________________
૧૪૬
જૈન કોન્ફરન્સ હેડ.
[ મે
આઠમ તથા ચૌદશના રાજ નહિ રાવા ફૂટવા ૫૦-૬૦ સ્ત્રીઓએ હાથ જોડ્યા છે. આ અષી મહેનત ૬-૭ ગૃહસ્થાએ કરી છે.
મારવાડમાં ઠરાવેા.—કીશન ગઢમાં આશરે મસે માણસાએ હેાળીની પૂજા નહિ કરવા તથી રાતના સ્ત્રીઓએ રાવું બંધ કરવાના ઠરાવેા કર્યાં છે.
ચેતવણી.—જે કાર્ડ ઉપર કાર્યના પ્રસિદ્ધ કરનારનું નામ ઠામ વિગેરે .હશે તે ઘ વાપરતાં તેને નેટપેડ ગણવામાં આવશે, એમ હાલમાં જણાવવામાં આવે છે. ગિરનાર યાત્રા.—શેઠ ચાંદમલજી ફાગણ શુદ ૧૪ ગિરનાર પધાર્યાં હતા. તેમણે તેમનાથજીનાં દર્શન કરી કેશર ચંદનથી પૂજા કરી હતી. પુષ્પપૂજા કરી આરતી પણ ઉતારી હતી. અમીઝરા પાર્શ્વનાથજીની પણ પૂજા કરી હતી. ત્યાં કારખાનાને અમુક રકમ પણ આપી હતી.
k
વનસ્પતિ આહારીઓની સભા.--વિલાયતના પાયતખ્ત લડનમાં “ મેમારીયલ હાલ ” માં વેજીટેરીઅન એસેાસીએશનના આશ્રય હેઠળ એક સભા ભરવામાં આવી હતી. તેમાં ૮૦ વર્ષની ઉમરનાજ ફળાહારીઓએ ભાષણ આપ્યા હતાં. ભાષણ કરનારાઓ મી. સી. પી. ન્યુકેામ ( ઉમર ૮૦ ) પ્રેસર એ. મેયર. એલ એલ. ડી ડી, ડી; સીનીયર લા, સેટ જેન્સ કાલેજ, કેમ્બ્રીજ ( વર્ષ ૮૧ ) મીસ વોલેટ ( વર્ષ ૮૧ ) મી. જોસફ વાલેસ ( વર્ષ ૮૪ ) .મી. ટી. એ. હેન્સન (વર્ષ ૮૬ ).મી. ટામસ વાઇલ્સ એક્. આર. જી. એસ, (વર્ષ ૮૮) અને મી. સેમ્યુઅલ સેન્ડસ (વર્ષ ૯૧) હતા. તે સઘળાએએ જણાવ્યું હતું કે ફળાહાર કરવાથીજ અમે આવી સારી પુખ્ત જીંદગી ભોગવવા પામ્યા છીએ. તેમાંના કેટલાકે જણાવ્યું હતું કે માંસાહાર કરતી વખત અમે જે રોગથી પીડાતા હતા, તે રાગે દવાથી પણ સાજા થતા નહાતા. માંસાહાર તજી દેતાં અને વનસ્પતિને આહાર કરતાં તે રાગેા તેનીમેળે નાબૂદ થયા હતા.
આયલંડમાં વનસ્પતિ આહારક સભાની સ્થાપના.—જે આઈરીશ, કસરતઆજો કેવળ ફળાહારી હાય તેએની એક સભા “ આઇરીશ વેજીટેરીઅન એથલેટીક એસાસીએશન ” નામે સ્થાપન થઇ છે.
વિલાયતી સારનો ત્યાગ.—રાહતકમડીમાં સઘળા જૈન, હિંદુ તથા મુસલસત્તાએ મળીને એવા ઠરાવ કર્યો છે કે મડીના શાહુકારોએ વિલાયતી ખાંડની ગુણ્ણા સુખડીઆઓ પાસેથી પાતે લઇને તેના પૈસા પાછા દેવા અને નગરવાસીઓને કાઈ મડીવાળા વિલાયતી ખાંડ વેચે નહિ. સુખડીઆએ પાસે જે મીઠાઇ તૈયાર હાય તે દશ મણુને ભાવે તાળી લઈને નીચ જાતિઓમાં વહેંચી દેવી. જે નુકસાન જાય તે પચ શહેરના ફાળામાંથી ભરી આપે.
6
શ્રી સદ્ધમપ્રચારક—માળવા જીલ્લામાં આવેલા જાવરા ગામમાંથી આ નામનું માસિક પ્રસિદ્ધ થવાનું છે. વાર્ષિક મૂલ્ય રૂ. ૧॥ રાખ્યું છે. તેનું ઠેકાણુ શ્વેતાંખરાભ્યુદય રાજે દ્ર જૈન લાઇબ્રેરી, જાવરા છે.’
પવિત્ર સ્થળ પ્રભાવ.—“ જૈનમિત્ર ” લખે છે કે સુસનેરમાં એક સેનીને જૈન સુદિરના કળશપર સાનાનું પતરૂં ચડાવવા માટે ૨૭ તાલા સેાનું દીધું હતું. સેનીએ