________________
૧૯૬ ]
કેન્ફરન્સનું બંધારણ મજબુત કેમ થાય ?
૨૬૯
બુકમાંથી પાંચ સાત નેટ લેવી. અને તક આવે નાણાં આપનાર તરફથી ખાતરી કરી લેવી કે તેમણે આપેલી પુરેપુરી રકમ ખરેખર જમે થઇ છે કે નહી. સખમ નાણાં આપનારને રૂ. ૧૫ ( ખરેખરી લીધેલી રકમ ) ની પહેાંચ આપી, દફ્તરે રાખેલી પહાંચમાં રૂ. ૫ બતાવી બાકીના રૂ. ૧૦ ના ગેરઉપયાગ કરે તે તે જાણવા કંઇજ સાધન નથી અથવા તે। દફ્તરે રાખવાની પહેાંચ ઉપરજ નાણાં આપનાર માણસ પાસે શબ્દમાં આંકડા લખાવી લેવા કે રૂપૈયા પંદર આપ્યા છે. તારીખ તથા સહી. આટલું કરાવે તેા પણ મસ છે.
લી. સેવક, લખુભાઈ ભાઈચ
કાન્ફરન્સનું બંધારણ મજબુત કેમ થાય?
પ્રીય વાચકા, આ મથાળું નવીન નથી, પણ ચાલુ ચર્ચા થતું છે પણ તે ઉપર કેળવાચલા વર્ગને ધ્યાન આપવું જોઈએ તે અપાયું નથી એમ જણાય છે. દરેક કામ વિચારપૂર્વક ચેાજનાપૂર્વક કરવામાં આવે છે તેજ સારાં થઈ શકે છે. આપણે કેન્ફરન્સની સ્થાપનાપછી જૈનસમાજમાં થોડા ફેરફાર જોઇ શકયા નથી. ભલે એક આંખે જોનારા, કાન્ફરન્સે કાંઇ કર્યુ નથી તેમ કહે, દરેક મનુષ્ય માત્રની ક્રુજ છે કે પેાતાની કામની ઉન્નતિ માટે પોતાની શક્તિ અનુસાર તન, મન, ધનને કંઈ પણ ઉપયોગ કરવા અને તેવી રીતે કાર્ય કરવા મન ઉપર લેવાય તે તે કાન્ફરન્સેજ કર્યું તેમ કહેવાશે. કેન્ફરન્સનાં હાથ, પગ, અંગોપાંગ આપણેજ છીએ ને જ્યારે આપણે તેની સ‘ભાલ લઇએ નહી તેા પછી કેાની ભુલ સમજવી ? આાળકને નવરાવી–ધાવરાવી સ્વચ્છ કપડાંથી શેાભાવવા. તેથી આગળની વ્યવહારિક ક્રિયા કરવા, વગર શક્તિના મનુષ્ય પણ કેટલું બધું કરે છે ? જ્યારે અનુપમ ખાળની તંદુરસ્તી માટે માત્ર એકાદ વર્ષે ૨-૪ દિવસ લાંખા લાંખા લેકચરા કયા એટલે શું પતીગયું ? નહીજ. તંદુરસ્તી માટે વૈદ્યોના ખપ છે અને તે વૈદો કેળવાયલા અનુભવી વિદ્યાવાન બંધુઓ છેતેઓએ જુદી જુદી વખતે સલાડુ આપ વાનું ચાલુ રાખવા જરૂર છે તેટલુંજ નહી પણ તેવાઓની એક કમીટી ક્રાન્ફરન્સની બેઠક અગાઉ એક બે વખત મળવા જરુર છે.
સર્વે ગામના ખંધુએ ભેગા થઈ શકે નહી તેા તે માટે મને એક સારી માગ એ લાગે છે કે મુ`બઈમાં મુંબાઇના એની એક બેઠક કરવી અને તેમાં કેન્ફરન્સના ઉદય માટે લેકચર નહી પણ વિચારો અને ઉત્તમ સરળ માર્ગ શેાધી કડુાડવા. આ માટે, આશા રાખશું કે, કોઇ પણ ઉમંગી મ`ધુ ચેોગ્ય હિલચાલ કરો અને આગળથી આપણા અઠવાડિક પત્રા મારફતે બેઠક મળવાની તારીખ જાહેર કરી મહાર ગામના દરેક અંધુએ પેાતાના વિચારા લખી માકલે તેવી વિનતિ કરવી, ગયા માસમાં માંગરાળ જૈનસભામાં કેન્ફરન્સ ઉપર એક ભાષણ થયું હતું અને તેમાં કેટલીક ઉપયોગી સુચનાઓ થઇ હતી તેને કોન્ફરન્સના સુકાનીઓ તરફ પહેાચાડવા વિચાર થયેલે છે. પણ તે વખતે જોઈએ તેટલું વિચારાયું નથી માટે, આવી રીતે ગાઢવથી કામ લેવાની જરૂર છે.
ચંપાગલી, મુંખાઈ, ૨૯–૮–૦૬.
લી. શુભેચ્છક, લલ્લુભાઈ કરમચંદ દલાલ.