________________
૯૦૬ ]
ધાર્મીક સંસ્થાઓનાહિંસામ તપાસણી ખાતું.
૧૯
હિસાબ તપાશ્યા છે તે જોતાં તેમાં તથા દહેરાશરજીની અદર પુજન વીગેરે. આખાતે માટે ઘણાજ ઉત્તમ પ્રકારના દોબસ્ત રાખેલા જોઇ અમેને બહુજ આનંદ ઉત્પન્ન થયા છે અને તે બદલ દરેક ધમાદા ખાતાંઓના વહીવટ કતા ગૃહસ્થાને વિનયપૂર્વક વિનતી છે કે ઉપર જણાવેલા ખાતાતરફ ધ્યાન આપી તેની પુરેપુરી નકલ કરવી જોઇએ છે જેથી વહીવટ કરતા ગ્રહસ્થેા પાતે અણુહદ પુણ્ય પ્રાપ્ત કરી ખીજા ગ્રહસ્થાને પણ મોટા લાભ કરશે,
સદરહુ ખાતામાં દેહેરાસરજીને લગતાં ખાતાંનું તથા સાધારણ વીગેરે ખાતાંનું નામું ( હીસાબેા ) અહુજ ચેગ્ય રીતે રાખવામાં આવ્યું છે જો કે તે હીસાબેા ચાખી રીતે રાખવા માટે સારા પગાર આપી સારાં માણસા પુરતી રીતે રાખવામાં આવ્યાં છે તેથી તથા વહીવટ કરતા ગ્રહસ્થાની પુરતી કાળજીને લીધે તે ખાતાએ ઘણા સારા પાયાઉપર ચાલે છે. જો કે માણસેાના પગારની એક મેાટી રકમ સાધારણ ખાતે ધરે છે પરંતુ આ ખાતાને વહીવટ જેવી રીતે ચલાવવામાં આવે છે તે તરફ નજર કરતાં તે વ્યાજખી છે. તેમજ વહીવટ કરતા ગ્રહસ્થાએ પેાતાના કીમતી વખતના ભાગ આપી તથા પેાતાની સમજ શિકત વાપરી સાધારણુ ખાતું સારા પાયા ઉપર લાવી મુક્યું છે જેથી સઘને દેહેરાસરજીમાં પુ`જન કરવા સંબંધી ક'ઈ પણ ખર્ચ દેહેરાસરજી ખાતે ઊધારી અપવાદ સેવવા પડતા નથી તેથી ઉપર જણાવેલા વહીવટ કરતા ગ્રહસ્થાને પુરેપુરા ધન્યવાદ ઘટે છે.
દેહેરાસરજી તથા સાધારણ વીગેરે ખાતાંની જંગમ તથા સ્થાવર મીલકતને પુરે પુરા નાધ ચાપડાની અંદર રાખવામાં આવે છે. દેહેરાસરજીના પુજન વીગેરેમાં કાઇપણ જાતની આશાતના ન થાય તેવી રીતે બહુજ સારી રીતના દાખસ્ત રાખવામાં આ વેલા છે. તે ખાતાને લગતા નાનેથી મેટા સુધી દરેક માણસા પેાતાના કામની અંદવં પુરેપુરા તત્પર રહેલા જોવામાં આવે છે.
દેહેરાસરજી તથા સાધારણ વીગેરે ખાતાંની મીલકતનું વ્યાજ અહુજ સારી જામી નગીરીથી ઉપજાવવામાં આવે છે. દેહેરાસરજીને લગતી જંગમ મીલકત બહુજ સારી રીતે 'દોબસ્તથી રાખવામાં આવે છે.
અમેાએ આ ખાતાને હીસાબ તપાશ્યા છે તેમાં ઘીઈની ઉઘરાણી તથા તેના નામ સંખ'ધી વીગેરે કેટલીક સુચનાઓનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે અને આશા છે કે વહીવટ કરતા ગ્રહસ્થેા તે ઉપર ધ્યાન આપી ચેાગ્ય સુધારેા કરશે.
અમેાને હીસાબ તપાસતી વખતે વહીવટ કરતા ગ્રહસ્થાએ જાતે હાજર થઈ તેમાં વીશેષે કરી શેઠ જેઠાભાઈ નરશી કેશવજી તથા શેડ પીતાંબર કાનજીએ પેાતાના સ્વચ્છ મનથી ખુલી રીતે દરેક ખાખતમાં મદદ કરી છે તેમજ ખાતાને લગતા મેતાજીએએ પુરી મદદ કરી છે તેથી તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે,