________________
કટ
જૈન કેન્ફરન્સ હેરલ્ડ. "
[ આગષ્ટ
નવર.
નામ.
रिमाक.
સલ્ય. सांख्य सप्तति
वृत्ति
भश्रीविलास
वृद्धवादसार
વ ૨.
વેત. १ शास्त्रदर्पण २ खंडनखंडखाद्य टिप्पनक
श्रीहर्षकवि
ब्रह्माद्वैतसिद्धयादि वाच्य . चार परिच्छेदवालुं.
कुले
૮૧૧:૦
શાસ્ત્રીય રીતે સિદ્ધ થતી ઘાર્મિક બાબતે.
પાળેલાં જાનવરે એટલે કે ગાય, ઘોડા વિગેરેમાં જગલી ફાડી ખાનારા પ્રાણીએ એટલે તહ, વાઘ, વરું વિગેરે કરતાં વીજળીક પ્રવાહ વિશેષ હોય છે, અને તેથી તેમની જગી લાંબી હોય છે. જીદગી લંબાવવાને વધુ માંસના લેચાની જરૂર નથી, પણ જીવનતત્ત્વ ખેચવાનીજ અગત્ય છે. શરીરમાંથી વીજળીક પ્રવાહ ઓછો થાય ત્યારે જ જાનવરે અને માણસાર દરદના હુમલા આવે છે. માંસ ખાવું એ મૅનેટીઝમ (વીજ ળીક પ્રવાહ) ના નિયમથી ઉલટું છે. જાનવર જીવતું હોય ત્યાં સુધી માંસ અને દુધનું મૅગ્નેટીઝમ સરખું છે. મરણપછી માંસને અસલ ગુણ બદલાઈ જઈ દે બને છે. જેમ જેમ માંસવાસી, તેમ તેમ તેનું મૅગ્નેટીઝમ નબળું હોય છે. જાનવરોમાં તેઓની • લાગણી અને જુસાથી જેટલી ઝડપથી તનદુરસ્ત મેગ્નેટીઝમમાં મોટા ફેરફાર થાય છે, તેટલી જ ઝડપથી તે દરદ ઉત્પન્ન કરે છે. વળી વનસ્પતિમાં જાનવરોની જેટલી ઝડપથી લાગણી અને જુસા બદલાતા નથી અને તેથી તે થોડાં દર પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ ઉપરથી જોવામાં આવશે કે માણસ કરતાં જાનવરમાં દર ઓછાં હોય છે, અને જાનવર કરતાં વનસ્પતિમાં વિશેષ ઓછાં હોય છે. માંસ ખાનાર જાનવરની લાગણી અને જુસાને ભેગા થઈ પડે છે. જે હવામાં મગ્નેટીઝમ અથવા વીજબિક પ્રવાહ સારે હોય તે હવા અને સાદી પણ ઉમદા વિચારવાળી જીદગી જીવનદેરીને લંબાવે છે