________________
રસ હેડ.
( માર્ચ
વિશેષ લાભ છે એ સ્પષ્ટ છે ચોરસમાંધધા કરતા મી. ગુલાબચ'દ અનુપચ'દના પત્ની સા. રૂક્ષ્મણી તથા મી. ખીમચંદે લ ભાઈ એકર અને તેમનાં પત્ની સા. હીરા ખાઈ એ ત્રણ જૈને તા. ૩ જીએ પારિસાયા છે. ધર્મ સાચવવા અતિશય સાવચેત રહેવા અમારે તેમને દ્રઢ આગ્રહ અને નર વિનતિ છે. કારણ કે જૈન જેવા સૂક્ષ્મ ચામય ધમ પૃથ્વીતલપર એકે નથી, અને શ્રાવક ખાળીયું વારવાર મળવાનું પણ નથી.
આપણે અને હુંઢીયા ભાઇઓ-પજામમાં આવેલ નભાના મહારાજા સમક્ષ પડિતાની લવાદી નીચે ઢક સાધુએ અને આપણા મુનિરાજ શ્રી વઝુભવિજયજી વચ્ચે સવાલોના સબંધમાં શાસ્ત્રાર્થ થયા તે, તેના ફૈસલા હાલ થયા છે. ફ્રેંસલા નીચે જડિત ભરવવટી, શ્રીધર રાજ્ય પડિત, પડિંત દુગાદત્ત, પડિત વાસુદેવ અને વનમાળીદાસ જ્યાતિષી એ પાંચ પડતાની સહી છે. ફૈસલે નીચેની મતલખને છેઃ—
માય વખતે તથા તે પછી દોઢ વર્ષ સુધી ચલાવેલા વિચારપરથી એ વાત સિદ્ધ થતી નથી કે જૈનમતના સાધુઓને વાર્તાલાપ સિવાય બધા વખત માંપુર મુહુપતિ માંધી રાખવાની જરૂર હાય. વાર્તાલાપ વખતેજ રાખવાની જરૂર છે. શિવપુરાણ જોવાથી પણ અમારી ખાત્રી થઈ છે કે હમેશાં મૈપર મુપતિ ખાંધી રાખવાની જરૂર નથી. ગઈ સાલના જેઠ માસમાં ક્રુડીઆએ શાસ્ત્રાર્થ છેડી ગયા હતા અને પછી પાછા આવ્યાજ નથી.
છે. આ પત્રના ગ્રાહકોને તથા સુનિમહાર્જને વિનતિ.
મ
આ પત્રના કેટલાક ગ્રાહકોને ( જે સાસિક ખાખર પહોંચતા નથી એમ લખે છે, WY તથા “પાછા આવેલા” માસિક ઉપર લખાઇ આવે છે તેમને) નિ ંતિ કરવામાં આવેછે, કે તેઓ પોતાના ગામ, ડામ તથા પેષ્ટ વિગેરે ખરાખર રીતે અમને નીચેના સરનામે લખી જણાવશે, તે તે બદલ તપાસ કરીને ખરેખર સરનામે મોકલવામાં આવશે.
મુનિ મહારાજાને નમ્રતાપૂર્વક વિતતિ કરવામાં આવે છે, કે તે સાહેબ પોતાના વિહાર દરમ્યાન પોતાના મુકામ દરેક મહિનાની પહેલી તારીખથી તે પંદરમી તારીખ સુધીમાં કયા ગામ રાખવા વિચર છે, તે અમને નીચેના સરનામે લખી જણાવવા કૃપા કરશેા, કે જેથી અમને આપની ઉપર હૅરૅન્ડ મોકલવાનું સુલભ પડે,
લી૦ સેવક આસીસ્ટંટ સેક્રેટરી.
શ્રી જૈનમ્બ્રેલાંખર કાન્ફરન્સ આપ્રીસ, કાલસા મેહાલા—મુંખઇ.