________________
૧૯૦૬]
૧૦૩
. * કોન્ફરન્સ.
? રે બેટા, માશી તારી, સુનીતિ નિર્ચા વિવિદ્ય તેવી બીજે દેશે વસી છે, નિજ ઘર તજીને, તેહને લાવું તેડી. વિદ્યા દેવીજ સાથી પ્રિય મુજ ભગિની સગુણેને વરેલી, . - શક્તિની મૂર્તિ સાક્ષાત્ , અદ્વિતીય અછતા, અસ્ત્રશસ્ટે સજેલી; મૂઆ એ રાક્ષસનાં, કુળક્ષય કરવા, ઘૂમતી ભૂમિ માંહે, સર્વ ઈદ્રાદિ દે, પણ પગ પડતા, દૈત્યના ભાર શા છે. હે બેટા, સજજ થાને, સ્થળ સ્થળ ઉપરે જ્ઞાન શાળા બનાવે, . બોલાવી બધુ તારા, તન મન ધનની, સહાય દૈને ભણાવે; વિદ્યા દેવોજ પિતે કરૂણ નજરથી, સત્ય રસ્તા બતાવે, તો કે, છે રાજ ચંદ્ર, દુખ દળદર સિા નકી દૂરે પળાવે. . .
રાયચંદ કસળચંદ-બનારસ.
કેન્ફરંસના ઠરાવોને થતા અમલ.. ધોરાજી-આજરોજ એટલે સં. ૧૯૬૨ ના ફાગણ સુદ ૧૫ ને વાર શનિવાર તારીખ : ૧૦-૩-૧૯૦૬ ના રોજે વળાવાળા દેરાસરી શ્રાવક મી. ગ્રોવન જાદવજી કે જે દેરાસરી જિન કોન્ફરંસ ભરાયેલુ તેમાં ધર્મ સંબધી તત્વોને થયેલ પ્રચાર આપણા હિંદુભાઈન ધ્યાન ઉપર આણવા ધર્મ દલાલ તરીકે અહી આવેલ, તેણે આંહી આવી આપણું હિંદુભાઈઓને ભેગા કરવાની ખાસ બતાવવાથી ધોરાજીમાં દશા શ્રીમાળી જ્ઞાતિની ધર્મશાળામાં હિંદુભાઈઓને એ હેતુ જાહેર કરવાથી માણસોની ગાદી સાહસ ભરાઈ રહી હતી તેમાં ' ૧ મીલમાં જે પડસુદી રે મેંદે અને ભુસે પલાઈ. આવે છે તેમાં જીવાદની કેટલીક
હાનિ થાય છે. કેટલીક ઉત્પતિ થાય છે ને તેમાં જ તેને નાશ થાય છે અને વળી તેને આપણે વપરાશ કરીયે છીએ તે વખતે તેમાંના અસંખ્ય જીવે ની આપણે કેટલી હાનિ ને હિંસા કરી આપણે ખાઈએ છીએ તે આપણે કપાળે ચેટે છે. ૨ પછડાવાળી ટોપીઓને આપણે વપરાશ કરીએ છીએ અને તેમાં આંખને કંઈ
શોભા દેખાવીએ છીએ તે પીછડાંઓ જીવતા પંખીઓને જાળમાં લઈ જીવતાં તેનાં પીછડાં કમકમાટ અને ત્રાસ ઉપજે તેવી સ્થિતિમાં ખેચી કાઢવામાં આવે છે તેને આપણે વપરાશ કરીએ છીએ તેથી તેવા કામ માટે આપણે ઉતેજન દઈએ
છીએ અને તેને લઈને તે નિરપરાધી પ્રાણીઓ પ્રતિએ હિંસા વધે છે.. ૩ આપણે ચોપડામાં જે ચામડાનાં યુદ્ધ બાંધીએ છીએ તે ચામડું કુમાસમાં , , રહે અને તેના ઉપર સારો રગ ચઢે, એટલા ખાતર જીવતા બેકડાને ફસામાં