________________
નામ
1
|| જૈન સિદ્ધેશ્વર
*!!
' '
'
यः संसारनिरासलाळसमतिर्मुत्क्यर्थमुत्तिष्टते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते,
म्फूतिर्यस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्यतां ।। અર્થ સંધ, સંસારનો ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની, એ છતાં મુકિર્તિમા સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્ર પણ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “નમો તિસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સોનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરે.
The Jain ( Swetamber) Conference Herald. :
Vol. II. ]
1pil 1906.
[No. Iv.
છે
આપણું ઉન્નતિ કેમ થાય?
- જેવા હાલના સુધરેલા જમાનામાં, દર કેમ પિતાની કમની ઉન્નતિ કેમ થાય તેને માટે મથન કરે છે, ત્યારે આપણે જૈન કેમ દીવસે દીવસે કેમ પછાત પડતી ગઈ તેને વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. જ પ્રિય વાચકવૃંદ! પારસી, બંગાળી, અને ચરોતરના ખેતી કરનારા પાટીદાર વિગેરે જમાનાને અનુસરતી કેળવણી લઈ, કોઈ મોટા ઈજનેર, કેઈ બેરીસ્ટરે કઈ જજે, કેઈ ડોકટરે અને કેઈકુલ માસ્તરની જગાઓ મેળવવાને ભાગ્યશાળી થયા છે. અને હજુ પણ થાય છે. તે અરસામાં આપણી જૈન કેમ કેમ આગળ વધી નહીં, તેને આપણે જરા શાન્ત મનથી વિચાર કરીએ. ભાઈએ, આપણા જેન બંધુઓ રાજકીય પ્રકરણમાં બીલકુલ ધ્યાન આપતા નથી. તેમજ ધંધાઓ કસવાળા છે તેને હુલકાગણી બીલકુલ ગ્રાહ્ય કરતા નથી–ગ્રાહ્ય કરતા નથી એટલું જ નહીં પણ તેના સામું જોવાની દરકાર પણ કરતા નથી. જે ઉદ્યોગે આગળ જૈન ભાઈઓની મદદથી ચાલતા હતા, તેમાં જમાનાને અનુસસ્તો ફેરફાર કરી સુધારો વધારે કરવાની કાળજી ન રાખવાથી, તે