________________
જેને કેન્સરન્સ હરેલ્ડ
[ એપ્રીલ સભા સ્થાપી તેમાં તેમની દરેક પ્રકારની શક્તિ ખીલે તેવાં ભાષણે દઈ તે ઉપર દરેકને ફરજીયાત બેલાવવાનું રાખવાથી, આગળ ઉપર ઘણા ઉપદેશકે તૈયાર થઈ શકશે. આવી સભાના સુકાનીઓ કેળવાયલા અને જૈન ધર્મના જ્ઞાનવાળા, તેમજ લાગવગવાળા ગૃહસ્થ હોવા જોઈએ. પરંતુ નાના ગામડામાં તેવા ન મળે તે, કેળવાયેલા, સદવર્તન વાળા ગૃહસ્થની આગેવાની નીચે તેવી સભાઓ સ્થાપી કામ ચલાવવું. • •
આવી સભાના અંગે, એક લાઈબ્રેરીની ખાસ જરૂર છે. તેની અંદર કેમ અને જન ધર્મને લગતા સમાચાર મળી શકે તેવાં ન્યૂસપેપરે તથા વ્યવહારિક જ્ઞાન માટે ન્યૂસ પેપરો મંગાવવા ઉપરાંત સભાસદેની વકતૃત્વશક્તિ વધે અને જૈન ધર્મનું પ્રથમ સામાન્ય અને પછીથી વિશેષ જ્ઞાન મળે તેવાં પુસ્તકે રાખવાની જોગવાઈ થવી જોઈએ. . સદરહ સભાઓ, સારા પાયાઉપર કેમ આવે અને ધારેલી નેમ કેમ પાર પડે તે બદલ તેના સુકાનીઓએ, જેનના સુપ્રસિદ્ધ વિદ્વાને અને વક્તાઓ સાથે પત્રવ્યવહાર ચલાવી તેમની સુચનાપ્રમાણે કામ લેવાથી જલદીથી જેના કામમાં, ધાર્મિક અને
વ્યવહારિક જ્ઞાનવાળા વક્તાઓ તૈયાર થઈ, કેન્ફરન્સના સ્ટેજ ઉપર ચઢી પિતાના • સુવિચારે છુટથી દર્શાવી શકશે. આ ભાઈ લાલન, મુંબાઈમાં જેમ વકતૃત્વકળા પ્રસારક સભાના આગેવાન થઈ જૈન તેમની ભવિષ્યમાં વક્તાની ખોટ પુરી પાડવા મહેનત કરે છે, તેમ જિનના દરેક વક્તાએ પિતાના રહેવાના સ્થળ અગર ગામમાં, આગેવાન ભાગ લઈ તેવી રીતે મહેનત કરવાની જરૂર છે. અને હમેશાં યાદ રાખવું જોઈએ કે મહેનત કઈ દીવસ અફળ જતી નથી,
સુબઈની વકતૃત્વકલા પ્રસારક સભામાંથી કેટલાક સભાસદે કોન્ફરંસના સ્ટેજ ઉપર પોતાના વિચારો છુટથી દર્શાવવા ભાગ્યશાળી થયા હતા. તેમજ જુદા જુદા સ્થળના મળી લગભગ વીશેક નવીન વક્તાઓને કન્ફરંસમાં વધારો થયો છે.
આ નવીન થયેલા વક્તાઓમાં કેટલાક બી.એ. અને એલ.એલ.બી. ની ડીગ્રી ધરાવ. નારા છે. તે સઘળાઓને, જન કોમમાં ઉપદેશકે વધારવા પ્રયાસ કરવાની અમારી નમ્ર સૂચના છે. - આ પ્રમાણે જૈન કેમના નવીન ઉપદેશકેએ, આપણે કેમમાંથી, હાનિકારક રીવાજે દુર થાય, ધાર્મિક જ્ઞાન સાથે ઉંચી વ્યવહારિક તથા ઉદ્યોગિક કેળવણુને ફેલાવે થાય, તેમજ કેન્ફરંસમાં આપણું અત્યાર સુધીમાં થયેલા ઠરાવ દરેક સ્થળે અમલમાં આવે, તેવાં રસીક અને છટાદાર ભાષણે પિતે જે સ્થળમાં હોય તે સ્થળમાં આપવાં. તેમજ સંઘના આગેવાનોમાં લાગવગ પહોંચાડી, (જોગવાઈ હોય) મુનિરાજેની સહાયતાથી કેન્ફરંસના ઠરા અમલમાં મુકાવવા.
આપ્રમાણે આપણે બધા એકઠા મળી જ્યાં સુધી કામ કરીશું નહીં, ત્યાં સુધી આપણી ઉન્નતિ ત્વરાથી થશે નહીં. માટે મારા જૈનબધુઓએ હવે કુંભકરણની ઘેર નિદ્રામાંથી જગી, નીસરણીથી નહીં, પણ લીફટ અને એલીવેટરથી ચઢવાને પ્રયાસ કર.