________________
મા
'
૧૯૦૬] . ધામીક સંસ્થાઓના વહીવટદારોને વિનતી. તે તે પ્રમાણે તૈયાર રાખવા મહેરબાની કરશે કે જેથી કરીને હિસાબ તપાસનારાએને સુગમ પડે. . જરૂરી છે.–૧ વપરાસમાં આવતા સેના, રૂપ, તથા જવેરાતના દાગીના તથા
આભુષણની નોંધ વજન અને કીંમત. ૨ પરચુરણ સોના, રૂપા તથા જવેરાત વગેરેની કીંમતી ચીજોની
નેંધ વજન અને કીંમત." ૩ નીરઉપયેગી સામાન તથા સેના, રૂપ, તથા જવેરાત તથા દાગીનાની નેંધ વજન, અને કીંમત ( આપને ત્યાં પડે.
ઉપરથી થઈ શકે તેમ ના હોય તે વસ્તુઓ ઉપરથી કરવું.) ૪ ફરનીચર તથા વાસણ વિગેરેની નેંધ. ૫ સ્થાવર મિલકતની નેંધ. .
૬ મેગેજ (ધરાણીઆ) દાગીનાની નોંધ. જરૂરી ખાતાઓ–નીચે બતાવ્યા પ્રમાણે ખાતાએ ચપડામાં જુદા જુદા હોવા ની ખાસ આવશ્યકતા છે.
૧ સરવાઈયું. ૨ કેશર સુખડ ખાતું. ૩ અગરબતી ધુપ ખાતું. ૪ તીયા પિતીયાં તથા કાંબળ ખાતું. ૫ ફૂલ તથા બગીચા ખાતું. ૬ પુજા તથા આંગી ખાતું. ૭ સ્નાત્ર પુજા ખાતું. ૮ બાદલા કરી ખાતું. ૮ ૫ગાર ખાતું. ૧૦ ઉઘરાણું ખાતુ. ૧૧ ડેબત ઉઘરાણું ખાતું. ૧૨ મેર્ટગેજ (ઘરાણીઆ) ખાતે.. ૧૩ સ્થાવર મીલકતનું ઉપજ તથા ખર્ચ ખાતુ. ૧૪ વ્યાજ ખાતું. ૧૫ પરચુરણ ખાતુ ૧૬ સોનેરી તથા રૂપેરી વરખ ખાતુ. ૧૭ કેશર સુખડ તથા બરાશ વિગેરનું વેચાણ ખાતું ૧૮ અગરબતી તથા ધુપનુ વેચાણ ખાતુ