________________
જૈન કોન્ફરન્સ હેરડ
[આગષ્ટ - - - દાહર–પડયો વિષયના પંદમાં, ધરી પ્યાર અપાર;
- * પસ્તાશે પુરો થશે તન મન ધનથી ખ્વાર.
વળી બંધુઓ! વ્યભિચારની અંદર અનેક તરેહના અને સમાયેલા છે. વિદ્દાને એ નીચે મુજબ વર્ણવેલું છે –
દેહરે--ચેરી જુઠ ગુના વળી, અધર્મ ને અન્યાય;
વિવિધ દેષ વ્યભિચારના કુકમમાં કે વાય. . વળી કહ્યું છે કે —–
નામ બુડાડે બાપનું, કુળમાં ધરે કલંક;
ટળે ન કેદી એ ટાળતાં તે લાંછનને અંક. આપણુમાં કહ્યું છે કે, માથું જાય ભલે જાઓ પણ ચણ જેવડું નાક જશે. નહિ. કપાએલું નાક કદી પણ સાજું થઈ શકતું નથી. પોતાની આબરૂ જાળવવાને અર્થે ઘણા સજાએ પોતાના દેહને ત્યાગ કરેલો સાંભળે છે. તે છડે ચેક નફ થઈને ફરવામાં શું ફાય! તેવા મનુષ્ય જીવતાં છતાં મુવા સમાન છે. આ લેકમાં રાજા દંડે છે. લેક ગાળો ભાંડે છે. તથા નરકમાં પુરતી ફજેતી સાથે અથાગ કષ્ટ સહન કરવું પડે છે. આ ઠેકાણે કરણ ઘેલાને દાખલો લે ઠીક પડશે. કરણે પિતાના પ્રધાન માધવની સ્ત્રીને બળાત્કારથી ઉપાડી લાવી જે અનર્થ કર્યો ને તેથી તેનું, તેના રાજ્યનું, તથા તેની પ્રજાનું જે સદંતર સત્યાનાશ વળી ગયું, તે તે જગજાહેર છે. પોતે રણમાં ઘણા દીવસ રખડી રખડી મરણ પામ્યો. લંકાધિપતિ રાવણનું રાજ્ય પણ વિષય વાંચ્છનાની અભિલાષાથી જ જડમૂળથી નાશ પામ્યું. આવા અનેક દાખલાએ બન્યા છે, બને છે, ને બનશે. તે બંધુઓ! જેઓ આ પદમાં ફસી પડયા છે તેઓએ શા વાતે વ્યભિચારને ખરા અંતઃકરણથી દૂર ન કરવો જોઇએ !
* લગ્ન.
(લેખક—શા નરેતમદાસ ભગવાનદાસ-મુંબઈ) હેતુ–મનુષ્યમાત્રમાં મુખ્ય બે જાતિ–સ્ત્રી અને પુરૂષ–કેવી રીતે ઉત્તમ જીવન ગાળી શકે, એક બીજાને સહાયભૂત થઈબીજાની ખેટ પોતે કેવી રીતે પૂરી શકે, અને અનેક સ્ત્રી અથવા પુરૂષ તરફ લાલસા રાખવા કરતાં એક જ વ્યક્તિથી સંબંધ જોડી, તેમાંજ સંતોષ માની, વિષયને સંકેચી, મારું એવી ભાવના થવાથી સ્ત્રી અને સંતતિ માટે દરેક રીતની ફિકર રહેવાથી ઉદ્યમી થવાની વૃત્તિ થાય, ખર્ચ પણ વિચારીને કરાય વિગેરે કારણોને લઈને લગ્ન સંસ્થા આવશ્યક છે.
. પૂર્વાર્ધ—પુસ્તકમાં, જીવનમાં અને દરેક વ્યવહારમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એ બે વિભાગ હોય છે. લગ્નને પૂર્વાર્ધ વેવિશાળ છે. કોઈ કઈ અતિશય આગળ વધેલી વિદ્વાન વ્યક્તિનું કહેવું તે એટલે સૂધી છે કે વેવિશાળ એ વચગાળની સ્થિતિની – સંસ્થાની જરુર નથી. તેઓ એવું કારણ આગળ કરે છે કે વેવિશાળ ન હોય અને માત્ર