________________
જૈન કેન્ફરન્સ હૅરેલ્ડ. નવીન સમાચાર.
મદદની જરૂર-પાલીતાણાનું ગામ ગારીઆધર સિદ્ધગિરિ તથા ગિરનારજીની યાત્રાના રસ્તાપર છે. ત્યાં દશ વર્ષઉપર રૂ. ૨૨૦૦, ખર્ચી ઉપાશ્રય કર્યાં હતા. પરંતુ તેમાં રુ ૯૦૦, દેરાસરના વાપર્યાં હાવાથી કાઇ મુનિરાજ ત્યાં ઉતરતા નથી. આ દેવદ્રવ્યથી ત્યાંના મહાજનને છેડવવા માટે તે વિનતી કરે છે.
૨૪
[ જુલાઈ.
અનાથ જૈન બાળાશ્રમ—પાલીતાણામાં સ્થપાયેલ આ બાળાશ્રમમાં હાલ ૨૧ છેકરાએ દાખલ થયા છે. આ સસ્થામાં દાખલ થઇ શકે તેવા ઘણા અનાથ બાળે. જેમ જેમ છે. પરંતુ હાલ માસિક મદદ રૂ. ૧૧૫, નીજ મળેછે. વધારે મદદની જરૂર વધુ સદદ મળતી જશે તેમ તેમ વધારે નાથાને આશ્રય આપી શકારો, પુણ્યનું આ મહુ ઉત્તમ સ્થળ છે.
કન્યાશાળાને મદદ—અમદાવાદ કન્યાશાળાને રૂ. ૩૭, ની મદદ મળી છે.
રાવેા—મહુવામાં કચકડાની અને પીછાવાળી ચીજો તથા ચામડાનાં પૂઠાં વાપરવાની અધી કરવામાં આવીછે. નિરાશ્રિત કુંડની સ્થાપના થઈછે. ખાનદેશના ગામ સીદખેડખાતે પણ ઉપલા ઠરાવા તથા પરદેશી ખાંડ, રવા તથા મેન્ફ્રા નહિ વાપરવા ઠરાવેા થયા છે.
ઢુંઢીયાભાઈ મૂર્તિપૂજક થયા—મુનિ શ્રી જીતવિજયજીના ઉપદેશથી મારવાડમાં આવેલ નાગાર ગામના ૩ દુંટીયા તથા ૪ માઇએ મૂર્તિપૂજક થયાં છે,
નિરાશ્રિત જૈનાને મદદ—ડબાસંગના લાચાર જૈને! માટેના ફંડમાં રૂ. ૩૨, વ ભરાયા છે.
દેશી ખાંડ—નહિ વાપરવા અને તેને મઢલે દેશી ખાંડ વાપરવા કેટલાક ભાઇઓએ પેથાપુરમાં માધા લીધીછે. એક ગૃહૅલ્થે કાશી તરફથી દેશી ખાંડ મંગાવી આપવા જણાવ્યું છે. સ્વાત્મભાગ—પુના ખાતે દક્ષિણ એજયુકેશન સેાસાયટી તરફથી ચાલતી ફરગ્યુસન કેલેજમાં મી, નીલકંઠ સદાશિવ એમ. એ. માત્ર રૂ. ૭૫, ના દેહનિભાવ પગારે પ્રાસર તરીકે દાખલ થયા છે.
ઉપવાસને લાભ—યુરોપીયન લોકો પણ હાલ ઉપવાસ કરવામાં વિશેષ સંખ્યામાં બહાર પડતા જાયછે. તેનાથી અપચા તથા હાંફ્ણ જેવાં દરદો પણ મટી જાય છે. એ લેકાના ઉપવાસ આપણા જેવા તદન અન્નપાણી વિનાના સખ્ત નથી, પરંતુ જવનું પાણી વિગેરે તેઓ પીએછે. દ્રુઢીયાભાઇઓમાં કાઈ કાઈ સાધુએ જેમ છાશ પીને ઉપવાસેા કરે છે તેવી રીતે આ ભાઈઓ કરેછે. શરીર બહુજ વધી ગયું . હાય તે પણ તેથી ઓછું થાય છે. ચરબી ઘટે છે. શારીરિક અનેક ફાયદાઓ છે. વળી શરીર આછી ગતિ કરે તે મન પણ જરા એછું દોડાદોડ કરે, તેથી માનસિક તથા આત્મિક લાભ પણ ઘણા થાય છે. પાચ નશક્તિ પણ મંદ થઇ હાય તે તેજ થાય છે.
જૈન લાઇબ્રરીને મદદ—વીશનગરના મહુમ શેડ ગોકુલભાઈ દોલતરામની તરફથી ખેડાની જૈન લાઇબ્રેરીને રૂ. ૫૬] ની મદદ મળી છે.