________________
વર્જિનરલ્સ હરૈલ્ડ. જેથી આપણમાં થતો લખલૂંટ ખર્ચે ફા વકિગણાય ને પરિણામે ઉપરની જવા “ઓમાં મદદ ક્યાથી આપણી ચઢતી થવાને વિલબ લાગશે નહિં. - કે ત્યાં ત્યાં લગ્ન પ્રસંગે સ્ત્રીઓ મર્યાદા મૂકી દઈને બિભત્સ અને અપમાન ભરેલા
ગાય છે. જે સ્ત્રીઓ હમેશાં પિતાને એટલે બધે મલાજે સાચવે છે કે કઈ રૂષ અગર સ્ત્રી બિભત્સ શબ્દ બોલે છે તે તેનો તિરસ્કાર કરવામાં આવે છે તેજ સ્ત્રીઓ માંગલીક અવસરે પોતાના મુખમાંથી કુણે ઉચ્ચારે એ કેટલું બધું શોચનિય છે! અલબત, ફટાણાં ગાવાને એકદમ અટકાવ કરી તેને બદલે માંગલીક અવસરને અનુસરતાં જેની ગીતે ગાવાં જોઈએ. આપણું માનવંતા શેઠ વીરચંદ ભાઈના પુત્રના લગ્ન પ્રસંગે
આ પ્રમાણે જ તેમણે ગીતે ગવરાવેલાં છે ને તેની એક બૂક પણ બહાર પડી ચુકી છે કત પ્રમાણે કરવાને માટે હું મારા પ્રિય બધુઓ તથા શુશીલ બહેનને ભલામણ કરું છું.
' આપણામાં જન વિધી પ્રમાણે લગ્ન ન થતાં અન્ય દર્શનીની વિધી પ્રમાણે લગ્ન થાય છે એ ઘણુ શોચનીય છે. આપણી જન લગ્ન વિધિનાં પુસ્તક બહાર પડી ચુકેલા છે અને તે પુસ્તક પ્રમાણે દરેક ગામના અગ્રેસરેએ લગ્ન થાય તેને માટે તજવીજ કરવી જોઈએ. આપણા શાસ્ત્રના ફરમાન પ્રમાણે આપણે ન ચાલીએ તે આપણા ધર્મને ઉદય કિવા જાહોજલાલી શી રીતે થઈ શકે ? અન્ય દર્શની લેકે આપણી જૈનવિધી પ્રમાણે કેમ લગ્ન કરતા નથી? તો આપણે શા સારૂ તેમની વીધીપ્રમાણે લગ્ન કરવાં જોઈએ? કેઈએમ બતાવે કે આપણું વીધિ પ્રમાણે લગ્ન કરતાં વિશેષ. ખર્ચ થાય છે તે તે કારણ નિબળ છે. આપણી વિધિ પ્રમાણે લગ્ન કરતાં ખર્ચ વીશેષ થતો નથી. માટે જન લગ્ન વીધા પ્રમાણે લગ્ન કરવાની આગ્રહપૂર્વક ભાઇઓ અને બહેનોને ભલામણ કરું છું.
( ) મરણ પાછળ રડવા કુટવાને રિવાજ તથા જમણવારમાં થતો અગ્ય ખર્ચ–આપણામાં મરણ પાછળ સ્ત્રીઓ રડે છે અને કહે છે તેના પરિણામમાં એવું બને છે કે અનેક પ્રકારના ગે રડનાર અને કૂટનાર ને થાય છે અને કઈ પ્રસંગે તે મરણ પણ નીપજે છે. આવા દુષ્ટ રિવાજને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ રિવાજને અટકાવ કરવાને સાથી સરસ માર્ગ એ છે કે મરનાર અવશાન કાળે એમ કહે કે મારી પાછળ કેઈએ રડવું તથા કૂટવું નહી પણ મારા હિતસ્વી માણસે અમુક ધર્મકાર્ય કરવું તે હું ધારું છું કે ધીમે ધીમે આ દુષ્ટ રિવાજ બંધ થઈ વિશેષમાં ધર્મકાર્ય થતું રહેશે. હવે જ્યારે આપણે કોમના વિચાર સુધરતા ચાલ્યા છે તેવા પ્રસંગે કમનશીબે જેઓનું આયુષ્ય પૂર્ણ થાય તેઓ આ વાત ખસુસ ધ્યાનમાં રાખી માંદગીના સમયે આ બાબતેનો બંદોબસ્ત કરી લે તે જે પ્રમાણે દૂધમાં સાકર મળવાથી ગળપણમાં પૂષ્ટી મળે છે તે પ્રમાણે આમાં પણ મળશે. પ્રસંગે મરણ પથારીએ પડેલ માણસને આ બાબતનું જ્ઞાન ન રહે તે પણ ભલામણ કરું છું કે આ બાબતને સત્વરે બંદોબસ્ત કરી થતાં અનિષ્ટ પરીણામને અટકાવ કરે જોઈએ. - મરણ પાછળ જમણુંવારોમાં થતા ખરચીને હસાબ રાખીએ તે સ્પષ્ટ જણાઈ આવશે કે બીજા અનેક અગત્યના કાર્ય પાછળ કરે તે ખર્ચ બીલકુલ કરવામાં આવતું નથી. ને ફકત એક વાળું કે એક દિવસના જમણમાં મોટી રાક્ષસી રકમ ખરચ