________________
૧૦
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
મ
જોઇએ.
” આ સંબધમાં મૈં એસ દ્ર રીતે સાનીએ છીએ કે પ્રદર્શનના પ્રવાહ,ર ચાલ્યા છે તે કઈરીતે નુકસાનકારક તેા નથીજ. લાભકર્તા છે. માત્ર તેની અંદર ખર્ચના સાત છે. તેથી ખર્ચની સગવડ હૈાય તે કરવુ· ચાગ્ય છે. જૈન ” ની પાછળની સૂચના મેગ્ય છે, અને આવતે વર્ષ અમદાવાદમાં ભરાવાની કાન્ફરન્સ વખતે ઉપલી સૂચના અમલમાં મૂકાવવા “ જૈન ” પાતાથી બનતું કરશે, એમ અમારી સૂચના છે.
p
નિરાશ્રિતાશ્રમ— અલાહાબાદખાતે પ્રગટ થતું “જૈન ગેઝેટ ” માના અકમાં લખે છે કે “ આપણું ( દિગ’ખરીઓનું ) ઉત્તમ અનાથાશ્રમ 'હીસારમાં વકીલ અન્કેરાય અને લાલા ચિર’જીલાલ મહુ સારી રીતે ચલાવે છે અને જે શ્વેતાંખર કાન્ફરન્સ વૃદ્ધ અને માબાપ વગરનાં છે.કરાંઓ માટે આશ્રમ અને કારખાનું ઉઘાડવાના ઠરાવને અમલમાંજ મૂકવા માગતી હાય તે હિસારના આશ્રમની સાથે મળીને કામ લેવાને અમે અતઃકરણથી ભલામણ કરીએ છીએ. વિધવાઓને કેળવવાની તેઓની (શ્વેતાંખરાની ) યેાજનાની ખાખતમાં, હિંદુસ્તાનના જૈન યુવક મડળનું સ્ત્રીકેળવણીખાતું, વિધવાશ્રમ જે સુબઈમાં શ્રીમતી મગનમાઇએ સ્થાપેલ છે તે, સી. લાઠેની દેખરેખ નીચેના દક્ષિણ ‘મહારાષ્ટ્ર જૈન સભાના સ્ત્રીવિભાગ અને શ્વેતાંખર કાન્ફરસે કરવા ધારેલી આ સંસ્થા, એ સર્વે સાથે મળી જાય અને હિંદુસ્તાનના જૈન આગેવાનાના મજબૂત, પ્રતિનિધિવાળા મ`ડળની એક સાધારણ સત્તાનીચે કામ કરે તેા આપણે કેટલા ખુશી થઈ શું ! ” આ સંબધે જણાવવાનુ કે દિગ ંબરી ભાઈઓની વસ્તી જે ભાગમાં બહુજ સારી છે તે ભાગમાં હિંસાર અનાથાશ્રમ આવેલું હોવાથી તેમને માટે યાગ્ય સ્થળે છે. પરંતુ શ્વેતાંબર સમુદાય જે ભાગમાં વિશેષ છે, ત્યાંજ નિરાશ્રિતાશ્રમની જરૂર વિશેષ કરીને હાવાથી અમે ધારીએ છીએ કે જો શ્વેતાંબર ભાઇએ નિરાશ્રિતાશ્રમ કરવા માગતા હોય તે હિસાર આશ્રમસાથે જોડાઈ જવું મુશ્કેલ પડે. સ્ત્રી કેળવણીની ખખતમાં તેમના વિચારે લક્ષમાં લેવા જેવા છે.
ઉમદા પગલું—અલાહબાદમાં માહુમહિનામાં ભરાયલા કુંભમેળામાં દિગ‘ખર શેઠ માણેકચંદ હીરાચંદે મેાકલેલ જીનેન્દ્રમતદર્પણની ૨૦૦૦ નકલા મફત વહેંચી હતી. શ્રીમાના શુભ પ્રસગે ખર્ચવા ધારેલ રકમેાના આવા ઉપયેાગ કરે એ કેટલું બધું ઇષ્ટ છે તે સહુજ સમજાય તેવું છે. ધર્મના આ પ્રકાર ખહુ સ્તુત્ય અને અનુકરણીય છે.
શ્રી સમેતશિખર્જીની યાત્રા-શ્રી વડાદરાના સંધ શ્રી ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રો કમળવિજયજી સહિત સમેત શિખરજી યાત્રા અર્થે ગયા હતા. રસ્તામાં લખનૌ શહેરમાં રાત્રે જમણવાર થતા હતા તે શ્રી આચાર્ય મહારાજના ઉપદેશથી સઘળા આખુ શ્રાવકવગે બંધ કર્યા છે. એક કપ્તાને પણ માંસાહારની માધા લીધીછે.
વિશેષ ચમત્કાર.—મારવાડમાં પાલી શહેર અપૂર્વ યાત્રાનું સ્થાન છે. ત્યાં ચિંતા•મણિ પાર્શ્વનાથજીના મંદિરમાં જે ઘીના દીવા અખંડ રાતદિન રહે છે, તેના ઉપરના ઢાંકણામાં દીવાના કાજળ અથવા ધૂમાડાને બદલે કેશર પડે છે. -