________________
: [સપટેમ્બર મહિસાણા ગાયાટા -નીચે પ્રમાણે રકમ અપષ્ઠ છે. ' રૂ. ૩૦૦ એવામાં દ્વાર માટે શેઠ લલ્લુભાઈ જેચંદ મારફતે. નિરાશ્રિત ખાતું–આ એફીસથી નીચે પ્રમાણે ખર્ચ રૂ. ૧૫, શોર્ટહેન્ડ ટાઈપ રાઈટીંગના એક વિદ્યાર્થીને ત્રીજા હપતાના. રૂ. ૬રપાર જણ ૩૩ ને ખોરાક માટે. રૂ. ૧૬, જણને ફેરી માટે. રૂ. છ જણને અમદાવાદની ટીકીટના. રૂ. ૩ એક વિદ્યાર્થીને પુસ્તક તથા ખોરાકી. રૂ. ૨૬, શહૅન્ડ, ટાઈપ રાઈટીંગ તથા બૂક કીપીંગના બીજા હતાના એક
વિદ્યાર્થીને.
રૂ.૪, ત્રણ વિવાથીને કુલ રૂ. ૧૪જા
આ ખાતે વિદ્યાર્થીઓને અપાયેલી રકમ ઉધારે છે, તેનું કારણ એ છે જે કેળવણી ખાતે ફંડ બજ ઓછું છે, અને તેથીજ આ ખાતે રકમ લખાય છે.
કેળવણી ખાતું–આગસ્ટ માસમાં નીચે પ્રમાણે રકમો અપાઈ છે. " રૂ. ૫ એક વિદ્યાર્થીને એક માસની સ્કોલરશિપ. રૂw , એક વિદ્યાશાળામાં ચોપડીઓ મોક્લી તેના રૂ. ૧૦ શ્રી લાલબાગ બોડીંગમાં ચાલુ ખર્ચ પેટે. રૂ. ૩૨ શ્રી ગોડીજીના દેરાસરમાં ચાલતી શ્રાવિકા શાળાના ખર્ચમાં. રૂ. ૨૭ પુસ્તકેદધાર ખાતું–આગસ્ટ માસને ખર્ચ. - રૂ. રપ મી. રવજીભાઈને લીંબડી, પાટણ, ખાત, અમદાવાદ વિગેરે ઠેકાણે પુસ્તઆ કેની ટીપ કરવા જતાં આવતાં રેલખર્ચ, ગાડી ભાડું, કન્ટીજન્ટ ઈ.
રૂ. ૮૫) મી. રવજી ભાઈને તા. ૩૧-૭-૦૬ સુધી માસ ૧-૪ દિવસના પગારના.
૨.) મી. તુકારામ હનમતરાવને માસ ૧-૩ દિવસના પગારના. * રૂ. રર૫) મી. તુકારામ હનમંતરાવને તા. ૨-૧૨-૦૫ થી તા. ૨૮-૬-૬ સુધી
( પાટણ ભંડાર ખાતે ટીપ કરવા રહેલા ત્યારે પગારના. * રૂ. ૮૦) પાટણ ખાતે બીજા નેકરે રાખેલા તેમને પગારના. - રૂ. ૨૮) પાટણખાતે ભંડારની ટીપ વખતે રેલભાડું કન્ટીજન્ટ ઈ.
રૂ. ૧ાર બનારસ ખાતેથી પુસ્તકોની ટીપ આવતાં બુકના રેલ્વે પાર્સલના. રૂ. ૪૮૮૫=
કોન્ફરન્સ હેરલ્ડ ખાતું–લવાજમ આગસ્ટમાં રૂ. ૨૬–૪–૦ આવ્યા છે. નકલ ૨૧૦૦ છાપવામાં આવે છે. હેરલ્ડપરની ટીકેટેના રૂ. ૩૫–૧૧–૧, પત્રવ્યવહાર વિગેરેના રૂ. ૪–૨–૬ મુફ તથા મેટરના રૂ. ૧૫–૧–૦ તથા કારસ્પેન્ડસ કલાર્કના રૂ. ૧૫-૦–૨ મળી કુલ ખર્ચ રૂ. -૧-૬ થયેલ છે. અરસપરસ પત્રના બદલામાં ૧૨, મુનિરાજેને ૧૩ અને ૪ર શાળા લારી વિગેરેમાં જાય છે..