________________
ધામક સંસ્થાઓના વહીવટ કરનારા ગૃહસ્થ પ્રત્યે વિનતી.
આપણાં ધાર્મિક ખાતાઓના હીસાબની તપાસણીનું કામ શરૂ થઈ ચુક્યું છે, અને તેના સંબંધમાં તમામ ધાર્મિક ખાતાઓના પેસાબ રાખનારા તથા વહીવટ કરનારા ગૃહસ્થ પ્રત્યે વિનંતી કરવાની કે હિસાબ તપાસનારા એને નીચે જણાવ્યા પ્રમાણે ખાતાએ તપાસ વાની જરૂર પડશે તેથી પિતાના તાબાના ધાક ખાતાઓના હીસાબના ચેપડાઓ તથા હિસાબ વિગેરે આ સુચના પ્રમાણે તૈયાર રામવા મેહેરબાની કરશે.
હિસાબ તપાસણનું કામ આવતી કેન્ફરન્સ મળે તે પહેલાં બને તેટલું પુરૂ કરવાને અમારે વિચાર છે તેથી કરીને આ જાહેર ખમરની તારીખથી એક માસની અંદર આપના વહીવટના સં. ૧૯૫૯, ૧૯૬૦, અને ૧૭૬૧ ની સાલના સરવાઈઆ તૈયાર રાખવા મહેરબાની કરશે. - ધામક સંસ્થાઓમાં મુખ્ય દરેક દેરાશમાં નીચે પ્રમાણે નેધ તથા ખાતાઓ રાખવાની જરૂર છે તેથી તે પ્રમાણે છે તથા ખાતાંઓ આપને ત્યાં તૈયાર હોય તે ઠીક નહી તે તે પ્રમાણે તૈયાર રાખવા મહેરબાની કરશે કે જેથી કરીને હિસાબ તપાસનારાઓને
ની રાત
સુગમ પડે.
જરૂરી છે.–૧ વપરાસમાં આવતા સોના, રૂપા તથા જવેરાતના દાગીના તથા
આભુષણની ધ, વજન અને કીંમત. ૨ પરચુરણ સેના, રૂપ તથા જવેરાત વગેરેની કીંમતી ચીજોની
નેધ, વજન અને કીંમત. ૩ નીરઉપયોગી સામાન તથા સોના, રૂપા, તથા જવેરાત તથા દાગીનાની નોંધ વજન, અને કીંમત (આપને ત્યાં ચેપડા
ઉપરથી થઈ શકે તેમ ના હોય તે વરતુઓ ઉપરથી કરવું.) ૪ ફરનીચર તથા વાણુ વગેરેની નોંધ. પ સ્થાવર મીલકતની નં.
૬ મોર્ટગેજ (ઘરાણીબા) દાગીનાની નોંધ. જરૂરી ખાનાઓ નીચે બતાવ્યા પ્રમાણે ખાતાએ ચેપડામાં જુદા જુદા હોવાની ખાસ આવશ્યકતા છે.
૧ સરવાયું ૨ કેશર સુખડ ખાતું કે અગરબતિ ધુપ ખાતુ. ૪ હૈતીયા પિોતીયાં ત્યા કાંબળ ખાતું. ૫ કુલ તથા બગીચ માતું. ૬ પુજા તથા આંગબોતું. ૭ સ્નાત્ર પુજા ખાતું. ૮ બાદલા કટેરી પતું. ૯ પગાર ખાતું.