-૮-૧૮૦૬ ના રોજની જાહેર સભામાં અત્રેના લેકેએ વિદેશી સાકરને વેપાર તથા ઉપગ બંધ કર્યો છે. હલવાઈ લકે પણ આમાં સામેલ થયા છે. અને તે પ્રમાણે અન્ય સ્થળે એ થવાની ભલામણ કરે છે..
સ્વદેશી ઉદ્યોગ હુન્નર તથા કેળવણું. કળ ભવનમાં શિ–વડેદરા કળા ભુવનમાં મીકેનીકલ વર્ગમાં માસિક રૂ. ૧, લેવા ઠરાવ થયે છે.
સ્વદેશી વસ્તુઓ-જૂનાગઢમાં મેશર્સ કે. વી. અવધાની કંપની પિામેટમ, મલમ , સેંટ વિગેરે બનાવે છે. ત્યાં એક બીજી કંપની મેન્યૉલ, અમન વિગેરે બનાવે છે.
બંગાલમાં મીલ–કલકત્તામાં લક્ષ્મી મીલ ઉભી કરવામાં આવશે. * માથાપણ રૂ. બાર લાખની ભરાઈ ગઈ છે.
સાબુ-મુંબઈ ઇલાકામાં દેશી સાબુએ ઘણી જગ્યાએ વેચાય છે, પણ વિલાયતી સાથે છેડે અંશે પણ હરીફાઈ કરી શકે એવા સાબુઓ હજીસૂધી થડા બનતા. હાલ મુંબઈમાં લેટસ સાબુ નામના દેશી સાબુ સારા નીકળ્યા છે. - વીમા કંપની–પરદેશી વ્યાપારીઓની ખબી તેઓના સંપમાં છે. ગુજરાતમાં જેને સાડતાળ કહે છે, ઈગ્રેજીમાં જેને ટ્રસ્ટ કહે છે, તેવા કંઈ ધોરણ ઊપર, મુંબઈમાં ચેડા વખતમાં ઘણું આગ લાગવાથી મુંબઈની પરદેશી વીમા કંપનીઓએ ભાવ લગભગ બેવડા કરી નાખ્યા, તેથી દેશી થાપણથી દેશીઓ હસ્તક ચલાવવા માટે એક વીમા કંપની સ્થાપના થઈ છે. દેશીઓએ પ્રમાણિકપણે કામ કરવાથી આંટ વધશે, અને તે જે તે ફાયદો નથી.
બંગાળની નેશનલ કેળવણીની યોજના –બંગાળના વિભાગ થવાથી જે દેશના ઉત્કર્ષનાં અતિશય ઉચ્ચ ચિહદશ્ય થાય છે તેમાં સર્વથી અગત્યનું કેળવણી સંબંધી દેશમાં ચાલુ થયેલું પ્રવર્તન છે. જે પ્રજા પરાધીન છે, તે પ્રજા પોતાની મેળે પિતાના સ્વદેશનાં ઉત્કર્ષનાં સાધનો શેપે એ જેવી તેવી આનંદની વાત નથી. હિંદ અસલથી પળાતા સ્વધર્મમાં મસ્ત છે, તેવુંજ સ્વદેશાભિમાનમાં તથા ફરજની સમજણમાં મસ્ત થશે ત્યારે જ દેશને ઉત્કર્ષ થઈ શકશે. આળસુ જનેને ખવરાવવા પીવરાવવામાં અતિશય ખર્ચ કરવા કરતાં આવા કેળવણીના કામ દરેક ઉત્તેજનને પાત્ર છે.