________________
* ૨ પુરૂષ કે સ્ત્રી–૩૫ વરસ નીચેના મૃત્યુ પાછળ જમણવાર કરાય નહિ. ૩૫ ઉપ* રની સ્ત્રી માટે પણ જે તેને પતિ હયાત હોય અને તે ફરી પરણવા ઘારે હોય તે તેની
સ્ત્રી પાછળ જમણ થાય નહિ. કેઈ કરે અને પછી ફરી પરણવા વિચારે અને પરણે તા. રૂ. ૫૧, પંચ ગુનેગારીના લે. - ૩ એક વરાના જમણ બને ત્રણ ત્રણ થાય છે તે હવેથી ઉપરની ઉમર ઉપરાંતવાળાનું થાય તે પણ એકજ. એકથી વધુ થાય નહિ.
૪ વિવાહ શાદીમાં દારૂખાનું કેઈ ફાડી શકે નહિ. ૫વેશ્યાના નાચ ન થાય. તે અંગે કોઈ પૈસા મજલસમાં વેશ્યાને આપે નહિ. ૬ સંસ્કાર વિધિ–બ્રાહ્મણ જનની શીખેલ જાણકાર થયા બાદ તે રીતે સંસ્કાર કરવા
૭ હિસાબ દેરાને તથા પ્રત્યેક ધર્માદા ખાતાને દર વરસે માહ વદ ૪ કે પાંચમે રૂબરૂ રજુ થાય. સિવાય બીજી બાબતે આગળ ઉપર વિચારવી.
૮ વિલાયતી ખાંડ સાકરને ઉપયોગ કઈ રીતે કેઈપણ કરે નહિ.
વિલાયતી ખાંડ ન વાપરવા જૈનરાંત અહીની તમામ વસ્તીએ બંધ કરેલ છે. - જેમાં મુસલમાને પણ સામેલ છે. જેન સંઘ નાને પણ ઉત્સાહી છે. શેઠ ધનરાજજી આ, સેન્ટ્રલ પ્રવાસમાં જૈન સુધારણા માટે સારો પ્રયાસ છે. ઠરાવ તેડનાર રૂ. ૧૧, ગુનેગા- રીના આપે. પરદેશી સાકરમાટે પર કેમ કે તે તેની ગુનેગારી તે જે ધર્મને હાય તે મંદિરે અને મુસલમાન મસીદમાં આપે. કેરા લેખિત સહીઓ સાથે અમલમાં મૂકાયા છે.
જબલપુર–તા. ર૭-૩-૧. નરસિંહપુરમાં કંઈ થયું નહિ. શેઠ માણેકચંદ પાનાચંa તરફથી જેન બેડીંગની સ્થાપના થઈ. એક મીટીંગ થઈ ઉપલા જૈન બેડીંગમાં જૈન વિદ્યાથીએ પડ તથા અનપેડ બને વર્ગન રાખવા. સંસ્કૃત શાળા, હાઈસ્કૂલ તથા કોલે-જના વિદ્યાથીઓ બોર્ડગમાં રહી શકે. પ્રાથમિક કે માધ્યમિક કેળવણ લેનારા રહી શકે નહિ. વ્યવસ્થા માટે કમીટી નીમાઈ છે. ડી મદદ અહિંના દિગંબર જૈને ની તથા બાકીની શેઠ માણેકચંદ પાનાચંદની છે. એક કલાક ધાર્મિક અભ્યાસ મુંબઈની દિગબર / જૈન બેડીંગના કમે આપ, અહિં આપણી શ્વેતાંબર વસ્તી છેડી છે. દિગબરની બેર્ડીગો વધુ સંખ્યામાં વિભાગવાર થાપતી જાય છે તેમ શ્વેતાંબર સંઘે કરવું ઘટે છે
श्री जैन श्वेतांबर डीरेकटरी. मध्यप्रांत (सी.पी.) के श्रावक समुदायको विज्ञप्ति.
मध्यप्रांतके जैनसमुदायकी डीरेकटरी तैयार करनेका कार्य जबलपुर निवासी मि. माणेकचंदजी कोचर बी. ए. मध्यप्रांत जैन डीरेकटरीके आनररी सुपरवाईझर इनको सुपर्द किया गया है, और इस वास्ते सब मध्यप्रांतमें प्रवास करेंगे. जीसके लिये मध्यप्रांतके श्राव समुदायको अर्ज की जातीह के डीरेकटरीसंबधमें सब हकीकत इकटी करने में उन महारा यको मदद देनेकी महरबानी फरमावे.
થી તાર . રસા મોદોરા-પં.