________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ મે
બનાસ. તા. ૨૫–૪-૦૬-પાઠશાળા માટે ચાન્ચ મેનેજરની અહુજ જરૂર છે. કામ વ્યવસ્થિત નિયમપૂર્વક ચલાવવા, સુધારણા કરવા, કોઈ લાયક માણસ ન હેાવાથી પ્રાચિન પદ્ધતિએ અભ્યાસ કરવામાં છોકરા જોકે ઠીક લાગ્યા રહેછે તે પણ સારી દેખરેખ વગર ધારેલ હેતુ પાર પડવા મુશ્કેલ છે. મહારાજ શ્રી ધર્મવિજયજી પોતાથી બનતા પ્રયાસ લે છે. પરતુ મુનિરાજ હેાવાથી તેઓ આવા ખાતાની અનેક પ્રવૃતિમય ક્રિયાએ નજ કહી કે કરી શકે.
મુનિરાજ શ્રીશાંતિ વિજયજી રેલગાડીએ પધાર્યાં છે.
અત્રે જૈન ઘર ૧૫ છે. તેમાં પણ ત્રણ તડ છે. બહુ કુસ...પ છે. જૈનાની સભામાં ચેાગ્ય વ્યાખ્યાન આપ્યું.
કાનપુર, તા॰ ૧-૫-૦૬—લખનૌમાં મુનિમહારાજ શ્રી પુરવિજયજીના વ્યાખ્યાનમ કોઈજ આવ્યા નહિ. ખાજી ચુનીલાલ મુખ્ય છે તે મુંબઈ આવેલ છે. ખાકી ઘર ૩૦-૪૦ છે. અહું પ્રમાદી, સુખશીળી અને ધાર્મિક લાગણીથી રહિત છે.
આંહી એકજ ભ’ડારી રઘુનાથદાસ છે, સિવાય ગુજરાત મુખઈ વિગેરે ભાઈઓના ઘર ૩૦ છે. તેમની સભા કાલે થઇ. આજે જાહેર સાર્વજનિક સભા ઠરી છે. દિગંબરી ઘર ૨૦૦ ઉપર છે. અહીં ત્રણ મીટીંગ કરી મુંગાપ્રાણીઓ ઉપર ઘાતકી પણું ગુજરતું અટકાવવા હીલચાલ શરૂ કરીછે.
જયપુર, તા. ૮-૫-૬-અદ્ઘિ તે પચમાં એક ઝઘડા એવા ચાલે છે કે કેટે ચડ્યા છે.
ધાર્મીક સંસ્થાઓના વહીવટ કરનારા ગૃહસ્થા પ્રત્યે વિનતી.
આપણાં ધાર્મિક ખાતાઓના હીસાબેાની તપાસણીનું કામ શરૂ થઇ ચુક્યું છે, અને તેના સબધમાં તમામ ધાર્મિક ખાતાઓના હીસાખ રાખનારા તથા વહીવટ કરનારા ગૃહસ્થા પ્રત્યે વીન'તી કરવાનીકે હીસાબ તપાસનારાઓને નીચે જણાવ્યા પ્રમાણે ખાતાએ તપાસ વાની જરૂર પડશે તેથી પેતાના તાખાના ધાર્મીક ખાતાઓના હીસાબના ચાપડાએ તથા હીસામ વીગેરે આ સુચના પ્રમાણે તૈયાર રાખવા મેહેરબાની કરશે.
હીસાબ તપાસણીનું કામ આવતી કેરન્સ મળે તે પહેલાં બને તેટલું પુરૂં કરવાને અમારા વીચાર છે તેથી કરીને આ જાહેર ખખરની તારીખથી એક માસની અંદર આપના વહીવટના સ. ૧૯૫૯, ૧૯૬૦, અને ૧૯૬૧ ની સાલના સરવાઈઆ તૈયાર રાખવા મહેરમાની કરશે.
ધાર્મીક સંસ્થાઓમાં મુખ્ય દરેક દેરાશરમાં નીચે પ્રમાણે નોંધ તથા ખાતાં રામવાની જરૂર છે તેથી તે પ્રમાણે નાંધા તથા ખાતાંએ આપને ત્યાં તૈયાર હૈાય તેા ઠીક નહી