________________
૧૦૬] નવીન સમાચાર
૧૪૭ તેલા સોનું લગાડી ૧૮ તલા ગેપ કર્યું ને ચાહે ગયે. રસ્તામાં જતાં જતાં અંધ થઈ ગયે. અને બીજા માણસની મદદથી ઘેર પહોંચે. જૈનભાઈઓને તપાસ કરતાં માલુમ પડયુંકે સેનું તો પતરામાં છે તલાજ છે. બાકી ૧૮ તેલા સની લઈ ગયે લાગે છે. તેને ઘેર પાંચ ભાઈઓ ભેગા થઈને ગયા તે ખબર પડ્યાકે જ્યારથી તે ઘેર આવ્યું છે ત્યારથી અંધ થયો છે. પછી બધા ભાઈઓએ તેને સમજાવ્યું કે તું અમારું સેનું દઈદે તે આંખ સારી થઈ જશે. સોનીના મનમાં રામ આવ્યા, તેથી તેણે ૧૮ તેલા સોનું દઈદીધું અને તરત જ આખસારી થઈ ગઈ. કે શાસન દેવને ચમત્કાર! - “આત્માનંદ જૈન પત્રિકા” લખે છે કે ગુજરાનવાલા વાળા લાલા નરસિંહદાસને પુત્ર લાલાબુટામલ ખબર કર્યા વિના ઘેરથી ચાલ્યો ગ. પિતાએ બહુ ચિંતાતુર થઈ કહ્યું કે રામનગરસ્થ ચિંતામણિ પાશ્વનાથ મહારાજ, આપ મારી પુત્રચિંતા દૂર કરે તે હું આપની યાત્રા કરીશ. સવારે બુટાલને તાર આવ્યું પુત્રને પિતા તેડી લાવ્યા. થોડા દિવસ પછી સંકલ્પ પ્રમાણે યાત્રા કરવા જવા માટે લાલા નરસિંહદાસે સંઘ કાઢો. ચિતામણિ પાર્શ્વનાથ પહોંચી પૂર્ણ ભક્તિથી બે દિન ગાળ્યા. ત્રીજે દિવસ સવારમાં સંઘપતિએ હુકમ કર્યો કે ગાડા જોડે. જેવા ગાડાં જેડયાં કે તરત વર્ષાદ પડવા માંડશે. ગાડાં છેડયાં કે તરત ઉઘાડ થઈ ગયે. એવી રીતે ૧૦-૧૨ વખત બન્યું. આખરે , સંઘપતિ શેઠને યાદ આવ્યું કે જ્યારે હું ગુજરાનવાલાથી નીકળ્યું હતું, ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે હું ત્રણ દિવસ રહીશ. તે નિશ્ચય હવે હું પૂર્ણ કરીશ. દિન દેદિપ્યમાન થઈ ગયા. શાસન દેવતાના ચમત્કાર આવાજ હોય છે. - મૃત્યુપ્રમાણ—એપ્રિલમાસના એક અઠવાડીયામાં અહિં જૈન જન્મ એકે નહેાતે, અને મૃત્યુ ૧૨૪ હતાં.
દિગબરી ઘર્મશાળાને લાભ.--અહિંની હીરાચંદ ગુમાનજી જૈન ધર્મશાળામાં ૧૪૭ શ્વેતાંબર જૈનોએ યાત્રા નિમિત્તે, અને પ૬ જણાએ અચકાર્ય, નેકરી વ્યાપાર નિમિત્તે, કુલ ૨૦૩ જણાએ લાભ લીધો હતે..
વિહારની અટકાયત –મુનિ મહારાજ શ્રી હીરવિજયજી, શ્રી સુમતિવિજયજી, શ્રા વલ્લભવિજયજી, તથા શ્રી ઉમેદવિજયજી એ ચાર સાધુ સુઘીઆનામાં વિરાજે છે. ચૈત્ર શુદ ૧૧ ગુરૂવારે વિહાર કરવાની તેમની પૂર્ણ ઈચ્છા હતી પરંતુ એવું બન્યું કે ચૈત્ર શુદ૧૦ બુધવારે સાંજે પ વાગે રત્નચંદજી તથા ચુનીલાલજી બે ઢુંઢીયા સાધુ મહારાજ શ્રી હીરવિજ્યજીવાળા ઉપાશ્રયની નીચે બજારમાં સડકપર ઉભા રહીને મોટેથી મહારાજ શ્રી વલ્લભવિજયજીને બોલાવીને માટે અવાજે કહ્યું કે “અમે ચર્ચા કરવા આવ્યા છીએ તમે વિહાર કરશે નહિ. જો તમે ચાલ્યા જશે, તે તમે હાર્યા એમ સમજાશે. મહારાજ શ્રી વલ્લભવિજયજીએ કહ્યું કે “ચર્ચા કોણ કરશે, તમે કે બીજું કઈ?” ઢુંઢીયા સાધુઓએ કહ્યું “સ્વામીજી મહારાજ શ્રી ઉદયચંદજી કરશે.” મુનિ શ્રીવઠલભ વિજયજી એ કહ્યું “એની સાથે આગળ ચર્ચા થઈ ચૂકી છે, જેને છેવટનો ફેંસલો પણ થઈ ગયો છે. હવે વારંવાર ચાલું ચાવવાથી શું ફાયદો છે? પરાજય પ્રાપ્ત કરીને વિવાદ કરે એ ઠીક નહિ. તે પણ તમારી અને શ્રી ઉદયચંદજી મહારાજની એવી તીવ્ર ઉત્કંઠા હેય