________________
જૈન કેન્સરન્સ હરે....
[ જુના રીતે ગામની સાથે સંબંધ ધરાવનારાં બીજા ગામમાં પણ તના અગ્રેસરે તે.
માણે વર્તવાને ઉલસીત થાય. ( (૨) લગ્ન-આપણી કામમાં વૃદ્ધ લગ્ન ઘણે ભાગે બે કારણેથી થતાં તેવામાં આવે છે. પહેલું કારણ સંતતી ન હોવાનું હોય છે તેમાં વિશેષે કરીને પુત્ર નહિ Eવાના કારણથી લગ્ન કરવામાં આવે છે. બીજું કારણ એવું હોય છે કે પુત્ર, પુત્રવધુ, અને પુત્રીઓ હયાત હોવા છતાં ઘડપણમાં બીજાના હાથને એશીઆળ રોટલે નહિ પાવાની ખાતર લગ્ન કરવામાં આવે છે. હવે જે પહેલા કારણ વિશે આપણે વિચાર રીશું તે માલમ પડશે કે પુત્ર થવાની લાલચમાં થયેલા વૃદ્ધાલગ્નમાં ઘણેજ અનાચાર: વામાં આવે છે. અને વધુમાં વખતે ધારેલી ઇચ્છા પણ ફલીત થતી નથી. જ્યારે તે ગ્ન કરનાર વૃદ્ધ પુરૂષ આખરની માંદગી ભેગવત હોય છે તે વખતે તેના મનમાં ઘણા ર્ક વિતર્કો ઉત્પન્ન થાય છે કે જે મેં આ લગ્ન ન કર્યું હોત તે ઠીક હતું; વળી તે પ્રાતાની પાછળ વૈધવ્ય સ્થિતિને પ્રાપ્ત થનાર સ્ત્રીનું શું થશે એવા વિચારમાં ગીરફતાર ઈ જાય છે અને લગ્નમાં ખરચેલા દ્રવ્યને સદુપયોગ કર્યો હોત તે ઘણું સારું હતું એમ વિચારે છે. જ્યારે અવસાન કાળે આવો પશ્ચાતાપ કરવો પડે છે ત્યારે તેના કરતાં ત્કૃિષ્ટ માર્ગ એ છે કે અનાથ બીન વારસી બાળકોને પોતાનાં બચ્ચાં માની લઈતે"નું રક્ષણ કરવું, કેળવણી આપવી વિગેરે બાબતેમાં કાળજી પૂર્વક ખર્ચ કરવામાં આવે તે હું ધારું છું કે આપણી કેમની ચઢતી થયા વિના રહેજ નહિ. - હવે બીજા કારણ સંબંધે વિચાર કરીશું તે જણાશે કે તે તદન ગેરવ્યાજબી છે રણકે પોતાના છોકરાની વહુના હાથને વેટલે ખાવે એ એશીયાળે કેમ ગણાય? “ શ્રીમતે અને મોટા મોટા શેકીઆઓને ત્યાં પિતાની સ્ત્રીઓ હોવા છતાં રસ
ના હાથનું જમણ જમે છે એવા શેઠીઆએના મનમાં તેવા દુષ્ટ વિચારે કેમ ભાવતા હશે ? આ બાબતને જે વૃદ્ધ લગ્ન કરનાર વિચાર કરે તો તેમને જણાઈ માવ્યા વિના રહેજ નહિ કે મારા વિચાર ભુલ ભરેલા છે ને માત્ર આવા ખોટે રસ્તે પરવાઈને વૃદ્ધ લગ્ન કરવું એ કેવળ મૂર્ખાઈ છે. તેમણે એમ પણ વિચાર કરે જોઈએ
હું જ્યારે બિચારી અનાથ અબળાને ભવ બગાડું છું ત્યારે ભવિષ્યમાં કઈ પ્રસંગે. પારી પુત્રીઓને કિંવા પુત્રની પુત્રીઓને આ પ્રમાણે ભવ કેમ નહિ બગડે! માટે સાથી. રિસ રસ્તો એ છે કે આ કારણથી કોઈ દિવસ વૃદ્ધ લગ્ન કરવું નહિ. ' (૩) કન્યાવિય–આ કારણથી બાળ લગ્ન અને વૃદ્ધ લગ્ન આપણું કેમમાં
તાં વિશેષ નજરે પડે છે અને આ સંબંધમાં આપણું માનવંતા માસિકના પુસ્તક . ના અંક ૨ અને ૩ માં મી. મહાસુખરામ તરફથી પુષ્કળ વિવેચન થયેલું છે. એટશું જ કહેવું આ સ્થળે હું ઉચિત ધારું છું ને તેની સાથે એમ પણ કહેવા માગું છું કે રિક ભાઈઓ અને બહેને સદરહ લેખ વાંચી તે પ્રમાણે વર્તશે એવી ઉમેદ છે. આ દુષ્ટ રિવાજ ઝાલાવાડ, કાઠિયાવાડ અને ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં નજરે પડે છે.