________________
જાહેર ખબર. અત્રેથી ખબર આપવામાં આવે છે કે સુરત શહેર તથા સુરત જીલ્લાના જન અંધુઓની સગવડની ખાતર જૈનજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસીદ્ધ થયેલા જૈનધર્મના પુસ્તકો વેચવાનું ખાતું જૈનજ્ઞાન પ્રસારક મંડળી લાઈબ્રેરી વડાટામાં ખોલવામાં આવ્યું છે. ( વિશેષ પ્રતિકમણના ઘણાં ઘણાં પુસ્તકો બહાર પડેલાં છે પરંતુ બાલ જીવોને વિધિ અનુસારે સુત્રાઓ ગોઠવવા તથા ભણવામાં પડતા અડચણે દૂર કરવા ખાતર હાલ આ મંડળ તરફથી વિધિ યુક્ત દેવસરાઈ પ્રતિકમણનું એક પુસ્તક બહાર પાડવામાં આવેલું છે કે જે પુસ્તક ગુજરાતી મોટા ટાઈપે છપાવેલું છે તેમજ એ પુસ્તક વાંચી જવાથી અન્ય સહાયતા વગર પ્રતિક્રમણ બ૨બર થઈ શકે છે. તેમજ એ પુસ્તક રોજ સવાર સાંજ વાંચી પ્રતિક્રમણ કરતાં એક મહીના દીવસમાં બેઉ પ્રતિક્રમણ મુખ પાઠ થઈ જવા સંભવ છે.
પુસ્તકોના નામ,
તૈયાર પુસ્તકે. પંચપ્રતિકમણ સૂત્રાર્થ. (ગુજરાતી) વિસ્થિર પ્રકાશ. અધ્યાત્મ શાંતિ.
તત્વ વિચાર. સેમ સેભાગ્ય કાવ્ય.
જૈન સ્તંત્ર સંગ્રહ, આવૃત્તિ ૨. ઈસામત સમિક્ષા.
શ્રાવક પ્રજ્ઞપ્તિ, સંસ્કૃત. લગ્ન ગિત.
(ભાષાંતર સહિત) સત્ય સ્વરુપ.
સમરાદિત્ય સિંક્ષિપ્ત, સંસ્કૃત. નવ પદ એલી વિધિ.
પંચ પ્રતિક્રમણ સૂત્ર, બાળબોધ. પ્રશનેત્તર રત્ન ચિંતામણિ.
દેવાસ રાઈ પ્રાતક્રમણ સૂત્ર, બાળબોધ. જન લગ્ન વિધિ.
લા, શેવક, રીખવલાલ જેચંદ શરાફ
જૈન કોન્ફરન્સ કરવા માંડેલું મહતકાર્ય
તેમાં જોઈતી સાક્ષાની અને
અનિ વર્ગની મદદ.
પાટણ. જેસલમેર, ખંબાત, લીંબડી, કચ્છકેડાય, પુના ડેકનકાલેજ, બ્રહત ટીપ્પનિકા વિગેરે અનેક ટીપો મેળવી તેના ઉપરથી જૈન ધર્મના આજ કેટલા ગ્રંથે રહ્યા છે, અને તે કયાં છે, તેની ટીપ તૈયાર કરવા માંડી છે, અને તેને અમુક ભાગ તૈયાર થયેલ પ્રેસમાં છાપવા પણ આપે છે. આ ટીપમાં ધારવા પ્રમાણે લગભગ ઘણા ગ્રંથો આવી જાય છે, તે પણ કોઈ મુનિ મહારાજ અથવા તિજી મહારાજ પોતા પાસેના કેઈ અપ્રસિદ્ધ ગ્રંથનું નામ કેનફરન્સના સેક્રેટરીને લખી મોકલશે તે તે નામ ખુશીથી આ ટીપમાં દાખલ કરવામાં આવશે. કદી આવા નામ ન લખવામાં આવે અને પિતાની પાસેની આખી ટીપ મોકલશે તો તેની નકલ ઉતારી લઈ તે ટીપ પાછી મોકલવામાં આવશે અને તેને બદલ કોન્ફરન્સ તરફથી છપાતી ટીપની (જે દીવાળી પહેલા જરૂર બહાર પડશે.) એક નકલ પણ મફત મોકલી આપવામાં આવશે. તે દરેક ભંડારવાળાએ અને મુનિ મહારાજાએ, અને યાતજી મહારાજાએ આ શ્રી સંઘના કાર્યમાં અવશ્ય મદદ કરવી. જેમાં કોઈ અપૂર્વ ગ્રંથનું એકાદ નામ પણ લખી મોકલશે તેને કેન્ફરન્સની ટીપ મફત પહેલી તકે આપવામાં આવશે.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ,
સરાફ બજાર,મુંબઈ