________________
1 ફેબ્રુઆરી આખું જીવન જ જ્યાં દષ્ટાંતરૂપ છે, ત્યાં કદાચ આ ટુંક તાત્પર્ય એ લાગશે પરંતુ અમને કહ્યા વિના ચાલતું નથી કે આવા ઉત્તમ પ્રમુખ મેળવવામાં પાટણ કેનફરસ ખરેખર નસીબદાર નીવડી છે. છેવટે અમારી શેઠને તથા જૈન કોમના બીજા શેઠે, સીલ માલેકે તથા એપેદારોને નમ્રપ્રાથના છે કે બની શકે ત્યાં સૂધી જૈન ભાઈઓને કાણે પાડવા–ચાકરી, ધંધા વિગેરેમાં પ્રયાસ કરશો. ૭૪ વર્ષના આ વયોવૃદ્ધ પુરૂષને પરમાત્માની કૃપાથી લાંબું જીવન વહન થાય એવી અમારી અને સકળ સંઘની પ્રાર્થના છે.
નવીન સમાચાર. નવી સભા–માળવા જીલ્લામાં સિલાના ગામમાં “શ્રી જૈનસભા” સ્થાપિત થઈ છે, અને તેના સેક્રેટરી તરીકે પોલીસ સુપ્રીટેન્ડેન્ટ શ્રીયુત કેડારી હરિસિંહજી સાહેબ નીમાયા છે. દર મંગળવારે સભા મળવાનું નક્કી થયું છે.
અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ શાળામાં શેઠ ચીમનભાઈ નગીનદાસે રૂ. ૩૦૦ તથા બીજા ભાઈઓએ રૂ. ૬૦ ભેટ આપ્યા છે.
પાટણ કેન્ફરન્સનો-મંડપ ૧૮૦ ફીટ લાંબે તથા ૧૮૦ ફીટ પહોળો થયો છે, પ્રદર્શન માટે મંડપ ૮૦ ફીટ લાંગો તથા ૫૦ ફીટ પહોળો થયે છે. આશરે ૮૦૦ ડેલીગેટો ચૂંટાયા છે. રજપુતાનામાંથી આશરે ૧૦૦ ડેલીગેટે આવવા સંભવ છે. રજપુતાના માળવા રેલ્વે તથા બી. જી. જે. પી. રેલ્વેએ ડેલીગેટો માટે કન્સેશન ટીકીટ આપવા કબૂલ કર્યું છે. આ તેમની મહેરબાની માટે અમે તેમને ઉપકાર માનીએ છીએ.
શ્રી ગિરનારજી–પર્વતપરના દેરાસરમાંથી રૂ. ૫૦૦૦) આશરે ઘરેણાની ચેરી તદન ગુપ્ત સ્થળેથી થઈ છે. જાણભેદુ સિવાય આવી ચેરી થવી તદન અપાઇ છે. આગળ શેઠાં વર્ષપર ગામના દેરાસરમાંથી રૂ. ૧૫૦૦૦ આશરેની ચોરી થઇ હ, પણ ગુપ્ત સ્થળેથી થઈ હતી. એક વખત મારી થઈ તેની પૂરી સંતોષકારક તપાસ ન ગવાયા હે ગાર વધુ લલચાયા હશે. તીર્થનું રક્ષણ કરવું એ ઉત્તમમાં ઉરસ અને અગત્યની ફરજ છે. તેને વિસારી મેલવાથી દેવદ્રવ્યની અપેક્ષાનું બહુ મોટું . હા છે. આ ચેરીને પરત મેળવવા દરેક બની શકતી શિપ કરવા ટ્રસ્ટી. એડ. વિનતિ અને મજબુત ભલામણ છે.
' મુનિરાજ શ્રી ધીરવિજયજી—- આ શાંત, ગુણી અને ડર... ના વિહાર દરમ્યાન શ્રી કાનગર સંરથાનના કુંડલા ગામથી ચારેક ગાઉ દૂર ધારકણી ગામમાં છે કાઠી ભાગદારે જીદગીપર્યત જીવહિંસા ન કરવા તથા મધ . દિવા કબૂલ કરી પ્રમાણે બાધા લીધી છે. ગાધકડા, વડા, પ્યારા, ધારકણી તથા કંડારણમાં તે ઉપદેશથી પાઠશાળાઓ સ્થપાઈ છે.
શ્રાવિકાશાળા–રાજકોટમાં પચાસ શ્રી ભાવવિજ્યજીના પ્રાસી વિડ શાળાનું સ્થાપન થયું છે.