________________
ગોદરેજ અને બાઈસ. તીજોરીઓ, તાળા, તથા કળ બનાવનાર.
ગેસ કંપનીની પાસે, પરેલ—મુંબઈ.
ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાં જ સાચા કામથી ત્રીજોરીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘોડાનાં બળના વરાળનાં ઈજીનથી ચાલે છે. ગોદરેજ અને બાઇસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માફક હોવા છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે.
એ ત્રીજોરીઓ આગમાં કાગળીયા સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાને હેવાલ મંગાવેથી મોકલવામાં આવશે જે * ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં હોતી નથી.
. ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ, સેનાના ચાંદ મળ્યા છે.
હમણુંજે છપાઈને પ્રગટ થયે છે. - વડોદરા ખાતે મળેલી
ત્રીજી. શ્રી જૈન શ્વેતાંબર કોનફરંસનો
રિપોર્ટ.
આ રીપોર્ટની ડીકજ નકલ વેચવાને સારૂ છાપવામાં આવી છે. મુંબઈમાં મળેલી બીજી કોનફરન્સના રીપોર્ટની માફકજ આ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે ' અને તેથી એ ઘણું જ ઉપગી પુસ્તક છે. બહાર ગામથી મંગાવનારાઓને વી.પી. થી મેકલવામાં આવશે. . .
મુલ્ય ફક્ત રૂ. –૧–-૦. મળવાનું ઠેકાણું–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરંસ ઓફીસ,
કોલસા મેહાલે મુંબઈ