________________
૧૯૦૬ ]
કાસના ઠરાવાના થતા અમલ.
૭,
૬. આ ઠરાવેા કારન્સ ઉપર માકલી આપી તેઓ જે પ્રયાસ કરેછે તેમાં યથાશક્તિ મદદ આપવી.
પરિષદના સુરખી ( પેટૂન ) તરીકે રાજકુવરખાઇને નીમવામાં આવ્યાંછે. સેક્રેટરીએ તરીકે મીસીસ ઉચ્છ્વાસખાઇ મેાહનલાલ મૂળચંદ, તથા મીસ સમરથ મનસુખલાલ મૂળચઢને નીમવામાં આવ્યાં છે. આ બે જણ ઉપરાંત ખીજા ખાનુ સેકરેટરીના નામે ઉમેરવાના ઠરાવ કરવામાં આવ્યે હતા.
જેવીરીતે કૉંગ્રેસને અંગે પ્રદર્શન, ઉદ્યોગ હુન્નરનું કેન્દ્રસ, સ્ત્રી સમાજ, વિગેરે સંસ્થાએ જાગૃતિમાં આવીછે, તેવીજ રીતે આપણી કેન્દ્રસને અંગે મહિલા પરિષદ ભરાય અને તે પોતામાં વિચાર કરતાં શીખે એ જમાનાનું શુભ ચિન્હેજ છે. એક ગાડીનાં એ ચક્રમાં એક અતિશય સારૂં હાય અને બીજી જરીભૂત હાય તે અતિશય સારાને પણ મુશ્કેલી પડ્યાવિના રહે નહિ. જૈનેમાં વાંચવા લખવા જેવી કેળવણી ઘણા ભાગને છે, પરંતુ આ કેટલી ઉપયાગી થઈ શકેછે એ તેા ભણેલી સુક્ષિશિત સ્ત્રીઓના પતિ, માતા, પિતા, અને તેમના સંબંધમાં આવનાર દરેકજણું અનુભવીજ શકે. રા. ગાવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના મરહુમ પુત્રી બહેન લીલાવતી જેવું જીવન ગાળવાને સમર્થ ચવાય તેવી સ્ત્રી કેળવણીની આપણને જરૂર છે. આપણા ઘણા ખરા વર્ગ સામાન્ય, ગરીમ છે, તેમને સ્ત્રીએ ખર્ચ માટે, નવાં નવાં વસ્ત્રાભૂષણ માટે, મેાટા વરા, ખર્ચીનાં કાર્યાં કરવા માટે સતાવે નહિ, એવી કેળવણીની જરૂર છે. પતિ એજ પરમેશ્વર તુલ્ય છે, એવું સમજી તેની ખરા અંતઃકરણથી સેવા કરવી એજ અમે તે સ્ત્રીનું ખરૂં સ્ત્રીત્વ સમજીએ છીએ. અગર જોકે આ પરિષદ પડેલી છે, તેથી બહુ વિવેચન થયાં નથી પરંતુ વખત જતાં આ પરિષદ જૈન સમાજને શુભ ફળ દેખાડે એવી અમારી ખરા અંતઃકરણની આશા અને ઈચ્છા છે. પરમાત્મા તે સફળ કરી !!!
કાન્ફરસના ઠરાવાના થતા અમલ.
જેતપુર, તારીખ ૫-૨-૧૯૬.
આજ રાજ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફસ તરફથી શા. ત્રીભાવન જાદવજીએ અહીં આવી કેન્દ્રસના હેતુ અને ઉદ્દેશ સંબધે અસરકારક ભાષણ ઉપાશ્રયમાં શ્રીસંધને ભેળા કરી આપ્યું. તે ઉપરથી નીચે પ્રમાણે વર્તવા શ્રી સંઘના ગુરુસ્થા એકમત થઇ પાતાના ઉપયાગ માટે હવે પછી વર્તવા બંધાય છે. અને તેની ખાત્રી અદલ આ નીચે સહી કરી છે.
( ૧ ) (૨)
હવે પછી ચાપડામાં ચામડાના પુઠા વાપરવા નહિ. પીછાવાળી ટાપીએ વાપરવી નહિ.
( ૩ ) કચકડાના કરડા અગર કચકડાની ચીતે વાપરવી નહિ.
( ૪ ) પરદેશી મેઢા વાપરવા નહિ.
ઉપર પ્રમાણે ઠરાવ કરી તે પ્રમાણે વર્તવા મંધાઈએ છીએ તેની ખાત્રી બદલ આ નીચે સહી કરીછે. તારીખ સદર જેતપુર ( સહીએ. )