________________
"
છ
૧૬] કેન્ફરન્સ ઓફીસમાં રાહત કામમજ.
વિદ્યાલને પડી એની મજદ ખાતે ઊ - .. ૨૫-૦–રતલામના વિદ્યાર્થી ને પછી એના મોકલ્યા છે. 0 , 5.
૧૮૧-૦-૦ શ્રી પાઠશાળા ઓને મદદના મેકલેલા તેની વિગત.. . . ૩૦–૮–૦ અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ- ૪–૦- છત્રાશા જૈન પાઠશાળા
શાળા.
૩–૯–૦ નીંગાળા , ૧૪-૦–૦ સાણંદ જૈન પાઠશાળા. ૬-૦-૦ ચુડા ૬–૦–૦ વળા
૬-૦-૦ ચોટીલા છે ૮-૦-૦ સાદડી -
૩-૦–૦ વીછી ૪–૯–૦ પરાંતીઆ ,
૩-૦-૦ રામપુરા ૮-૦–૦ ઝીંઝુવાડા ,
૩-૦-૦ વડા ૪–૯–૦ અળાઉં
૩-૦-૦ ગઢડા ૩-૦–૦ તણુશા »
૨-૦–૦ ખેડા ૬-૦-૦ મહુધા »
૪-૦-૦ અમરેલી ૮-૦–૦ ઈડર
૮-૦–૦ વીજાપુર ૩-૦-૦ પછેગામ,
–– ધાંગધ્રા ૮-૦-૦ બોટાદ ,
૫-૦-૦ ત્રાપજ : , ૩–૯–૦ સરદારગઢ છે
૩-૦-૦ સરધાર , ૪–૯–૦ રંઘોળા ,
૫૦–• તિરાળા : ૫-૦-૦ ભંડારીઆ ,
૩૦૦ ગારીઆધર ઇ . . . ૭૪-૧૪–૧ શ્રાવકેને વેપાર કરવાને સારુ મદદે આપેલી તેની વિગત. ૫-૦-૦ રાધનપુર
૩-૦–૦ વઢવાણ ૭–૧–૦ દડવા ( ખાપાસે)
૧–૯–૦ કેલ (કાઠીઆવાડ), ૫–૦–૦ ઉમરાળા (ધળાપાસે) ૧૦–૧–૦ શીલાવદરના - –૧૦–૦ દામનગર
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ, ડીરેકટરી ખાતું અત્યારસુધી બધાં મળીને ૪૦૦૦ ગામોની ડીરેકટરી થઈ છે, અને કામ હજી ચાલુ છે. મુંબઈ ખાતે ૩ માણસે વધાર્યા છે. ડીરેકટરીના કમની તપાસણી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સાહેબ શેઠ જીવણચંદ ધર્મચંદ, તથા માણેકલાલ ઘેલાભાઈ અને એડવાઈઝરી બેડના મેંબર શેઠ કલ્યાણચંદ સોભાગ્યચંદે કરી છે, અને તેઓએ પિતાને સંતેષ જાહેર કર્યો છે. આ કામ ખાતે અત્યારસૂધી કુલ રૂ. ૬૦૦૦ થી જરા વધારે ખર્ચ થયો છે. કડી પ્રાંતની તારવણ પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેરની પણ જ થઇ છે. વડોદરા પ્રાંતની સાંસારિક હકીકતની તારવણી પૂર્ણ થઈ છે, અને બીજી હજી થાય છે. તપાસણી કરનાર એક જણ પાલણપુર એજંસીની તપાસણી પૂરી કરી હાલ મહિકાંઠા એજંસીમાં ગયેલ છે, અને બીજું માણસ ખેડા, વડોદરા અને અમદાવાદ જીલ્લાની તપાસણું પૂરી કરી હાલ પંચમહાલ જીલ્લામાં કામ કરે છે, પ્રતાપગઢ ઓફીસ તરફથી રતલામ જીલ્લામાં કામ ચાલે છે. .