________________
યાત્રાળુઓ શક્તિ અનુસાર રોપા ટીપમાં આપવાની પહેલી ફરજ છે. કારણ કે રખેપાની ગોઠવણ ન હતા તે આપ્યા વગર જઈ શકાતજ નહિ. માટે દરેક યાત્રાળુને તે વાત ધ્યાનમાં લેવા વિનતિ છે. * શત્રુંજ્ય પર ખર્ચ–બધાં દેરાસરમાં આશરે રુ. ૨ કેડ ખર્ચાયા છે, એમ કહેવાય છે.
તળાટી–ડ હેમાભાઈએ બાંધેલી છે.
મહુવા અને પાલીતાણા મહુવા અને પાલીતાણું અને પ્રખ્યાત સ્થળે છે. પાલીતાણા પવિત્ર તીર્થાધિરાજની તળાટીનું શહેર છે. ચરમ તીર્થકર પૂજ્યપાદ શ્રીમનુ મહાવીરસ્વામીના જીવન દરમ્યાન ભરાવેલી પ્રતિભા ધરાવવા માટે મહુવા પ્રખ્યાત છે. મહુવામાંથી ઘણા વીરે ઉત્પન્ન થયા છે. પ્રસિદ્ધ જગડુશા, જેણે બાર વર્ષ સુધી દુકાળપીડિત ભાઈઓને ઉદાર હાથે મદદ કરી રે હતી, તે મહુવા અથવા તેની આસપાસના વતની હતા. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી (અમેરિકામાં જનાર જૈન મિશનરી) પ્રોફેસર નથુ મંચ્છાચંદ, બનારસ યશેવિજયજી પાઠશાળાના સ્થાપક મુનિવર્ય ધર્મવિજયજી, પન્યાસજી નેમવિજયજી તથા બીજા અનેક રત્નની જન્મભૂમિ હાવા માટે મહુવા વ્યાજબી રીતે મગરૂબી લઈ શકે. આ બને સ્થળો આ પ્રમાણે ઉચ્ચ વિચારોના આવરણવાળા છે, છતાં પણ દુદેવે એકના સાહસથી, બીજાના મમતથી, બોટાદ પાસે આવેલી કેરી નદી સુધિના ૧૯ તાલુકાઓમાં એ ખળભળાટ આ બાબતથી થયો છે કે, જે ભાણેજને પહેલાં પિતાની પાસે બેસારી ખરા અંતરથી એક ગણવામાં આવતું હતું, તેની સાથે આ ઝઘડાને અંગે પાણી વ્યવહાર પણ બંધ કરે પડયે. લગ્ન કરવા હમેશાં જાન લઈ જનારને ૧ અણવરને સાથે મોકલી વરને પરણાવવામાં આવ્યુંવળાના શેઠ મેતા ગુલાબચંદ જીવાભાઈના અમારી ઊપરના પત્રમાં જણાવ્યા પ્રમાણે ધર્મના કામોમાં પણ અડચણ પડી છે; તે ધર્મ તથા વ્યવહાર એવા બંને મુખ્ય અંગેમાં વિક્ષેપ પાડનાર આ ઝઘડાનું શું સમાધાન ન થઈ શકે? આ તે માત્ર ૧૦૦૦ – ૨૦૧૧ માણસને લગતી બાબત છે, પરંતુ રૂશિયા તથા જાપાન જેવી ૧૫ કોડ માણસને લગતી બાબતમાં પણ જ્યારે મમત મૂકા, જીતનારાએ દયા બતાવી ત્યારેજ શાંતિ થઈ. કલેહ મન એટલાં ઊંચાં રાખે છે કે તેની અણ દીઠ અસરે બહુ લાંબે કાળ પહોંચે છે. એવા કલહનું મોટું કાળું કરવામાંજ લાભ છે. બન્ને પક્ષે મમત છેડી દેવું જોઈએ, અને જે વચલો રસ્તો બન્નેને માનપ્રદ હોય તે ગ્રહણ કરવો જોઇએ. આ કજીયાની અસર પાલીતાણામાં શુભ પ્રસંગે દેખાય છે, મહવામાં સામાન્ય અસર જણાય છે, પરંતુ કુંડલામાં બહુજ તીવ્ર રૂપમાં જણાય છે. પાલીતાણાએ મહુવા પટણું પક્ષને (૩૦ ઘર સીવાયના ૨૦૦ ઘરને) જમવાના વ્યવહારમાંથી દૂર કરવાનો નિશ્ચય જણાવ્યું તે નિશ્ચય બહુ ઉતાવળી, તથા કજીયાને અતીશય વધારનારે થઈ પડે છે તે નિશ્ચય ન થયે હેત તે આટલી મોટી જ્વાળાઓ નીકળત નહિ. મહુવાવાળાએ બચાવ કર્યો છે કે સં. ૧૯પર તથા