________________
१०४
'. जैन कान्फरन्स हरेल्ड. . [अप्रील. લઈ તેના જીવતા ચામડાં ઉતારી લે છે તેને વપરાશ કરવાથી તેના ઉદ્યોગને ઉતેજન મળે છે, જેની ગરજ સુતરના પૂઠાથી સારી રીતે સરી શકે છે. ૪ કચકડાના કરડે કરડી, અને બીજી ચીજો કાચબા અને એવા બીજા પ્રાણ
એના જીવતાં ચામડાં ઉતરડી તેમાંથી બનાવવામાં આવે છે તેને વપરાશ આપણે
કરીએ તેથી તે પ્રાણીઓને કમકમાટી ઉપજે એવીરીતે મારી નાખવામાં આવે છે. [, પી. ત્રીભવન જાદવજીએ ઉપલા વિષયે ઉપર વ્યાખ્યાન આપી આપણને દેષમય મૂળતત્વને હિંસકકર્મ દેખાડી આપ્યા તેથી આપણે દયાધર્મ અને અહિંસામય હેઈ, ને તથા આપણે ચેખા અન્નચર હૈને આપણને મી. ત્રીભવને પિતાના વ્યાખ્યાનથી ઊંડી અસર કરી છે તેથી કરીને આપણે તેજ વખતે ઉપલી ચીજોને વેપાર કરાવે કે કર નહિ એ ચીજ કેઈએ વાપરવી નહિ તથા તેને બનેલે માલ લેવે નહિ તથા તે ઉપર જણાવેલ કરનારને ઉતેજન દેવું નહિ તે બાબતની સત્ય પ્રતિજ્ઞા લઈ ઉઠીએ છીએ અને હવેથી આપણે તે ચીજે વર્જીત કરીયે છીએ.
સદરહ બાબતમાં કેઈએ ભગ કર્યાની હકીકત બને તે તેને તપાસ કરી હકીકત ઉપરથી. મહાજનથી વ્યવહાર બંધ કર્યા સુધીની નસીયત કરવા મુખતીયાર છે તે બદલ નીચે સહીઓ કરવામાં આવી છે સંવત્ ૧૯૬ર ના ફાગણ વદ ૧૧ ગુરૂવાર તા. ૨૨-૩-૦૬.
जैन सिद्धांतोना लिस्टर्नु अवलोकन. आ लिस्ट विक्रम संवतनी १५ मी सदीना वचगाळे संस्कृत भाषामां लखायली बृहत् टिप्पनिका उपरथी तैयार करवामां आव्युं छे. एटले के ते ढुंढक मतनी उत्पत्तिथी पहेला समयमा जे जैन. सिद्धान्तोनुं साहित्य विद्यमान हतुं तेमां नोंधायलुं छे. ..
ए साहित्यनी श्लोकसंख्या नव लाख छत्रीस हजारना सुमारे नोंधाई छे, छतां कोई कोई ग्रंथोना कोठा खाली पण जणाय छे तेथी आपणे एम धारिये के ए वखतमां दश लाखना सिद्धांतग्रंथ होवा जोईए तो ते धार, वाज बीज गणाशे.
आ दश लाखना सिद्धांत ग्रंथमां आशरे पोणाचार लाख प्राकृत भाषानुं साहित्य छ, 'अने सवा छ लाखनुं सस् साहित्य छे. प्राकृत साहित्यमां आशरे एक लाख सूत्रग्रंथ छे बे लाखना व्याख्यारूपे भाष्यचूर्णिना ग्रंथ छे. अने पोणा लाखना कथाग्रंथ छे. सवा लाखनु संस्कृत साहित्य ते सघळु टीका रूपे छे. .
प्राकृत साहित्य. उपर जणांववामां आव्युं छे के प्राकृत साहित्यमां आशरे एक लाखना सूत्रग्रंथ छे ते आ रीते के पिस्ताळीस आगममां पयन्ना शिवाय बाकीना ३५ सूत्रो आशरे ७८.०० ना छे तेमां पण पिंडनियुक्ति तथा ओधनियुक्तिरूप ग्रंथने नियुक्तिना भागमां गणीए तो बाकीना