________________
૨૬૬
જૈન કોન્ફરન્સ હેડ.
[ સપ્ટેમ્બર
,"
પૂર્વક ક્ષમા માગી પાછા ફરવું–આ અમારા ધર્મ અમે અજાબ્યા, તે ભાવનગરના “ આત્માનદ પ્રકાશ ” ને “ મીયાંની ચાંદેચાંદ ” જેવું લાગ્યું છે. સુજ્ઞ વાંચક વિચાર કરી શકશે કે પેાતાની ભૂલ કાઈ બતાવે ત્યારે કબૂલ કરવી એ “ મીયાંની ચાંદેચાંદ ” ગણાશે ? વિશેષમાં “જૈન ” પત્રકારે ઘેાડાએક અઠવાડીયાંપર “ માસિકે, લેખ અને લેખકે ” એવા મથાળાના એક કોલમને વિષય પ્રગટ કર્યાં હતા. તેમાં કેટલુંએક અજાયખજેવું લખાણ હતું, અમને તે વાંચતાં ટીકાને પાત્ર લાગ્યું હતું છતાં શાંતિથી પસાર કર્યું હતું. પરંતુ એજ લખાણના ઘેાડાએક ઉતારા “ આત્માનંદ પ્રકાશે ” અમારા પરના આ આક્ષેપ વિષયે લીધે, તેથી પત્રકાર ધમ તરીકે અમને ચેાગ્ય લાગ્યા પ્રમાણે જણાવવું પડે છે કે આ માસિક સાથે સંબંધ જોડાયા ત્યારથી પૂરતું લખાણ મળે નહિ માટે પરસ્પર વાદ વિવાદ, વિના કારણે ખંડન મડન, ઈર્ષ્યાને લઈને વાક્તિ, વાકય પ્રહાર, આપસ આપસની લડાઈ, અને આત્મશ્લાઘા કરવામાં આવી નથી.
,
ܙܕ
આ માસિકે બાવિવાદની શરૂઆત ઇચ્છીજ નથી, ઈર્ષ્યાના અંશ પણ રાખ્યા સિવાય જૈન ખધુએના શ્રેય માટે ચેાગ્ય લાગતા રસ્તા ગ્રહ્મણ કર્યું જાય છે, કેાઈનાપર વાક્પહાર ઇચ્છયા નથી અને કર્યો પણ નથી, માત્ર મચાવને ખાતર અથવા જવાબને ખાતર મૃદુ ભાષામાં પ્રત્યુત્તર આપ્યા છે, આત્મશ્લાઘાના વિચાર પણ નથી. ભાષાન્તરનાં પુસ્તકાનું અવલેાકન કરવા માટે જેને સમય હાય, તથા શક્તિ હાય તે મૂળ તથા ભાષાંતર સરખાવીને અભિપ્રાય આપે, તેજ ખરે, સાચા અભિપ્રાય ગણાય-ખીજા સામાન્યજ અભિપ્રાય કહેવાય. અવલેાકન કરવાના અર્થ માત્ર ભાષા જોવી એજ નથી, પરંતુ પુસ્તકની દરેક હકીકત જોવી એવું આ લેખક ધારે છે.
,,
ખીજી એક ખાખતમાં “ આત્માનંદ પ્રકાશ ” થી અમે નમ્રતાપૂર્વક જૂદો મત ધરાવીએ છીએ. “ વખાણુ નહિ ત્યારે નિંદા ” એ વાત અમને તેા સાચી માનતાં આંચકે લાગે છે. કેટલાએક માણસે નામદાર સરકાર તરફ્ વફાદારી રાખે છે, કેટલાએક વફાદારી રાખતા નથી તેમ વિરૂદ્ધ ખેાલતા ચાલતા નથી, પણ દેશ તથા નામદાર સરકારનું ઉભયનું હિત શેમાં રહેલું છે તે મનન કરી દર્શાવે છે, અને ત્રાજો સૂક્ષ્મ વર્ગ બેવફા હશે. આ ઉપરથી જણાશે કે વફાદારી પૂર્વક દોષમતાવે તે બેવફા તેા નહુિજ ગણાય. દક્ષિણના પ્રસિદ્ધ ઑન. મી. ગેાખલે તથા મુંખઈનુ “ ગુજરાતી ” ભૂલા ખતાવે તેથી શું તેએ એવફા છે ? અમે દૃઢતાથી ના કહીએ છીએ.
..
'
'
“ જૈન ” અને અમે:—તા. ૯ સપ્ટેંબરના જૈનના જવાખમાં જણાવવાનુ કે હેરલ્ડ કાન્ફરન્સનું વાજીંત્ર છે, અને કેાન્ફરન્સ વિષે દરેક હકીકત બનીશકતી રીતે તેમાં આપવામાં આવે છે, “ જવલ્લેજ આવે છે. ” એમ કહેવું એ ખ્યાલફેર છે. “ ધણી વગરના ઢાર સૂનાં ” એ કહેવાથી “ જૈન ” શું કહેવા માગે છે, તે સમજાતું નથી. ધણી છે, અને તે આસસ્ટટ જનરલ સેક્રેટરીએ છે. આ માસિકના તત્રધારક પણ છે, પરંતુ આપવાથી વિશેષ નથી એમ ધારી નામ આપ્યું નથી. હેરલ્ડના લેખકે નામધારીજ છે, તેના અર્થ શું ? પગારદાર જે માસિકા અથવા સાપ્તાહિકામાં લેખે લખે છે તે માસિકા, અને સાપ્તાહિકા પણ ઘણીજ સારી રીતે ચાલે છે, એમ “ જૈન ” ના આ લેખ લખનારની જાણવામાં હુશેજ, “ કેવા લેખો પ્રગટ કરવા ” તે વિષે અમે