________________
કી [ એપ્રીલ સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે ! આગલેજ દિવસે તા. ૪ થીએ લેગ મુંબઈથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા! દાકતરે
ચોક્સી અને કાત્રક જેવી સર્વોત્તમ સારવાર, અને આ શાંત દરદી કદી પણ જોવામાં - આ નથી, એવા દાકતર ચેકસીના મત છતાં, કર્મ પિતાનું કામ કર્યું છે. શેડ
આણંદજી પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધર્મ છે, અને તેથી અંગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં બીલકુલ જોવામાં આવતી ન હતી. તા.૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિકમણના અર્થ વિચારવા. આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિ પામે એજ ચાચના છે.
શેઠ માણેકચંદ કપુરચંદ––આંહીના પ્રપ્યાત, કમહિતાથી, અને સરકારમાં સારું માન પામેલ શેઠ માણેકચંદ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભેગા થયા છે. તેઓ પૂનામાં સંવત ૧૮૮૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સંવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગોડીજી ના દેરાસરને વહિવટ તેઓ ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એ ત્રાસ અહિં વર્તાવ્યો હતો, ત્યારે જાતે અહિં હાજર રહી જિન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરને બેતાબ બ હતે. તેઓની ઘણી પેઢીઓ થયાં પુનાના દેરાસરેને વહીવટ તેમના કુટુંબમાં જ છે. દુષ્કાળ વખતે પણ લોકોને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ મોતીના ધસના કાંટાના ટ્રસ્ટી હોવાથી તેમના માનમાં બજાર બંધ રહી હતી. હાલ બીજાના ભાગમાં તેમની જાપાનમાં પેટી છે. તેમણે બેલેલી જેન હોસ્પીટલને લાભ કપોળ કેમને પણ આપવામાં આવ્યો હતે. સંવત ૯૭પ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે બહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કેમને બહુજ નુકસાન થયું છે. પરમાત્મ. તેમના આત્માને શાંતિ આપે. મુંબઈ . કોન્ફન્ટસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી.
' ' નવોન સમાચાર, ' ટૂંક સાધુને આપણી દીક્ષા–કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જેન લાઈબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કર્મસી સ્વામી • ના ટોળાના ઢેઢક તપસ્વી મણસી રષિએ મુહપત્તિ તોડી આપણે ધર્મ સ્વીકાર્યા છે નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખોલવાને વિચાર ચાલે છે. આ અધિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સુધી બેલે બેલે અને બીજા દશ વર્ષ સૂધી એકાંતરે ઉપવાસ કે જે પાણુ કરેલ છે.