________________
૧૯૦૬]
સટ્ટ સીને સટ, ઘંઉને સટે, અફીણને સટ વિગેરે અનેક જાતના સટ્ટા ચાલે છે. હાલ રૂા. અમુક ભાવ ચાલતો હોય તેના કરતાં ભવિષ્યમાં વધારે પાક ઉતરશે કે ઓછે, બજાર ટકી રહેશે કે કેમ વિગેરે બાબતોમાં લેવા દેવાની ચીજની ખરેખરી સ્થિતિને વિચાર કરે પડે છે, અને તેવી જ સ્થિતિ ઉપર વર્ણવેલા બધા સટામાં લાગુ પડે છે. કાંઈ ચીજ લેવા દેવાની છે તેને વિષેજ અટકળ છે. પરંતુ જોટાને સટે, અફીણના આંકને સટ, વિગેરે સટા એવા છે કે જેમાં કાંઈક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે એ ખરું તે પણ ૯ ટકા આધાર કુદરતને હાથજ રહે છે. ગમે તેવા ઉસ્તાદે પણ ધારે તેજ વેચાણ આવી શકતું નથી. વરસાદને સટે પણ આ પ્રકારના જ છે. જે કાયમ તેમાંજ રહેનાર અને તેમાંથી જ ગુજરાન કરનારા હોય છે તેઓ ઘણે ભાગે પેટ પુરતું મેળવી શકે છે, પરંતુ તે પણ અનિશ્ચિતજ. સટે કરનારની આબરૂ બીલકુલ હોતી નથી. સટ કરનાર પિતજ પિતાને ધંધે ખરા હદયથી ધીકારે છે, પરંતુ અર્ધ જીવન તેમાં વ્યતીત કર્યા પછી કર્યો ધંધો કરવો તે સૂજ નહી પડવાથી સંટામાંજ જીવન દૂર કરે છે. સટે કરનાર પતે પિતાના કુટુંબની પાયમાલી કરે છે. તે પોતાનાં ફરજંદેને પણ તેજ ધંધે શીખવે તે કુટુંબની અવદશા પૂરી થાય છે. વાણિયાને કાંઈ વેપાર, અથવા નેકરી. હોય તે તેને પુત્ર પણ વેપાર અથવા નેકરી શીખે, પણ જે પિતા સટ કરતા હોય તેને પુત્ર પણ હંમેશા સટાનીજ લતમાં લાગવાને અને આખરે ખુવાર થવાને. સટામાં કઈ ચીજની લેવડ દેવડ કરવી પડતી નથી તેથી તે વેપાર તો નથી જ. રૂ, ચાંદી, અળસી, ઘઉં, કાપડ વિગેરે સટા કરતાં પણ જેટાને સટે સૌથી ખરાબમાં ખરાબ છે. આ વિષય આ પત્રમાં લખવાનું કારણ એટલું જ છે કે ભાવનગર, અમદાવાદ, સુરત, ગેઘા મુંબઈ વિગેરે શહેરમાં જ્યાં સ ધમધોકાર ચાલે છે. ત્યાં કહેતાં અતિશય દિલગીરી થાય છે કે, મુખ્ય આગેવાની ભ ભાગ જૈન બંધુઓ લે છે. જેને કંઈ ધંધે જડતો નથી તે સાટે શરૂ કરે છે. પરંતુ બંધુએ, જરા વિચારે તે માલૂમ પડશે કે ગમે તે હલકે
છે પણ સટા કરતાં ઉત્તમ છે. માટે તે ધંધે યા વેપાર કરે. સટ એકે રીતે દેશને, કેમને, વ્યક્તિને, કુટુંબને, જ્ઞાતિને અથવા કેઈને ભ નથી કરતું. જ્યાં જ્યાં તેને પગ હોય છે ત્યાં પાયમાલીજ થવાની. જે દેશમાં આ જેટાને સ ધમધોકાર ચાલે છે, તે દેશો કદી સારી સ્થિતિમાં હોય તે તેનું કારણ એટલું જ કે તેઓ સાથે સાથે અહજ આગળ વધેલા હુન્નર ઉદ્યાગી, ઉત્સાહી, ખેતી તથા લીધેલું નહિ મૂકે એવા હેય છે. આ બધા ગુણેને લીધે સટાને એક દુર્ગણ દબાઈ જાય છે, અને તેનું નુકસાન ગણતરીમાં આવી શકતું નથી, અથવા નજરે પડે એવું હોતું નથી, પરંતુ હાય છે એ તે . સત્યજ, બિચારું હિંદ પાયમાલીમાં ઘસડાતું જાય છે, નામદાર હિંદી વજીરે, વાઈસરોય અથવા ગવર્નરે તથા કેઈ કોઈ વખત પ્રજાવર્ગના સેના રૂપા તથા નોટમાં રમતા વાયતખ્તના ગૃહસ્થ કદાચ એમ દેખાડવા દરેક યત્ન કરે છે, કે હિંદમાં આબાદી વધતી જાય છે પરંતુ છેલ્લા અથવા ગામડામાં રહેતા માણસની ખરી ઉદને જરા પણ અનુભવ હોય તે કદી “એવું